એક ફુલથી બદલાયેલ જીવન

(331)
  • 22.4k
  • 59
  • 7.1k

મારૂં નામ મયુર, હું એક મધ્યમ પરિવારમાંથી આવું છું. મારા પિતા સ્કુલ ડ્રાયવર છે અને મારી માતા ઘર કામ કરે છે અને મારી એક મોટી બેન છે. હું આશા રાખું છું કે, તમને મારા જીવન વિશે આપને ખૂબ જ ગમશે. હવે હું શરૂઆત ત્યાંથી કરીશ જયારથી મને સમજણ પડવા લાગી. હું જાણું છું ત્યાં સુધી તો મને ધોરણ-૫ માંથી મને બધી જ વસ્તુની ખબર પડવા મળી હતી. મને તે સમયે એવું લાગતું કે હું મારા જીવન વિશે અને લોકો વિશે ગણું ઝડપથી શીખી રહ્યો હતો પણ હાલના સમયગાળામાં કોઈ પણ નાના છોકરાઓને જોવું તો એવું લાગે કે આ બાળકો તો મારાથી પણ વધારે ઝડપી સીખી રહ્યા છે. આગળ, જણાવું તો હું ધોરણ-૫ માં એક પ્રાઇવેટ સ્કુલમાં અભ્યાસ કરતો હતો.

નવા એપિસોડ્સ : : Every Friday

1

એક ફુલથી બદલાયેલ જીવન - 1

એક ફુલથી બદલાયેલ જીવન (ભાગ-૧) મારૂં નામ મયુર, હું એક મધ્યમ પરિવારમાંથી આવું છું. મારા પિતા સ્કુલ ડ્રાયવર છે મારી માતા ઘર કામ કરે છે અને મારી એક મોટી બેન છે. હું આશા રાખું છું કે, તમને મારા જીવન વિશે આપને ખૂબ જ ગમશે. હવે હું શરૂઆત ત્યાંથી કરીશ જયારથી મને સમજણ પડવા લાગી. હું જાણું છું ત્યાં સુધી તો મને ધોરણ-૫ માંથી મને બધી જ વસ્તુની ખબર પડવા મળી હતી. મને તે સમયે એવું લાગતું કે હું મારા જીવન વિશે અને લોકો વિશે ગણું ઝડપથી શીખી રહ્યો હતો પણ હાલના સમયગાળામાં કોઈ પણ નાના છોકરાઓને જોવું તો એવું ...વધુ વાંચો

2

એક ફુલથી બદલાયેલ જીવન - 2

એક ફુલથી બદલાયેલ જીવન (ભાગ-૨) મારું નામ મયુર, મે તમને આગળના ભાગમાં જણાવ્યું હતું કે, “ગુરૂપૂર્ણિમા“ આ દિવસ શિક્ષકો અને ગુરૂઓ માટે ખૂબ જ સારો હોય છે પણ આ દિવસ મારા માટે સારો ન હતો. તો હું મારી જિંદગીની આ યાદગાર અને દુ:ખ-દાયક કહાની તમને આગળ જણાવીશ કે આખરે એ દિવસે એવું તો શું થયું મારી જોડે....? મે તમને આગળના ભાગમાં જણાવ્યા મુજબ હું “ગુરૂપૂર્ણિમા“ નાં દિવસે મારા ટીચર માટે ગુલાબનું ફુલ લેવાં મારા મિત્રો જોડે સાયકલ લઈને નીકળી પડયો. અમે લોકો તારીખ-૧૮/૦૭/૨૦૦૮ ને શુક્રવાર ના રોજ સવારે ૦૭ વાગ્યાના હું અને મારા બીજા બે મિત્રો ફુલ લેવાં ...વધુ વાંચો

3

એક ફુલથી બદલાયેલ જીવન - 3

એક ફુલથી બદલાયેલ જીવન (ભાગ-૩) મારૂં નામ મયુર, મે તમને આગળનાં ભાગમાં જણાવ્યૂં તે મુજબ મારૂં બસ જોડે એકસીડન્ટ હતું. મારૂં આવી રીતે એકસીડન્ટ થતાં જ ત્યાં લોકોની ભીડ ભેગી થઈ ગયી હતી અને બસનો ડ્રાયવર તો ત્યાંથી નાંસી ગયો હતો. પણ ત્યાં બસનો કંન્ડકટર બસમાં જ હતો તો ત્યાં આજુ-બાજુની પબ્લિક એ ભેગાં થઇને બસનાં કંન્ડકટરને મારતાં હતા અને હું તે દેખી રહ્યો હતો પણ પૂરેપૂરૂં નહિં કેમ કે મારા શરીર પર વધારે વજન આવવાના કારણે મારૂં શરીર ધીમે ધીમે કામ કરવાનુ બંધ થઇ રહ્યું હતું અને મને દુખાવો પણ વધી રહ્યો હતો અને મારા મોં માંથી લોહી ...વધુ વાંચો

4

એક ફુલથી બદલાયેલ જીવન - 4

એક ફુલથી બદલાયેલ જીવન (ભાગ-૪) મારૂં નામ મયુર, મે તમને આગળનાં જણાવ્યા મુજબ મારૂં બસ જોડે એકસીડન્ટ થયું હતું. મારી સારવાર ચાલી રહી હતી થોડીક વાર થઈ ત્યારબાદ ડોકટર બહાર આવ્યાં અને મારા પપ્પા જોડે વાત કરવાં લાગ્યાં કે તમારા બાબાની હાલની સ્થિતિ ખૂબ જ નાંજૂક છે અને તેનાં મોં માંથી લોહી બહુ જ વહી ગયું છે અને તેની હાલત બવ જ ખરાબ થઇ ગઇ છે અને ડોકટરે એમ પણ કીધું કે, તમારા બાબાને બંચાવવો ગણો મુશ્કેલ છે કેમ કે તેનાં મોં માંથી લોહી બહુ જ નીકળી જવાનાં કારણે એનામાં એક ટકા જ જીવ રહી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો