માતૃત્વ - પારિવારિક જવાબદારી

(9)
  • 9.2k
  • 0
  • 4.1k

શિવ અને શિવાની ધાર્મિક કરતાં વધુ આધ્યાત્મિક હતા. સ્વ (myself)ને ઉચ્ચ વિચાર અને સ્વસ્થ વિચાર સાથે જીવતાં રાખવામાં માનતા. લગ્નને ૫-૬વર્ષ થઇ જતાં સંતાનપ્રાપ્તિ માટે બા-દાદાના ઘણા આદેશો આવતાં. તેમના તરફથી અન્ય પતિ-પત્ની સાથે ઘણી સરખામણીઓ અને ભગવાનને આજીજીઓ થતી. પરિવારમાં પુસ્તકો, શાસ્ત્રો વગેરે પર વધુ ભાર આપવામાં આવતો. તેમજ શિવ-શિવાની પણ સાહિત્યપ્રેમી હતા. શિવ શિવાનીએ થોડી આર્થિક અને માનસિક સ્થિરતા પછી નક્કી કર્યું કે,” આપણે બંને ભગવાન પાસે આશીર્વાદ લઇ અને સંતાનપ્રાપ્તિ માટે વિચારશું અને ખુબ સારી રીતે શ્રેષ્ઠ સંતાનને જન્મ આપીશું.” ચૈત્ર નવરાત્રીનો સમય આવ્યો એટલે શિવાનીએ નોકરીમાં રજા મૂકી એક જ સ્થાન પર દીવા સામે બેસી ૯

નવા એપિસોડ્સ : : Every Saturday

1

માતૃત્વ - 1

શિવ અને શિવાની ધાર્મિક કરતાં વધુ આધ્યાત્મિક હતા. સ્વ (myself)ને ઉચ્ચ વિચાર અને સ્વસ્થ વિચાર સાથે જીવતાં રાખવામાં માનતા. ૫-૬વર્ષ થઇ જતાં સંતાનપ્રાપ્તિ માટે બા-દાદાના ઘણા આદેશો આવતાં. તેમના તરફથી અન્ય પતિ-પત્ની સાથે ઘણી સરખામણીઓ અને ભગવાનને આજીજીઓ થતી. પરિવારમાં પુસ્તકો, શાસ્ત્રો વગેરે પર વધુ ભાર આપવામાં આવતો. તેમજ શિવ-શિવાની પણ સાહિત્યપ્રેમી હતા. શિવ શિવાનીએ થોડી આર્થિક અને માનસિક સ્થિરતા પછી નક્કી કર્યું કે,” આપણે બંને ભગવાન પાસે આશીર્વાદ લઇ અને સંતાનપ્રાપ્તિ માટે વિચારશું અને ખુબ સારી રીતે શ્રેષ્ઠ સંતાનને જન્મ આપીશું.” ચૈત્ર નવરાત્રીનો સમય આવ્યો એટલે શિવાનીએ નોકરીમાં રજા મૂકી એક જ સ્થાન પર દીવા સામે બેસી ૯ ...વધુ વાંચો

2

માતૃત્વ - 2

શિવાની પિયરમાં પહોચતાં જ શિવને ફોન કર્યો તો શિવનો ફોન બંધ. શિવાનીને સમજાઈ ગયું હતું કે હવે આ બધાં સાથે વાત નહિ કરે. તેણે તેમ છતાં શિવને ૩ ૪ દિવસ વાત કરવા ફોન કર્યા. સાસરીમાંથી કોઈએ શિવાનીની તબિયત પૂછી નહિ. પરિવારની સ્ત્રીઓમાં સાસુ અને નણંદો હોવા છતાં કોઈએ ફોન ન કર્યો. સિઝરની તારીખ તથા દવાખાનું નક્કી થઈ ગયું હતું. શિવાની એ શિવને ફોન કર્યો કે,તમે બાળકનું મોઢું જોવાતો આવશોને? ત્યારે શિવએ કહ્યુકે ,” હું આવીશ પણ તું મારા પપ્પાને ફોન કરી માફી માંગી મને એ કોલ રેકોર્ડીંગ મોકલીશ તો આવીશ.” શિવાની શિવના સ્વભાવને જાણતી હતી કે,”તેને બાળક માટે ખુબ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો