પસ્તી... એક સરકારી શાળાના વિદ્યાર્થિની સફર

(5)
  • 3.1k
  • 0
  • 1.1k

કૃષ્ણ પક્ષની આઠમ. રઘલાંની આંખો તારાથી ખીચોખીચ ભરેલા આકાશ સામે જોઈ રહી હતી. “આકાશમાં ચંદ્ર ન હોય ત્યારે તારાઓ કેટલા સ્પષ્ટ દેખાઈ છે!” રઘલાનું મન વિચારોમાં અટવાયું હતું. “આ વિજ્ઞાનના સાહેબ તો કહેતા હતા કે ચંદ્રનો પોતાનો પ્રકાશ નથી હોતો, જ્યારે તારાઓ સ્વયં પ્રકાશિત છે. છતાં ચંદ્રના પ્રકાશમાં બિચારા તારાઓ કેવા ઝાંખા ઝાંખા લાગે! વળી સાહેબ કહેતા હતા કે ચંદ્ર દેખાઈ એવો રૂ જેવો પોચો પોચો કે સફેદ નથી. એમાં પણ ઉબડખાબડ જમીન છે. ખબર નહિ આ ચંદ્ર તો પણ આકાશમાં પોતાનું રાજ જમાવીને કેમ બેઠો હોય? આજે ચંદ્રનો પ્રકાશ મારી આંખમાં નથી પડતો તો ઊંઘ પણ કેવી સારી આવશે!” રઘલાના મનમાં એક પછી એક વિચારો વાદળાં ની જેમ આવતા જતા હતા.

નવા એપિસોડ્સ : : Every Thursday

1

પસ્તી... એક સરકારી શાળાના વિદ્યાર્થિની સફર - 1

કૃષ્ણ પક્ષની આઠમ. રઘલાંની આંખો તારાથી ખીચોખીચ ભરેલા આકાશ સામે જોઈ રહી હતી. “આકાશમાં ચંદ્ર ન હોય ત્યારે તારાઓ સ્પષ્ટ દેખાઈ છે!” રઘલાનું મન વિચારોમાં અટવાયું હતું. “આ વિજ્ઞાનના સાહેબ તો કહેતા હતા કે ચંદ્રનો પોતાનો પ્રકાશ નથી હોતો, જ્યારે તારાઓ સ્વયં પ્રકાશિત છે. છતાં ચંદ્રના પ્રકાશમાં બિચારા તારાઓ કેવા ઝાંખા ઝાંખા લાગે! વળી સાહેબ કહેતા હતા કે ચંદ્ર દેખાઈ એવો રૂ જેવો પોચો પોચો કે સફેદ નથી. એમાં પણ ઉબડખાબડ જમીન છે. ખબર નહિ આ ચંદ્ર તો પણ આકાશમાં પોતાનું રાજ જમાવીને કેમ બેઠો હોય? આજે ચંદ્રનો પ્રકાશ મારી આંખમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો