શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ

(7)
  • 15.7k
  • 0
  • 5.2k

મિત્રો આજે હું એક નવી જ સ્ટોરી લઈને આવ્યો છું. રોજિંદા જીવનમાં દરેક સ્ત્રી ક્યાંકને ક્યાંક કેટકેટલાય ઘાવ સહન કરે છે. ક્યાંક પરિવાર તરફથી, ક્યાંક સમાજ તરફથી, ક્યાંક પ્રેમના સકંજામાં ફસાઈને, તો પછી ક્યાંક પોતાના આત્મવિશ્વાશને ગુમાવીને, એક સ્ત્રી હમેશા આવી પરિસ્થિતિ સામે લડતી રહી છે. પણ ક્યાં સુધી આ અત્યાચારોને એ સહન કરશે? બસ તો એના જ જવાબો શોધતી એક સ્ત્રીની આ સાહસ અને અતૂટ વિશ્વાશથી ભરપૂર દાસ્તાન લઈને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું "શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ". ********************************

નવા એપિસોડ્સ : : Every Friday

1

શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ - (ભાગ ૧)

મિત્રો આજે હું એક નવી જ સ્ટોરી લઈને આવ્યો છું. રોજિંદા જીવનમાં દરેક સ્ત્રી ક્યાંકને ક્યાંક કેટકેટલાય ઘાવ સહન છે. ક્યાંક પરિવાર તરફથી, ક્યાંક સમાજ તરફથી, ક્યાંક પ્રેમના સકંજામાં ફસાઈને, તો પછી ક્યાંક પોતાના આત્મવિશ્વાશને ગુમાવીને, એક સ્ત્રી હમેશા આવી પરિસ્થિતિ સામે લડતી રહી છે. પણ ક્યાં સુધી આ અત્યાચારોને એ સહન કરશે? બસ તો એના જ જવાબો શોધતી એક સ્ત્રીની આ સાહસ અને અતૂટ વિશ્વાશથી ભરપૂર દાસ્તાન લઈને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું "શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ". ******************************** ...વધુ વાંચો

2

શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ - (ભાગ ૨)

જેમ આગળ જોયું તેમ શ્રધ્ધાના કેસની આજે સુનાવણી હોય છે, પણ તે બપોરે કરવામાં આવે છે. એટલે એક ન્યુઝ દ્વારા તેનું તાત્કાલિક ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવે છે. શ્રધ્ધા અને તેના માતાપિતા ત્યાં ન્યુઝ ચેનલની ઓફિસ પહોંચી જાય છે. ત્યાં મિસ્ટર દેસાઈ તેમને મળે છે. શ્રધ્ધાનું ઇન્ટરવ્યૂ મિસ ચંદ્રિકા લેવાના હતા, એટલે શ્રધ્ધા તેમના કેબિનમાં તેમને મળવા માટે જાય છે. શ્રધ્ધા ત્યાં બેસીને મિસ ચંદ્રિકાને જોઈ રહે છે. મિસ ચંદ્રિકા ફોન પર વાત કરતા હોય છે અને થોડી વાર બાદ તે ફોન કટ થાય છે. તે હવે શ્રધ્ધાને ઇશારાથી પાસે બોલ ...વધુ વાંચો

3

શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ - (ભાગ ૩)

જેમ આગળ જોયું તેમ શ્રધ્ધાનું ઇન્ટરવ્યૂ મિસ ચંદ્રિકા લેવાના હતા, એટલે શ્રધ્ધા તેમના કેબિનમાં તેમને મળવા માટે જાય છે. ત્યાં બેસીને મિસ ચંદ્રિકા સાથે બેસીને વાત કરે છે. રવિ એટલામાં ચા અને નાસ્તો લઈને આવે છે. ચંદ્રિકાના ફોનમાં કોઈકનો ફોન આવે છે એટલે તે ફોન પર વાત કરવા લાગે છે. ત્યારે જ શ્રધ્ધા ચંદ્રિકાની આંખોમાં દેખાતા પોતાના અતીતના પડછાયામાં ખોવાઈ જાય છે. તે ૧૨માં ધોરણમાં સારા પરિણામ સાથે પાસ થાય છે, તેની ખુશીમાં પરિવાર સાથે સાપુતારા ફરવા જવાનું નક્કી કરે છે. ત્યાં જ તેની મુલાકાત સમર શર્મા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો