અનાથ

Full Novel

1

અનાથ...

અનાથ

2

અનાથ 2

,"સાહેબ તમે આ બાળકો માટે દેવદૂત સમાન છો,મેં તમને કહ્યું હતું ને,કે આ તમારું બીજું ઘર છે તમે ગમે આવી જઈ શકો છો." જૈનમ ગયો વિશુ ના રૂમ માં,વિશુ હમેશા ની જેમ બારી માં થી બહાર જોઈ ને બેઠો હતો.જૈનમે વિશુ ને કહ્યું"હેપ્પી બર્થડે વિશુ".વિશુ જાણે ઊંઘ માં થી ઉઠ્યો હોય તેમ સફાળો બેઠો થઇ ગયો.આટલા વર્ષો માં કોઈ એ પહેલી વાર તેને બર્થડે વિશ કર્યો હતો.એની આંખ ના ખૂણા ભીના થઇ ગયા એ જૈનમ થી છાનું ના રહ્યું,તે પણ ગળગળો થઇ ગયો.વિશુ એ કહ્યું,"થેંક યુ અંકલ".જૈનમે વિશુ ને ઉચકી લીધો,અને કહ્યું કે આજે આપણે બધા પાર્ટી કરીશું,અને તારો ...વધુ વાંચો

3

અનાથ 3

ડો. બોલ્યા,”હા ભાઈ,ભગવાન પર ભરોસો રાખ વિશુ પહેલા જેવો થઇ જશે.”ત્રણ દિવસ પછી વિશુ ની કેમોરેડીએશન થેરાપી શરુ કરવા નક્કી થયું.આજે વિશુ ને થેરાપી આપવા ની હતી જૈનમ સવારે વિશુ ને કલીનીક પર લઇ ને ગયો.શિવ સીધો હોસ્પિટલ પર આવ્યો.વિશુ ને સ્પેશિઅલ રૂમ માં દાખલ કર્યો.જૈનમ વિશુ ના માથા ને ખોળા માં લઇ ને માથા પર હાથ પસરાવી રહ્યો હતો.જૈનમ ની આંખ ના ભીના ખૂણા તેના દર્દ ની ચાડી ખાઈ રહ્યા હતા.શિવ જૈનમ ની રગે-રગ થી વાકેફ હતો.તેણે જૈનમ નો હાથ હાથ માં લીધો અને બોલ્યો,”જૈનમ પ્લીસ યાર,હિંમત રાખ બધું સારું થઇ જશે.”જૈનમ ચહેરા પર સ્મિત લાવી ને શિવ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો