સફળતાથી બદલાતી જિંદગી

(11)
  • 7.5k
  • 0
  • 2.4k

રાત ના લગભગ 10 વાગ્યા છે....એક સડક જેની બને તરફ મકાનો છે, રસ્તા પર સાવ થોડા વાહનો ની અવર જવર વચ્ચે એક છોકરી જે લાલ સાડી, સાથે હાથ માં મહેંદી, લાલ ચૂડલો મોઢું તેનું ખૂબ રોવાથી લાલ અને આખો સોજી ગયેલી છે, જાણે તે દુલ્હન માટે તૈયાર થયેલી હોઈ એવું જણાઈ રહ્યું છે,તેના હાથ માં એક બેગ છે અને રસ્તા પર સીધી જાણે કોઈ મંજિલ નાં હોઈ તેમ ધીરે ધીરે ચાલી જાય છે... આ છોકરી નુ નામે છે...ખેવના, તેની દુલ્હન થયા પછી ની આ દશા કેમ થઈ તે જાણીએ..

નવા એપિસોડ્સ : : Every Saturday

1

સફળતાથી બદલાતી જિંદગી

રાત ના લગભગ 10 વાગ્યા છે....એક સડક જેની બને તરફ મકાનો છે, રસ્તા પર સાવ થોડા વાહનો ની અવર વચ્ચે એક છોકરી જે લાલ સાડી, સાથે હાથ માં મહેંદી, લાલ ચૂડલો મોઢું તેનું ખૂબ રોવાથી લાલ અને આખો સોજી ગયેલી છે, જાણે તે દુલ્હન માટે તૈયાર થયેલી હોઈ એવું જણાઈ રહ્યું છે,તેના હાથ માં એક બેગ છે અને રસ્તા પર સીધી જાણે કોઈ મંજિલ નાં હોઈ તેમ ધીરે ધીરે ચાલી જાય છે... આ છોકરી નુ નામે છે...ખેવના, તેની દુલ્હન થયા પછી ની આ દશા કેમ થઈ તે જાણીએ.. ...વધુ વાંચો

2

સફળતાથી બદલાતી જિંદગી - 2

સુલોચના માણસો ની જાણકાર અને ઉંમર માં મોટી હતી , તે ખેવના ની મનોદશા સમજી સકતી હતી કે ખેવના છોકરી છે , માટે તેને કોઈ નુ બોલવું નહિ ગમે.. તેને ખેવના ને કહ્યું, " બેટા મારી સંસ્થા માં તું થી સકે છે, અને ત્યાંથી નજીક એક મારા ઓળખાણ ની શાળા પણ છે , તું ભણેલી હોઈ તો ત્યાં કામ મળી જશે ,અને સંસ્થા માં પણ હવે મારી ઉંમર થતી જઈ છે, તું મને મદદ કરજે. ખેવના એ તેમને ' હા ' કહ્યું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો