સારા:- કેમ યાર, આવું કેમ થાય છે..!? તું ના હોય તો ક્યાંય મન નથી લાગતું... કંઈ કામ માં જ્યારે સલાહ ની જરૂર હોય ત્યારે એમ વિચાર આવે કે નીલ શું કરે આ સમય માં...!? મન માં એક અલગ લાગણી જન્મી ચૂકી છે તારા માટે... જે બેસ્ટ ફ્રેન્ડ થી વધુ જ છે... કંઈક એવું બંધન બાંધે છે મને તારી સાથે.. કંઈક એવું જે મને તારી બનાવે છે... મને મારા કરતાં તારા માટે ના વિચારો તરફ ખેંચી જાય છે...

Full Novel

1

માત્ર એક તું - 1

સારા:- કેમ યાર, આવું કેમ થાય છે..!? તું ના હોય તો ક્યાંય મન નથી લાગતું... કંઈ કામ માં જ્યારે ની જરૂર હોય ત્યારે એમ વિચાર આવે કે નીલ શું કરે આ સમય માં...!? મન માં એક અલગ લાગણી જન્મી ચૂકી છે તારા માટે... જે બેસ્ટ ફ્રેન્ડ થી વધુ જ છે... કંઈક એવું બંધન બાંધે છે મને તારી સાથે.. કંઈક એવું જે મને તારી બનાવે છે... મને મારા કરતાં તારા માટે ના વિચારો તરફ ખેંચી જાય છે... (હજુ તો સારા બોલ્યે જ જતી હતી... એટલામાં પાસે વાગતા રેડીયો માં આજ एक दूजे के लिए ફિલ્મ ના બધાં સોંગ વાગતા હતા તેમાં ...વધુ વાંચો

2

માત્ર એક તું - 2

સારા રસોડામાં રસોઈ કરી રહી હતી બાજુમાં પડેલો ફોન અચાનક જ વાગ્યો સ્ક્રીન પર નીલ નું નામ ફ્લેશ થતું સારા એક મંદ સ્મિત સાથે ફોન ઉપાડે છે,સારા : હા, નીલ બોલ... નીલ : સારા હું કાલ તને મળવા આવું છું, તું કાલ ફ્રી હશે ને..!?સારા : હા, પણ આમ અચાનક કેમ....? બધું બરાબર છે ને...?નીલ : હા, બધું બરાબર જ છે. બસ મારે ત્યાં કામ છે અને આપણે પણ મળ્યાં નથી હમણાં તો મળીએ...સારા : સારું છે.. આવી જા.. નીલ તું કે કાલ તારે મને કેમાં જોવી છે... કોઈ ખાસ ફરમાઈશ આપની....??નીલ : આમ તો તું તને ગમે તે ...વધુ વાંચો

3

માત્ર એક તું - 3

લગભગ 2 વર્ષ ની દોસ્તી અને 5 મહિના પ્રેમ સંબંધ ને ધ્યાન માં રાખી ને એક દિવસ સારા નીલ વાત વાત માં બોલે છે....સારા :- નીલ આપણે બંને એ આપણાં ઘર માં વાત કરવી જોઈએ હવે... આપણા સંબંધ ની... તને શું લાગે છે...!??નીલ :- હા, મને પણ હવે સમય બરાબર લાગે છે... તારું કોલેજ પૂરું થઈ ગયું.. અને મને હવે જોબ પણ મળી ગઈ છે તો આ સમય બરાબર છે... તું કહે ત્યારે આપણે સાથે મળીને બંન્ને ના ઘરમાં વાત કરીએ...સારા જરા વિચારી ને બોલી..સારા :- આ રવિવારે જ વાત કરીએ.. તું તારા ઘરે વાત કર..હું મારા ઘરે વાત ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો