દ્રશ્ય એક - ૧ જાન્યુઆરી ૫૦૦૦ યાન અપ્સરા નો ત્રીજો પડાવ શરૂ થઈ રહ્યું છે આ યાન હવે મહિલાઓ અને બાળકોને લઈ જવાનું કાર્ય કરશે. 3000 પરિવારને આ યાનમાં લઈ જવા માટે પસંદ કરવામાં આવ્યા છે જેમના પરિવારના સદસ્ય ત્યાં બીજાા પડાવમાં ગયા હતા તે જ પરિવારો ત્રીજા આ પડાવમાં જવાના. વર્ષ 5000 મા પૃથ્વીની હાલત બદલાઈ ગઈ હતી પૃથ્વી ઉપર હવે ગ્લોબલ વોર્મિંગ નથી કે ગલેશીયાર પણ ઓગડ તા નથી હાલ જંગલ પૂરી જમીન વિસ્તાર ના ૩૦% છે અને આ બદલાવ છેલ્લા બસો વર્ષ માં આવ્યો હતો વર્ષ ૩૦૦૦ થી ૪૦૦૦૦

નવા એપિસોડ્સ : : Every Wednesday & Saturday

1

Year 5000 - 1

દ્રશ્ય એક - ૧ જાન્યુઆરી યાન અપ્સરા નો ત્રીજો પડાવ શરૂ થઈ રહ્યું છે આ યાન હવે મહિલાઓ અને બાળકોને લઈ જવાનું કાર્ય કરશે. 3000 પરિવારને આ યાનમાં લઈ જવા માટે પસંદ કરવામાં આવ્યા છે જેમના પરિવારના સદસ્ય ત્યાં બીજાા પડાવમાં ગયા હતા તે જ પરિવારો ત્રીજા આ પડાવમાં જવાના. વર્ષ 5000 મા પૃથ્વીની હાલત બદલાઈ ગઈ હતી પૃથ્વી ઉપર હવે ગ્લોબલ વોર્મિંગ નથી કે ગલેશીયાર પણ ઓગડ તા નથી હાલ જંગલ પૂરી જમીન વિસ્તાર ના ૩૦% છે અને આ બદલાવ છેલ્લા બસો વર્ષ માં આવ્યો હતો વર્ષ ૩૦૦૦ થી ૪૦૦૦૦ ...વધુ વાંચો

2

Year 5000 - 2

દ્રશ્ય બે -7 જાન્યુઆરી 5000 ઠક ઠક યાન ની ખાલી લોબી માં ચાલવાનો એને ખાખી યુનિફોર્મ માં તે જવાાન સ્થિર ચાલે આવે છે.કેપ્ટન અને બે જવાન એમની વચ્ચે વાતચીત ચાલે છે. 50વર્ષ ની ઉંમર અને સફેદ વાળ સાથે ક્લીન સેવ એમનો વજનદાર અવાજ સાથે તે જવાનો ને ઓડર આપે છે.3000 પરિવાર જનો સાથે 100 સેનાં ના જવાનો અને 50 યાન સંચાલક યાન માં સાથે છે. કેપ્ટન મહેન્દ્રસિંહ દસ વર્ષ્ અહિયાં કામ કરતા આવ્યા છેઅને એમનો પરિવાાર પ્લાનેટ z5 પર જાવા માટે એજ યાન માં છે.પછી થી એમને z5 પર બાગડોડ સંભાળવાના છે. મહેન્દ્રસિંહ કહ્યું“ પ્રતીક ફૂડ સ્ટોરેજ માં ...વધુ વાંચો

3

Year 5000 - 3

દ્રશ્ય ત્રણ - અચાનક યાન માં ધમાકો નો આવાજ આવ્યો અને ૨૦ડિગ્રી એનગલે યાન નમી ગયું. હવે યાન બિજી દિશા માં જવા લાગ્યું. મહેન્દ્રસિંહ દોડી ને યાન ના ઓપરેટિંગ રૂમ માં ગયા. એને ત્યાં જઇ ને જોવે છે ઓપરેટીગ રૂૂમ માં આગ લાગી છે.૫૦કર્મચારી સમયે આગ માં ધકધકતા હતા આ જોઈ ને તે મદાદ માટે દરવાજો ખોલે છે અને આગની લેપ્ટો એની તરફ અવે છે તે આગ બુજાવા નો પ્રયત્ન કરે છે પણ આગ ની લેહરો ખૂબ મોોટી હોવાથી તે કોઈની મદદ કરી શકે તેમ નથી એના જવાનો મદદ માટે ત્યાં પોહચે છે પણ હવે કોઈ ને બચાવી શકાય એમ ...વધુ વાંચો

4

Year 5000 - 4

દ્રશ્ય ચાર -કેપ્ટન અને હીરમ અને સ્વાતિ અને સાથે પ્રતીક પણ હવે યાન ના હોસ્પિટલ રૂમ માંથી યાન એન્જિન રૂમ તરફ આગળ વધવા લાગ્યા અને રાકેશ ને બાકી બધાને ઇન્ચાર્જ બનાવ્યો . એક દિવસ ચલતા જવાનું હતું પણ બને તેટલો ઓછો સમય બગાડી જલ્દી એન્જિન રૂમ માં જવાનું છે. કેપ્ટન ની પરિવાર અને તેના સાથે હિરમ ની માતા અને સ્વાતિ ના બાળકો બધાને એક રૂમ માં રાખ્યા બાળકો એકલા ના રાખી શકાય અને બીમાર હિરામ ની માતા પણ એકલા ના રહિસકે એટલા માટે કેપ્ટન ને પત્ની અને એમની બે જુડવા છોકરીઓ જેમની ઉંમર વીસ વર્ષ ની હતી આ બધા ...વધુ વાંચો

5

Year 5000 - 5

દ્રશ્ય પાંચ - જેરી ઘરે થી ભાગી ને આવી હતી તે પેહલા c10 એના પિતા સાાથે રહેતી હતી પણ એક દિવસ તેની માતા નો મેસેજ આવ્યો. પેેેેહલાાાા એ વાત થી અજાણ હતી કે તેની માતા જીવિત છે પણ એની માતા નો મેસેજ આવ્યો ત્યાંારે તેને ખબર પડી કે એ ની માં તા જીવિત છે. બાળપણ માં એના પિતાએ એને એવું કહ્યું હતુંં કે એને માતા સ્વારગવાાસ પામ્યા છે.જ્યારે તેને માતા વિશે ખબર પડી તેવી તે પિતા ને કઈ પણ કીધા વિના પૃથ્વી પર છૂપાઈને બ્લેક માં આવી ગઈ. અની પાસે પોતાના ગણા એવા લોકો હતા જેમને ...વધુ વાંચો

6

Year 5000 - 6

દ્રશ્ય છ - પ્રતીક આવી ને બોલ્યો " સર મને સ્પેસ સૂટ મળ્યા છે પણ એક તકલીફ કેપ્ટન ને પૂછ્યું " શું તકલીફ છે "પ્રતીક બોલ્યો " સર શૂટ થોડા જૂના છે "કેપ્ટન ને ગુસ્સે આવી ને પૂછ્યું " હવે શું કરું શુ " જેરી ને કહ્યું "તે કેટલા જૂના છે."પ્રતીક ને તે શૂટ બતાવ્યા. જેરી ને તેને ધ્યાન થી જોયા પાછી કીધું આ શૂટ પેહરવા લાયક છે એમાં ત્રણ લેયર છે જે સ્પેસ અને બોડી વચે બલેન્સ રાખશે.કેપ્ટન ને તે શૂટ સ્વાતિ અને હિરમ ને આપ્યા તે બને તે શૂટ પેહરી લીધા તે લાઈટ બ્લૂ કલર ના શૂટ હતા જેમને ...વધુ વાંચો

7

Year 5000 - 7

દ્રશ્ય સાત -જેરી ને જવાબ માં કહ્યું " ના એવું નથી કે અમે કોઈ જાસૂસ છીએ પણ મે એક બનાવ્યું હતું જે બધા યાન માં ફીટ કરાવ્ય અને તે ડીવાઇસ ની નામ ટેકનોમિસ છે તેનું કામ ખામીઓ સોધી ને મને મોકલવાનું છે અપ્સરા યાન માંથી પણ પ્રોબ્લેમ ના કારણે મેસેજ આવા લાગ્ય અને તે સમયે હું મારી માતા પાસે પૃથ્વી પર હતી માટે હું યાન માં આવિ ગઈ મદદ કરવા." સ્વાતિ ને પૂછ્યું " હવે બધું જવાદો યાન ઢીક કરવાનુ પેહલા વિચારો"પણ એની વાત પર કોઈ ને ધ્યાન ના આપ્યુંહીરમ ને પૂછ્યું" આ વિશે ગોવરમેન્ટ ને ખબર હતી"જેરી ને પૂછ્યું" ...વધુ વાંચો

8

Year 5000 - 8

દ્રશ્ય આઠ - એ લેબ નો અદભુત નજારો જોયો ને સ્વાતિ ને જેરી ને પૂછ્યું લેબ નું નામ શું છે?" જેરી ને જવાબ આપ્યો " આ લેબ નું નામ ઈનોવેસન ફોર પીપલ્સ છે" સ્વાતિ ને અને પૂછ્યું " આવું નામ કેમ રાખ્યું છે ." જેરી ને કહ્યું " આ લેબ ની શરૂવાત એક વૃદ્ધ બિઝનેસમેન કરી હતી. એમને કોઈ સંતાન ના હતી એક હાજર કરોડની સંપતિ નું કોઈ વારિસ ના હતું માટે એમને પોતાનું ધન સાયન્સ ને આપવાનુ વિચાર્યું સરકાર ની સાથે મળી ને તે આ લેબ સરું કરવાનુ વિચારતા હતા પણ પછી એક સ્વતંત્ર લેબ બનાવાનુ વિચારું ...વધુ વાંચો

9

Year 5000 - 9

દ્રશ્ય નવ - ભૂકંપ ના આંચકાની તીવ્રતા ખૂબ વધારે હતી જેથી બધાનું બેલેન્સ ના રહ્યું ભાગી ને લેબ તરફ આવા લાગ્યા. ત્યાં નજીક માં રહેલા બધા ને તો લેબ માં લાવ્યા હતા. પણ દૂર રહેલા લોકો અને ફસાયેલા લોકો હજુ ત્યાં હતા અને જ્યાં સુધી બચાવી શક્ય ત્યાં સુધી કોઈ પણ પાછું જવા માટે તૈયાર ના હતું. જેરી ને લેબ માંથી એક ફ્લ્યાઈંગ શૂટ નીકાળ્યો અને પોતાના સાથી ને આજુ બાજુ નું પરમાણુ નું બનેલું કવચ બંધ કરવાનુ કહ્યું. એની પાસે બે ફ્લયિંગ શૂટ હતા જેનો બ્લેક રંગ જેને માત્ર ઉપર થી પેહેરી શકાય અને એની સાથે એક ...વધુ વાંચો

10

Year 5000 - 10

દ્રશ્ય દસ - છેલ્લો ભાગ લેબ પૃથ્વી પર આવી ને ઉભુ કરે છે અને પહેલેથી અપ્સરા યાન માં આવેલા પરિવારજનો હોય છે તે બધા નીચે ઉતરે છે અને એક એક કરી ને પોતાના પરીવાર ને મળે છે. સ્વાતિ અને તેના પતિ જેમનુ નામ અરવિંદ હોય છે તે પણ પોતાના બાળકો ને મળે છે. હીર મ એની માતા ને મળે છે અને એમને તેના પિતાના દુઃખદ સમાચાર આપે છે એમના માટે આ મુલાકાત બીજા જેવી નથી અને બાકી પરિવાર જનો જેમને પોતાના પરિવાર ના મુખ્ય સદસ્ય ને ખોયા હોય છે એમની માટે પણ આ સ્થિતિ દુઃખી થવાની હોય છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો