સવારનો છ વાગ્યાનો સમય હતો. રાહી અને તેનો પરીવાર લગભગ છેલ્લા એક કલાકથી લેપટોપ સામે બેસી ગયા હતા.આજે ધોરણ 12th સાયન્સનું રીઝલ્ટ હતું.રાહી નર્વસ હતી. "દર વખતની જેમ આ વખતે પણ તમારાં સારા જ ટકા આવશે.તમે ચિંતાના કરો દીદી." આરવ (રાહીનો ભાઈ )બોલ્યો. "હા,બેટા જે ટકા આવે એ એમાં શું ચિંતા કરવાની એક રિઝલ્ટથી આપણી જિંદગી થોડી અટકી જવાની છે." અલ્પેશભાઈ બોલ્યા. એટલામાં રીઝલ્ટ મુકાઈ ગયું રાહી એ ફટાફટ નંબર નાખ્યો.રીઝલ્ટ જોઈને રાહી તો કૂદવા માંડી કેમ કે 92 % જો આવ્યા હતાં. રાહીએ નક્કી કરી રાખ્યું હતું કે મારે ફોરેન્સિક સાયન્સ જ લેવું છે માટે
નવા એપિસોડ્સ : : Every Tuesday
રાહ : એક અનોખા પ્રેમની સફર - 1
સવારનો છ વાગ્યાનો સમય હતો. રાહી અને તેનો પરીવાર લગભગ છેલ્લા એક કલાકથી લેપટોપ સામે બેસી ગયા હતા.આજે ધોરણ સાયન્સનું રીઝલ્ટ હતું.રાહી નર્વસ હતી. "દર વખતની જેમ આ વખતે પણ તમારાં સારા જ ટકા આવશે.તમે ચિંતાના કરો દીદી." આરવ (રાહીનો ભાઈ )બોલ્યો. "હા,બેટા જે ટકા આવે એ એમાં શું ચિંતા કરવાની એક રિઝલ્ટથી આપણી જિંદગી થોડી અટકી જવાની છે." અલ્પેશભાઈ બોલ્યા. એટલામાં રીઝલ્ટ મુકાઈ ગયું રાહી એ ફટાફટ નંબર નાખ્યો.રીઝલ્ટ જોઈને રાહી તો કૂદવા માંડી કેમ કે 92 % જો આવ્યા હતાં. રાહીએ નક્કી કરી રાખ્યું હતું કે મારે ફોરેન્સિક સાયન્સ જ લેવું છે માટે ...વધુ વાંચો
રાહ : એક અનોખા પ્રેમની સફર - 2
બીજા દિવસે સવારે રાહી વહેલાં ઊઠીને બાલ્કનીમાં બેઠી બેઠી ચા ની ચુસ્કીઓ લઈ રહી હતી અને ખુશનુમા સવારની મજા રહી હતી.વોકિંગ કરતાં લોકોને નિહાળી રહી હતી.થોડીવાર પછી ઊભી થઈ તાશાને ઊઠાડવા માટે ગઈ."તાશા ઊઠ તો કોલેજ જવાનું મોડું થશે."રાહી બોલી."અરે,યાર સૂવા દે ને તું પણ સુઈ જા હજી વાર છે કોલેજ જવાની."તાશા ઊંઘમાં બોલી."ઘડિયાળમાં જોતો ઊભી થા નઈ તો હું તને મૂકીને જતી રહીશ હો."રાહી ગુસ્સે થઈને બોલી."ઓય, ચીલ કર મારી માં આ ઉઠી."તાશા પથારીમાંથી ઊભા થતાં થતાં બોલી.""હું ફ્રેશ થઈને આવું ત્યાં સુધી તું ચા- નાસ્તો કરી લેજે."તાશાને કહીને રાહી નહાવા માટે ગઈ."વાહ આજે તો મજા પડી ગઈ,મસ્ત ...વધુ વાંચો
રાહ : એક અનોખા પ્રેમની સફર - 3
રીયા,તનુ અને પ્રાચી વાતો કરતાં હતાં ત્યાં થોડીવારમાં રાહી અને તાશા આવ્યા.તાશા એ બ્લેક ગોઠણ સુધીનું વનપીસ પહેર્યું હતું.રાહીના જ બધાંની નજર એના પર અટકી ગઈ.લાલ ગોઠણ સુધીનું પાર્ટીવેર ગાઉન,હાથમાં વાઈટ બ્રેસલેટ,એક હાથમાં કેનોનની વોચ.ગળામાં મોતીનું નેકલેસ,ખુલ્લા સીધાં વાળ,રેડ હિલ્સ.આજે આલિયા ભટ્ટથી કમ નહોતી લાગી રહી રાહી.છોકરીઓને તો ઈર્ષ્યા થવા લાગી કે કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે.હયાન જે છોકરીઓથી દૂર રહેવા માંગતો હતો એ પણ આજે તો રાહી પર ફિદા થઈ ગયો હતો.રાહી અને તાશા હયાનની આગળથી નીકળ્યા.તાશા તો હયાનને જોઈ જ રહી હતી પણ રાહીએ એકવાર પણ હયાન પર નજર નહોતી નાખી.જેનાં પર આખી કોલેજની છોકરીઓ ...વધુ વાંચો