વાર્તા પૂર્વે હકીકત-ગોઇ વર્ષ 1996 મા “માનવ સંસાધન વિકાસ મંત્રાલય(એચ.આર.ડી)દિલ્લી” દ્વારા શ્રીનગરમા આયોજીત હિન્દી લેખન શિબિર દરમ્યાન થયેલ સ્વાનુભવ,ઘટનાઓ તથા સ્થાનિક શિક્ષક,પ્રોફેસર,વિદ્યાર્થીઓ વગેરે સાથેની મુલાકાત,ચર્ચા દરમ્યાન થયેલ વાતચીતના બિંદુઓ આ કથામા સહાયક છે. શિબિર બાદ “યાત્રા કી જમીન” નામે એક લધુનવલકથા પણ મેં લખી છે .જેમા ત્યારની તાજા સ્થિતિ તથા અનુભવો આધારિત કથા છે. જેને વર્ષં 1998 મા“ હિન્દી સાહિત્ય અકાદમી ગુજરાત સરકાર” દ્વારા પ્રકાશિત કરાઇ હતી.તે વાતને આજે લાંબો સમય થઇ ગયો છે.હાલમાં ફરી એ વિષય ઉપર વાર્તા લખવાનું મજબૂત કારણ છે. થોડા સમય પહેલા શ્રીનગર પાસેના એક ગામ “સોપીયા”ના નિવાસી હાલ જમ્મુ નિર્વાસીત છાવણીમાં રહેતા એક વડીલ સાથે

Full Novel

1

ટકરૂ કી હવેલી - 1

વાર્તા પૂર્વે હકીકત-ગોઇ વર્ષ 1996 મા “માનવ સંસાધન વિકાસ મંત્રાલય(એચ.આર.ડી)દિલ્લી” દ્વારા શ્રીનગરમા આયોજીત હિન્દી લેખન શિબિર દરમ્યાન થયેલ સ્વાનુભવ,ઘટનાઓ સ્થાનિક શિક્ષક,પ્રોફેસર,વિદ્યાર્થીઓ વગેરે સાથેની મુલાકાત,ચર્ચા દરમ્યાન થયેલ વાતચીતના બિંદુઓ આ કથામા સહાયક છે. શિબિર બાદ “યાત્રા કી જમીન” નામે એક લધુનવલકથા પણ મેં લખી છે .જેમા ત્યારની તાજા સ્થિતિ તથા અનુભવો આધારિત કથા છે. જેને વર્ષં 1998 મા“ હિન્દી સાહિત્ય અકાદમી ગુજરાત સરકાર” દ્વારા પ્રકાશિત કરાઇ હતી.તે વાતને આજે લાંબો સમય થઇ ગયો છે.હાલમાં ફરી એ વિષય ઉપર વાર્તા લખવાનું મજબૂત કારણ છે. થોડા સમય પહેલા શ્રીનગર પાસેના એક ગામ “સોપીયા”ના નિવાસી હાલ જમ્મુ નિર્વાસીત છાવણીમાં રહેતા એક વડીલ સાથે ...વધુ વાંચો

2

ટકરૂ કી હવેલી - 2

1996મા મારી કાશ્મીરની મુલાકાત સમય દરમ્યાન થયેલ અનુભવો.ઘટનાઓ સહિત થોડા સમય પહેલા એક કાશ્મીરી નિર્વાસિત સાથે થયેલ મુલાકાત દરમ્યાન વાતચીત અને આપવિતિ કથાનું મુળ છે. આગળ જોયુ કે કાશ્મીર જેવો શાંત પ્રદેશ કેવી રીતે અરાજકતામા ઘકેલાઇ ગયો અને કોણે કોણે કેવો દુષ્ટ ભાગ ભજવ્યો.દેશ,રાજયની બદલાઇ રહેલી સ્થિતીમા પણ ટકરૂ અને મીર પરિવાર સહિત બાડાના લોકો પોતાની જીંદગીમા ખુશહાલ હતા.બંને પરિવાર વેપારી તથા સાલસ વ્યકિત હોવાના કારણે આ સ્થિતીને સામાન્ય મુદ્દાઓ ગણી તેમના પર ખાસ વિચારતા નહીં.‘ માણસ પોતાનું સંપૂર્ણ ભવિષ્ય કયારેય જોઇ શકતો નથી ’ એટલે બંને પરિવાર સહિત પંડિતબાડાના નિવાસીઓ દસ-બાર વર્ષ બાદ આવનારી વિભિષિકાથી અજાણ હતા. જનરલ ...વધુ વાંચો

3

ટકરૂ કી હવેલી - 3 - છેલ્લો ભાગ

ભાગ-3 એક મોડીરાતે કેટલાક હથિયારધારીઓ ફારૂક મીરના ઘરમાં મહેમાન બનીને જબરદસ્તી રહેવા આવી ગયા અને ધમકી આપી કહેવા લાગ્યા સે હમ તુમ્હારે ઘર મેં ઉપર કે મઝલે પર છુપકર રહેંગે,ગલી યા બાડેમેં યા ફિર પુલિસ કો ભી હમારે બારે મેં કુછ ભી બતાયા તો સમજલો ઇસ ગન કી સારે ગોલિયાં તુમ્હારે પરિવાર પર બરસેગી.” બે-ત્રણ દિવસ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો