સવાર ની સાંજ થવા આવી પણ એના કોઈ સમાચાર આવ્યા નહી , પરંતુ અચાનક " કોઈ ઘરે છે? " આવો અવાજ સંભળાયો અને હું સફાળો બેઠો થયો ત્યાં તો મારો બાળપણ નો ભેરુ દેખાયો હું જરાક વાળ ને કપડા ઠીક કરીને ઊભો થયો એને અમે બને એકબીજા ને ભેટી પડ્યા ,ઘણા વર્ષો પછી. અહી બેસ આમ કહી હું પાણી લેવાં રસોડામાં ગયો. પાણી આપ્યા પછી તરત જ મે કહ્યુ ," આજે તો તુ આવ્યો છે તો તારી મનપસંદ "કાજુકતરી" મંગાવી છે, મે જરાક ઉતાવળે કહ્યું તેને યાદ છે ને આપણે રિસેસ માં જયરે ક્લાસ માં કોઈ ના રહેતું ત્યારે , હિના ના બેગ માંથી.. આટલું કહી રહ્યો હતો , એવામાં મને રોકતા ક્યું , એ વાત મુક પેલા મને કંઈક ખવરાવ યાર, બહુ ભૂખ લાગી છે. પછી અમે જમવા બેસ્યા અને હું એને જમવાનું પીરસતો હતો. અરે ! આજે તો તારું મનપસંદ ચોળી નું શાક બનાવ્યું છે ,આગ્રહ કરતો હતો પણ તે થોડો સંકોચ અનુભવતો હોય એવું મને લાગ્યું મે પછી અને કાજુકતરી નું box ખોલીને જરાક હસીને જોર થી કહ્યું , જે આપણે સ્કુલ માં ખાતા હતા આજે તો આખું box છે!
નવા એપિસોડ્સ : : Every Friday
પ્રેમસ્થળ - એક નવું પાનું - 1
સવાર ની સાંજ થવા આવી પણ એના કોઈ સમાચાર આવ્યા નહી , પરંતુ અચાનક " કોઈ ઘરે છે? " અવાજ સંભળાયો અને હું સફાળો બેઠો થયો ત્યાં તો મારો બાળપણ નો ભેરુ દેખાયો હું જરાક વાળ ને કપડા ઠીક કરીને ઊભો થયો એને અમે બને એકબીજા ને ભેટી પડ્યા ,ઘણા વર્ષો પછી.અહી બેસ આમ કહી હું પાણી લેવાં રસોડામાં ગયો. પાણી આપ્યા પછી તરત જ મે કહ્યુ ," આજે તો તુ આવ્યો છે તો તારી મનપસંદ "કાજુકતરી" મંગાવી છે, મે જરાક ઉતાવળે કહ્યું તેને યાદ છે ને આપણે રિસેસ માં જયરેક્લાસ માં કોઈ ના રહેતું ત્યારે , હિના ના બેગ ...વધુ વાંચો