વીરાંગના નેત્રા

(31)
  • 22.3k
  • 3
  • 9.6k

ઈ.સ.1899 ના સમય માં અંગ્રેજો નુ ભારત પર પ્રભુત્વ હતું. આ સમય માં ભારત ના નાગરિકો માં થોડો એકતા નો અભાવ હતો અને થોડો અંગ્રેજો નો ડર.પરંતુ આપણા ઘણા શૂરવીરો દેશ માટે કંઈ પણ કરવા તૈયાર હતા.આવા કપરા સમય માં જમ્મુ કાશ્મીર માં એક નાના ગામ માંએક સામાન્ય પરિવાર માં એક બાળકી નો જન્મ થયો.તેનુ નામ નેત્રા પાડ્યું.પિતા ગુલશન સિંહ સૈનિક હતા.અને માતા નુ નામ સહેનાઝ.તેનો મોટો ભાઈ અવિનાશ.એમ ચાર સભ્યો નો પરિવાર.આજ સમયે ગુજરાત માં એક ગામ માં શેઠ ને ત્યાં એક બાળક નો જન્મ થયો.તેનુ નામ ઉત્તમ.પિતા સૂરજ શેઠ અને માતા મહિમા. સૂરજ શેઠ ગામ ના ધનવાન લોકો

નવા એપિસોડ્સ : : Every Monday & Friday

1

વીરાંગના નેત્રા - 1

ઈ.સ.1899 ના સમય માં અંગ્રેજો નુ ભારત પર પ્રભુત્વ હતું. આ સમય માં ભારત ના નાગરિકો માં થોડો એકતા અભાવ હતો અને થોડો અંગ્રેજો નો ડર.પરંતુ આપણા ઘણા શૂરવીરો દેશ માટે કંઈ પણ કરવા તૈયાર હતા.આવા કપરા સમય માં જમ્મુ કાશ્મીર માં એક નાના ગામ માંએક સામાન્ય પરિવાર માં એક બાળકી નો જન્મ થયો.તેનુ નામ નેત્રા પાડ્યું.પિતા ગુલશન સિંહ સૈનિક હતા.અને માતા નુ નામ સહેનાઝ.તેનો મોટો ભાઈ અવિનાશ.એમ ચાર સભ્યો નો પરિવાર.આજ સમયે ગુજરાત માં એક ગામ માં શેઠ ને ત્યાં એક બાળક નો જન્મ થયો.તેનુ નામ ઉત્તમ.પિતા સૂરજ શેઠ અને માતા મહિમા. સૂરજ શેઠ ગામ ના ધનવાન લોકો ...વધુ વાંચો

2

વીરાંગના નેત્રા - 2

આગળ ના ભાગ માં જોયું તેમ હવે થશે નેત્રા અને ઉત્તમ ની મુલાકાત.....ગુલશન સિંહ અને તેનો પરિવાર સદનસીબે ગુજરાત ટ્રેન માં બેસી ને ગુજરાત તો આવી ગયા પરંતુ તેના માટે ગુજરાત સાવ અજાણ્યું હતું અને અહીંયા તેનું કોઈ સબંધી પણ ના હતું.તે હવે પરિવાર સાથે રહેવા માટે ઠેકાણું ગોતવા લાગ્યા .અહી બીજી તરફ સૂરજ શેઠ નો પુત્ર ઉત્તમ પણ ભારત પરત ફર્યો હતો.તે આવતો હતો ત્યાં રસ્તા માં આંદોલન ચાલતું હતું.ત્યાં કોઈ ભણેલું ના હોવા થી અંગ્રેજ સૈનિકો લોકો પર જુલમ ગુજારતા હતા.ઉતમે જોયું કે આ બધું ખોટું થઈ રહ્યું છે.તે આ બધું જોઈ ને રહી ના શક્યો તેણે ...વધુ વાંચો

3

વીરાંગના નેત્રા - 3

હવે ઉત્તમ અને નેત્રા ને બધા ની મદદ કરતા જોઈ અને બંનેના સમાન વિચારો અને બંનેને એક જ દિશા કાર્ય કરતા જોઈને તે બંને ના માતાપિતા એ તેના આગળ ના ભવિષ્ય નો વિચાર કરવા નક્કી કર્યુ.ત્યાર બાદ યોગ્ય નિર્ણય લઈ ને બંનેના માતાપિતા એ તે બંને ના વિવાહ નો પ્રસ્તાવ તે બંને સમક્ષ રજૂ કર્યો.અહી નેત્રા અને ઉત્તમ તો પહેલે થી જ એક બીજા માં મોહિત થય ગયા હતા તેથી ખુશી થી તેના માતાપિતા ના નિર્ણય માં હામી ભરી દીધી.હવે તે બંને ના લગન ની તારીખ નક્કી કરવા માટે બ્રાહ્મણ ને બોલાવ્યા. તે બંને ની કુંડલી બતાવી અને આગળ ...વધુ વાંચો

4

વીરાંગના નેત્રા - 4

અહી નેત્રા અને ઉતમ નુ લગ્નજીવન સુખમય અને સુવ્યવસ્થિત ચાલતું હતું.નેત્રા અને ઉતમ બંને ખૂબ જ ખુશ હતા.બધા ના ખૂબ જ પ્રફુલ્લીત હતા.કોઈ ને કશો જ કંઈ વાંધો ના હતો.ઉતમ અને નેત્રા હવે બને સાથે બધા ની મદદ કરતા અને લોકો ને સમજાવતા.લોકો ની મુશ્કેલી દૂર કરવાનો પોતા ના થી બનતો પ્રયત્ન કરતા.આ રીતે બધુંય સુવ્યવસ્થિત ચાલતું હતું.એટલા માં એક નવી ખબર આવી કે રાજ્ય ના અમુક દેશભક્તો એક નવી ચળવળ ચલાવવાના છે .તે લોકો એ ઉતમ વિશે સાંભળ્યું.તે જાણતા હતા કે ઉતમ દેશ માટે કંઈ પણ કરી સકે તેમ છે અને ખૂબ જ બુદ્ધિશાળી છે.તેમાં પ્રબળ દેશભક્તિ છે.તે ...વધુ વાંચો

5

વીરાંગના નેત્રા - 5

ઉતમ ના મન માં એક ઉલજન હતી કે હવે સુ કરવું.પરિવાર ને કે દેશ ને મહત્વ આપી આગળ વધવું.બહુ કર્યા બાદ તેણે દેશ ને પોતાનું સર્વસ્વ ગણી ને તેના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ ગયો.અને સારી વાત એ હતી કે ઉતમ નો પરિવાર તેના આ કાર્ય માં તેને સાથ આપતો હતો.હા બધા ને તેની ચિંતા હતી.ઉતમ હવે થોડા દિવસ માટે ઘરે આવે છે.પોતા ના પરિવાર સાથે જીવન ની પળ ગુજારે છે.થોડા દિવસ પછી વળી આગળ ના સફર માટે નીકળી પડે છે .ઉતમ નેત્રા ને પણ આ બધા વિશે વાત કરે છે.લોકો ને પોતા ના પર ઘણી બધી આશા ...વધુ વાંચો

6

વીરાંગના નેત્રા - 6

અવિનાશ ના પ્રશ્ન નો નેત્રા જવાબ આપતા કહે છે કે હું તારી સાથે જ છું ને હું હવે આ માં સફળતા મેળવી ને ઉતમ ના સપના ને સ્વીકાર કરીશ.બસ નેત્રા એ તો આ માની લીધું કે બસ તેના જીવન નુ એકમાત્ર ઉદ્દેશ આ ચળવળ ને ક્રાંતિ માં ફેરવવાનો છે.પરંતુ નેત્રા ને તેના પરિવારજનો આ ચળવળ માટે ના પાડે છે. કારણ કે તે હવે માં બનવાની હતી.અને પરિવાર માંથી કોઈ બીજું સદસ્ય ખૂટે તે લોકો હવે સહન નહી કરી શકે.પણ તેનો ભાઈ અવિનાશ નેત્રા ને આ માટે નિર્ણય લેવા આઝાદી આપે છે.ને તે તેનો જે નિર્ણય હશે તે સ્વીકારશે.નેત્રા હવે ...વધુ વાંચો

7

વીરાંગના નેત્રા - 7

નેત્રા એ લોકો માટે મરવા પણ તૈયાર છે તે જોઈ ને લોકો ને પણ તેના પર વિશ્વાસ આવી ગયો આજ આપણને આઝાદ થવા માં મદદ કરશે. પરંતું અંગ્રેજોએ તેને બંદી બનાવી હતી.અને અવિનાશ ને તેને બહાર આવવાની ના પાડી હતી.તેથી તે છૂપાયેલો હતો.અહી નેત્રા એ લોકો માટે મરવાનું પણ સ્વીકાર્યું.પોતા ના ગર્ભ માં બાળક છે તેનો પણ વિચાર ના કર્યો આઝાદી માટે.આ જોઈ ને તે પરિવાર ને તેના પર વિશ્વાસ આવી ગયો.આ વાત ખૂબ ફેલાણી કે નેત્રા એક બહાદુર અને દેશપ્રેમી સ્ત્રી છે.તે તેના પતિ ની જેમ દેશ માટે મરવા પણ તૈયાર છે.પછી અવિનાશ સાથે ઘણા લોકો જોડાયા ને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો