નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ

(24)
  • 17.6k
  • 2
  • 6.4k

નારકંન્ડા હિમાચલ ના શિમલા જિલ્લા મા આવેલુ એક નાનુ શહેર ,શહેર અટલે તમે એક નાનકડા ગામ જેવુ . ત્યાના ઘર પર્વતો મા છુટા છવાયા હોય એટલે એક નાનકડા ગામ જ્યા બધી વસ્તુ મલી રે તેને શહેર કહેછે . ચાલો વર્ણન પહેલે થી કરીયે .જ્યાથી મારા પ્રવાસ ની શરુઆત થઇ .લગભગ સમગ્ર ગુજરાત મા થી 40 સ્ટુડન્ટસ જેમા થી હુ ફક્ત 2 ને જ ઓળખતો હતો . બાકી બધા મારી માટે અજાણ્યા હતા . બરાબર સંજે 6વાગે અમારી ટ્રેન અમદાવાદ ના કાલુપુર સ્ટેશન થી દિલ્હી માટે હતી . સાંજે મિત અને સુનિલ મને છોડવા આવ્યા હતા.5વાગે મે બધા ને જોયા જેમની જોડે મારે

નવા એપિસોડ્સ : : Every Wednesday & Saturday

1

નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 1

નારકંન્ડા હિમાચલ ના શિમલા જિલ્લા મા આવેલુ એક નાનુ શહેર ,શહેર અટલે તમે એક નાનકડા ગામ જેવુ . ત્યાના પર્વતો મા છુટા છવાયા હોય એટલે એક નાનકડા ગામ જ્યા બધી વસ્તુ મલી રે તેને શહેર કહેછે . ચાલો વર્ણન પહેલે થી કરીયે .જ્યાથી મારા પ્રવાસ ની શરુઆત થઇ .લગભગ સમગ્ર ગુજરાત મા થી 40 સ્ટુડન્ટસ જેમા થી હુ ફક્ત 2 ને જ ઓળખતો હતો . બાકી બધા મારી માટે અજાણ્યા હતા . બરાબર સંજે 6વાગે અમારી ટ્રેન અમદાવાદ ના કાલુપુર સ્ટેશન થી દિલ્હી માટે હતી . સાંજે મિત અને સુનિલ મને છોડવા આવ્યા હતા.5વાગે મે બધા ને જોયા જેમની જોડે મારે ...વધુ વાંચો

2

નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 2

બસ સ્ટેન્ડ સુધી નો સફર તમે વાંચ્યો છે . હવે આ પ્રકરણ મા દિલ્હી ને વાત કરવી છે .બસ મા પહોચ્યા પછી એક સર નારકંન્ડા માટે ટિકિટ બુક કરાવા ગયા ટિકિટ મલી ગઈ બસ રાત્રે 11વાગે હતી . અમે થાકેલા હતા ફ્રેશ થાવનિ જરુર હતી . ત્યા ના કોઇ અધિકારી ને વાત કરી કે સામાન મુકવા ને ફ્રેશ થવા માટે જગ્યા આપે પણ એમની ના હતી . પછી અમારા સર ને ગુજરાત યુનિ. મા ફોન કર્યો ને ત્યાથી તેમને મોદી સર ના પી.એ. ને ફોન કર્યો .મોદી સર ના પી.ઍ. નો ફોન દિલ્હી ના સ્ટેન્ડ મા આવ્યો ને બ્લેક ...વધુ વાંચો

3

નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 3

બસ મા બેસ્યા પછી અંબે મા ની જયકાર સાથે અમારો પ્રવાસ હિમાચલ ની એ વાદી માટે શરૂ કર્યો.બસ મા મુવી શરૂ થયુ ને બધા શાંતિ થી મુવી જોતા તા મુવી જોતા જોતા હુ ક્યારે સુઇ ગયો ખબર જ ના રહી.અચાનક ઠન્ડી ની લહેર ના અનુભવ ની લહેર નો અનુભવ થયો ને મારી આંખ ખુલી સુર્ય નારાયણ પોતાનો પ્રકાશ આ ધરતી પાથરી રહ્યા હતા બહાર ની બાજુ જોયુ તો ઉંચા પહાડો ની વચ્ચે થી અમારી બસ પસાર થઇ રહી હતી એક અનોખી તાજગી નો અહેસાસ હતો .શુધ્ધ હવા અમદાવાદ ના ટ્રાફિક ના ધુમાડા ની હવા કરતા આ મને અનોખી તાજગી ...વધુ વાંચો

4

નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 4

આકાશ હવે મારો મિત્ર બની ગયો હતો . એક એવો મિત્ર જને મલ્યા હજુ 2દિવસ નહતા થયા ત્યા મને કે આ વ્યક્તિ નો સ્વભાવ મને સેટ થશે . નાસ્તા પછી અંદર બેસી ને બધા એક બીજા ને વાત ચિત કરતા હતા ત્યા એક વયોવૃધ્ધ વ્યક્તિ જેમની દાઢી સફેદ હતી .માથે સફેદ વાળ હતા .ઍ વ્યક્તિ અમારી સામે આવી અને અમને કહેવામા આવ્યુ આ અમારા ટ્રેનર છે . નામ તો સરખુ યાદ નથી પરંતુ બધા જ એમને ગુરુજી કહેતા હતા . થોડા સમય ના ઇન્ટ્રોડક્શન પછી અમને બહાર લઈ જવામા આવ્યા . એક ખુલ્લા મેદાન મા એક અનોખી તાજગી વાતાવરણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો