આજે ઘણાં સમય પછી કંઇક લખવા બેઠો છું. અત્યાર સુધી શું લખવું તે સમજાતુ જ ન હતું. પણ આટલા દિવસોના વિચાર પરથી એક અલગ જ વિષય પર લખવાનું મન થયું. હાલ દેશમાં કોરોના મહામારીનો કાળ ચાલી રહ્યો છો. જ્યાં જુઓ ત્યાં બિમારી, બેરોજગારી અને મંદી. લોકોની આવક ઘટી રહી છે. અને ખર્ચાઓ વધી રહ્યા છે. કેટલાય લોકો પોતાના ધંધા રોજગારમાં ખોટ – નુકશાન ભોગવી રહ્યા છે. તો કેટલાય લોકો પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નોકરીયાત વર્ગનો એક સળગતો પ્રશ્ન છે... અનુભવ...!
નવા એપિસોડ્સ : : Every Friday
અનુભવ - ભાગ-૧
અનુભવ ભાગ-૧ આજે ઘણાં સમય પછી કંઇક લખવા બેઠો છું. અત્યાર સુધી શું લખવું તે સમજાતુ જ ન હતું. આટલા દિવસોના વિચાર પરથી એક અલગ જ વિષય પર લખવાનું મન થયું. હાલ દેશમાં કોરોના મહામારીનો કાળ ચાલી રહ્યો છો. જ્યાં જુઓ ત્યાં બિમારી, બેરોજગારી અને મંદી. લોકોની આવક ઘટી રહી છે. અને ખર્ચાઓ વધી રહ્યા છે. કેટલાય લોકો પોતાના ધંધા રોજગારમાં ખોટ – નુકશાન ભોગવી રહ્યા છે. તો કેટલાય લોકો પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નોકરીયાત વર્ગનો એક સળગતો પ્રશ્ન છે... અનુભવ...! અત્યારની વાત કરીએ કે વર્ષો પહેલાની કે આવનારા દિવસોની....! દરેક કંપનીઓ કે એમ્પ્લોયરને અનુભવી વ્યક્તિને ...વધુ વાંચો