એક ટાપુ પર આવેલો હીરાનો વિશિષ્ટ ખજાનો શોધવા જઈ રહેલા સાથી મુસાફરો દરિયાની મુસાફરી રોમાંચક રીતે માણી ટાપુ સુધી ખુબજ મહેનત કર્યા પછી પહોંચે છે .તેમના રોમાંચ સાથે આપણે પણ જોડાવવા આ કાલ્પનિક રોમાંચક સમુદ્રી સફર ખેડવી જ રહી..

1

સમુદ્રી સફર

એક ટાપુ પર આવેલો હીરાનો વિશિષ્ટ ખજાનો શોધવા જઈ રહેલા સાથી મુસાફરો દરિયાની મુસાફરી રોમાંચક રીતે માણી ટાપુ સુધી મહેનત કર્યા પછી પહોંચે છે .તેમના રોમાંચ સાથે આપણે પણ જોડાવવા આ કાલ્પનિક રોમાંચક સમુદ્રી સફર ખેડવી જ રહી.. ...વધુ વાંચો

2

સમુદ્રી સફર - 2

પોતાની મુસાફરી માં સાથી મુસાફરો સમુદ્રી સફર ખેડતા હોય છે ત્યારે તેમને સમુદ્રી લૂંટારાઓ ની અડચણ નડે છે હવે શું થાય છે તે એક રોમાંચક અંદાજ સાથે જાણીએ.... ...વધુ વાંચો

3

સમુદ્રી સફર - 3

જ્યોર્જ ના સફરમાં સમુદ્રી લૂંટારાઓ જ્યોર્જના જહાજનો અને તેના સાથીઓની રસ્તો રોકે છે.તેથી જ્યોર્જ ના સાથી કેવિન એ કરેલા ના ધડાકા થી આખું જહાજ હાલી જાય છે.અને ગોળીબાર શરૂ થઈ જાય છે.હવે આગળ શું થાય છે તે જાણવા આપણે ખેડવી પડશે એક સમુદ્રી સફર... ...વધુ વાંચો

4

સમુદ્રી સફર - 4

સમુદ્રી સફર કરતા કરતા caption જ્યોર્જ ના સાથી માના એક સાથી જેક ને સમુદ્રી લૂંટારાઓ દ્વારા ગોળી વાગી ગઈ.જેક ઈલાજ પછી જેક નિકોલસ ની રૂમમાં સુઈ રહ્યો હતો.પરંતુ રૂમમાં સૂતેલા જેકે એક જોરથી ચીસ પાડી.કેમ પડી હશે જેકે તે ચીસ તે જાણવા વાંચો સમુદ્રી સફર..... ...વધુ વાંચો

5

સમુદ્રી સફર ભાગ 5

નિકોલસ ?? સમુદ્વિ સફર માં નિકોલસ, જેક, જ્યોર્જ, સ્ટીવ, કેવિન વગેરે એ ખૂબ જ મુશ્કેલીઓ ઉઠાવી હતી.ખૂબ જ રોમાંચ હતો અને પોતાને આગળ ની મુશ્કેલીઓ માટે પણ તૈયાર કર્યા હતા. અને તેમાજ એક વધુ મુશ્કેલી આવી ગઈ હતી. જેકે પાડેલી ચીસ સાંભળીને બધા જેક ની રૂમ માં ગયા અને તહસ નહસ થઈ ગયેલો ઓરડો જોયો. જેને રૂમ ની આવી હાલત કારી હતી તે તો દરિયા માંજ તરતો તરતો જતો રહ્યો. અને પાછળ બાહોશ તરણવીર નિકોલસ પણ ગયો. સાંજ ના સાત વાગ્યા હતા પણ નિકોલસની કોઈ ખબર ન હતો.સ્ટીવ અને કેવિન નિકોલસ ની રાહ માં જહાજ પર આટા માર્યા કરતા હતા પરંતુ ...વધુ વાંચો

6

સમુદ્રી સફર - 6

કઈ અજ્ઞાત... જહાજ પર નિકોલસ ના પાછા ફરતાની સાથેજ જહાજ જીવંત થઈ ગયું. ની ચિંતા માં સાથી મુસાફરોએ ચિંતા માં દોઠ દિવસ પસાર કરી દીથો હતો . તેઓ ગઈ રાત્રે સૂતા પણ ન હતા અને નિકોલસ ના પાછા ફરવાની વાત થી તેઓ ખુશી અને રાહત અનુભવતા હતા. આ તેઓ નો એકબીજા પ્રત્યે નો પ્રેમ દર્શાવતો હતો. તેઓ એકબીજા ની ખુબજ ચિંતા કરતા હતા અને તેટલીજ પ્રેમ પણ કરતા હતા. નિકોલસ એક એવા માણસ ની પાછળ તરતો હતો જેણે જેક ની રૂમ ને તહસ નહસ કરી નાખી હતી. નિકોલસ ને તે માનવ તો મળ્યો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો