અનોખી ની અનોખી કહાની

(4)
  • 6.1k
  • 0
  • 2.6k

રાતનો સમય હતો. વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતો હતો. સુમસાન બસ સ્ટોપ પર એક યુવતી બેઠી હતી, એના માથા પર લગાવેલું સિંદૂર વરસાદના પાણી સાથે ભળી ગયો હતો. ઘઉંવર્ણો ચેહરો, ગળામાં મંગળસૂત્ર, અણિયાળી આંખો અને આંખોમાંથી પડતા આંસુઓ. આજે વાદળો પણ તેના સાથ આપતા હોય તેમ એકધારા વરસતા ‌હતા. પોતાના માથા માંથી નીકળતો સિંદૂર તેના ચહેરા પરથી નીચે ટપકતું હતું પણ જાણે તે બેધ્યાન થઈ ને બેઠી હોય તેમ તેને જોઈને લાગતું હતું. નમસ્કાર મિત્રો, ઉપરનું વાંચીને તમને પણ થોડીક ઉત્સુકતા થતી હશે કે તે કોણ હશે શું કામ રડતી હશે. તો ચાલો જઈએ તેની પાસે અને પૂછી એ તેને શું થયું. આ બધું બસ સ્ટોપની સામે ઊભેલી કારમાં બેઠેલી એક 50 વયની મહિલા નિહાળી રહી હતી. તે કારમાંથી નીચે ઉતરી અને બસ સ્ટોપ પર આવી. તેને જોઇને લાગતું હતું કે કે કોઈ બિઝનેસ વુમન છે. બાંકડા પાસે બેસીને પેલી યુવતીના ખભા પર હાથ મૂક્યો. જેવો તેનો હાથ મૂક્યો પેલી યુવતી ચમકી અને થોડીક દૂર ખસી.

નવા એપિસોડ્સ : : Every Monday

1

અનોખી ની અનોખી કહાની - 1

ભાગ: 1રાતનો સમય હતો. વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતો હતો. સુમસાન બસ સ્ટોપ પર એક યુવતી બેઠી હતી, માથા પર લગાવેલું સિંદૂર વરસાદના પાણી સાથે ભળી ગયો હતો. ઘઉંવર્ણો ચેહરો, ગળામાં મંગળસૂત્ર, અણિયાળી આંખો અને આંખોમાંથી પડતા આંસુઓ. આજે વાદળો પણ તેના સાથ આપતા હોય તેમ એકધારા વરસતા ‌હતા. પોતાના માથા માંથી નીકળતો સિંદૂર તેના ચહેરા પરથી નીચે ટપકતું હતું પણ જાણે તે બેધ્યાન થઈ ને બેઠી હોય તેમ તેને જોઈને લાગતું હતું. નમસ્કાર મિત્રો, ઉપરનું વાંચીને તમને પણ થોડીક ઉત્સુકતા થતી હશે કે તે કોણ હશે શું કામ રડતી હશે. તો ચાલો જઈએ તેની પાસે ...વધુ વાંચો

2

અનોખી ની અનોખી કહાની - 2

ભાગ :2જય‌ મુરલીધર અનોખી: મારા લગ્નના દિવસે ભવ્ય એ‌ મને એની સચ્ચાઈ કીધી..માયા: કેવી સચ્ચાઈ..અનોખી: લગ્ન‌ પછી હું થાકીને રુમમાં આવી, હજી તો હું રુમમાં આવી ત્યાં મારી પાછળ ભવ્ય પણ આવ્યો અને મને તેને પોતાની વાત સાંભળવાનું કીધું..ભવ્ય: જો મારા મમ્મી પપ્પા એ તારા ઘરે આ વાત કીધી હતી, પણ‌ મને નહીં ખબર‌ કે તને ખબર‌‌ છે કે નહીં...અનોખી: કઈ વાત....ભવ્ય: હું એક છોકરી ને પ્રેમ કરુ છુ.. અમે સાથે કોલેજ કરી છે અને અમે એક જ કંપનીમાં જોબ કરીએ છીએ..મે મમ્મી પપ્પા જોડે વાત પણ કરી હતી મમ્મી પપ્પા ને તો કોઈ ‌વાંધો ન હતો અમારા લગ્ન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો