"જીવનની ખાટી - મીઠી યાદો" આ શીર્ષક વાંચવાની સાથે જ તમારા મનમાં તમારી યાદો સરી આવતી હશે, ખરું ને! અને એને યાદ કરી મુખ પર થોડી મુસ્કાન પણ આવી જ હશે. આ પુસ્તક માં તમને એવીજ ખાટી - મીઠી યાદો ની વાત કરવાની છે, આલોક અને નેહા બંને વૃદ્ધાવસ્થા માં છે, અને હીંચકા પર જુલતા જુલતા પોતાના જીવનની ખાટી - મીઠી યાદો નું સ્મરણ કરી રહ્યા છે. તો ચાલો તમને આલોક અને નેહા ની નાની એવી ઓળખાણ આપી દઉં. આલોક એક સફળ ઉદ્યોગપતિ અને એનાથી પણ વધારે સારો માણસ છે, બાળપણમાં જ એને એની માતા ને ગુમાવી હતી, ત્યારથી
નવા એપિસોડ્સ : : Every Tuesday
જીવનની ખાટી- મીઠી યાદો - 1
"જીવનની ખાટી - મીઠી યાદો" આ શીર્ષક વાંચવાની સાથે જ તમારા મનમાં તમારી યાદો સરી આવતી હશે, ખરું ને! એને યાદ કરી મુખ પર થોડી મુસ્કાન પણ આવી જ હશે. આ પુસ્તક માં તમને એવીજ ખાટી - મીઠી યાદો ની વાત કરવાની છે, આલોક અને નેહા બંને વૃદ્ધાવસ્થા માં છે, અને હીંચકા પર જુલતા જુલતા પોતાના જીવનની ખાટી - મીઠી યાદો નું સ્મરણ કરી રહ્યા છે. તો ચાલો તમને આલોક અને નેહા ની નાની એવી ઓળખાણ આપી દઉં. આલોક એક સફળ ઉદ્યોગપતિ અને એનાથી પણ વધારે સારો માણસ છે, બાળપણમાં જ એને એની માતા ને ગુમાવી હતી, ત્યારથી ...વધુ વાંચો
જીવનની ખાટી- મીઠી યાદો - 2
તો ચાલો ફરી એક વાર જીવનની ખાટી - મીઠી યાદો માં તમારું સ્વાગત છે, એ તો તમે વાચ્યું જ કે આલોક અને નેહા ના લગ્ન પહેલા શું થયું, પણ હા અંત માં તો દરેકના મનનું જ થયું. બંને ના લગ્ન થઈ ગયાં, અને બંને પોતાનું આ નવું જીવન સારી રીતે પ્રસાર કરે છે, ધીમે ધીમે નેહા પણ ઘર માં બધાની પ્રિય થઈ ગઈ છે અને દરેક ના દિલ માં એને એક સ્થાન પ્રાપ્ત કરી લીધું છે, અને આલોક ના પિતાને તો જાણે નેહા માં અન્નપૂર્ણા દેખાતી છે, એમને નેહાના બનાવેલા ભોજન સિવાય કોઈ ગમતું જ નથી, જે દિવસે ...વધુ વાંચો