છેલ્લી બેન્ચની મિત્રતા

(7)
  • 2.1k
  • 0
  • 648

હું તમારા સમક્ષ જે વાર્તા લાવી રહ્યો છું એ મારા લેખનના સ્વભાવથી તદ્દન વિપરીત છે. જેથી હું મારા વાચકમિત્રો પાસે આશા રાખું છું કે તેઓ મારા કામને સમજે અને જરૂરી ન્યાય આપે. રચનામાં કોઈ ત્રુટિ જણાય તો કૃપા કરી અભિપ્રાય દ્વારા મારું માર્ગદર્શન કરવા આપને વિનંતી કરું છું. મારી આ વાર્તા દુનિયામાં હાલ ચાલી રહેલા એક દૂષણ રોગ પ્રત્યે છે. જેમાં જે વ્યક્તિ એનું ભોગ બન્યું હોય તે વ્યક્તિને પણ સમજમાં નથી આવતું કે ક્યારે એ એનો શિકાર બન્યો છે. હું અહીંયા હવે બધો સસ્પેન્સ ખોલવા નથી માંગતો એ તો તમે વાર્તા વાંચશો એટલે તમને અંદાજો આવી જશે. મારી તમામ માતા પિતાને અરજ છે કે તેઓ પોતાના બાળકોને ભણતર સિવાય અંગત જીવનના પ્રશ્નો પણ પૂછે અને એમની મૂંઝવણો નું સમાધાન કરે, કારણ કે જીવનમાં માત્ર શિક્ષણ એકલું જરૂરી નથી હોતું પણ સાથે સાથે બહારી દુનિયાનું જ્ઞાન પણ હોવું એટલું જ જરૂરી છે.

નવા એપિસોડ્સ : : Every Saturday

1

છેલ્લી બેન્ચની મિત્રતા - 1

( આપણા દરેક ના જીવનનો એક મહત્વનો સમય એટલે શાળા જીવન. દરેક વ્યક્તિ પાસે શાળા જીવનની અમૂલ્ય યાદો હશે. રચના ના વાંચી ને તમને તમારો શાળા જીવન નો સમય અને તેની સાથે જોડાયેલ અદ્દભુત યાદો ફરી યાદ આવી જશે. આ નવલકથા છેલ્લી બેન્ચે બેશતાં સાત મિત્રોની છે .આશા રાખીશ તમને ગમશે .) દશ્ય:-૧ અવની ..... અવની ..... ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો