હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો

(59)
  • 18.4k
  • 0
  • 5.3k

તારીખ : આજનીસરનામું : વિકાસના નામે ધરમૂળથી રહેંસી નખાયેલ મારા અસ્તિત્વનાં વિખરાયેલા એકેએક કણવિષય : પુકારડિયર યક્ષુ,,,મિસ યુ યાર...વેરી મિસ યુ...!! આશા છે તું જ્યાં પણ હોઈશ હેમખેમ અને કુશળ હોઈશ. ભણીગણીને આજે તો કેટલી મોટી થઈ ગઈ હશે નહિ..!! તને મળ્યાને વર્ષો વહી ગયા. બહુ યાદ આવે છે તારા એ નફ્ફટ ને નટખટ દોસ્તોની...મારા આંગણામાં કરેલ તમે એ ફુલગુલાબી મસ્તીની...પવનને હંફાવતી તમારી એ બાલ્યાવસ્થાની મોજીલી દોડની...તમારા સૌના એ પુષ્પ સમ ખીલી ચોમેર કાયમ ફોરમ પ્રસરાવતા રહેતા માસૂમ ચેહરાઓની...અને,,અને,,,ખાસ તો તારી...!! ખરેખર...આવો ક્યારેક...ને આ મૃતઃપ્રાય એવા મારા દેહમાં નવું જોમ પુરી જીવંતતાનો સંચાર કરી જાવો...આધુનિક જમાનાનાં સ્માર્ટ ફોનમાં રચ્યા પચ્યા

નવા એપિસોડ્સ : : Every Monday

1

હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો

તારીખ : આજનીસરનામું : વિકાસના નામે ધરમૂળથી રહેંસી નખાયેલ મારા અસ્તિત્વનાં વિખરાયેલા એકેએક કણવિષય : પુકારડિયર યક્ષુ,,,મિસ યુ યાર...વેરી યુ...!! આશા છે તું જ્યાં પણ હોઈશ હેમખેમ અને કુશળ હોઈશ. ભણીગણીને આજે તો કેટલી મોટી થઈ ગઈ હશે નહિ..!! તને મળ્યાને વર્ષો વહી ગયા. બહુ યાદ આવે છે તારા એ નફ્ફટ ને નટખટ દોસ્તોની...મારા આંગણામાં કરેલ તમે એ ફુલગુલાબી મસ્તીની...પવનને હંફાવતી તમારી એ બાલ્યાવસ્થાની મોજીલી દોડની...તમારા સૌના એ પુષ્પ સમ ખીલી ચોમેર કાયમ ફોરમ પ્રસરાવતા રહેતા માસૂમ ચેહરાઓની...અને,,અને,,,ખાસ તો તારી...!! ખરેખર...આવો ક્યારેક...ને આ મૃતઃપ્રાય એવા મારા દેહમાં નવું જોમ પુરી જીવંતતાનો સંચાર કરી જાવો...આધુનિક જમાનાનાં સ્માર્ટ ફોનમાં રચ્યા પચ્યા ...વધુ વાંચો

2

હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો - 2

(૨)તારીખ : આજનીસરનામું : ક્યારેક રિસાતું ક્યારેક મનાવતું લાગણીથી છલોછલ પ્રેમથી તરબોળ હૃદયવિષય : માના બીજા સ્વરૂપ સમી મારી બહેનોમાટી વ્હાલી બહેનો,કહેવાય છે કે, 'સિસ્ટર ઇસ ઓલ્વેઝ અવર સેકન્ડ મધર' ને તમ ચારેને જોતા મને આ વાક્ય યથાર્થ લાગે છે. એકદમ કૅરિંગ, માયાળું અને દિલદાર બહેનો.! નક્કી ગયા જન્મના મારા કોઈક પુણ્યો હશે જેથી કરી ઈશ્વરે મને અઢળક ચાહનાર માબાપ અને મિત્રો ની સાથે તમારા જેવી બહેનો આપી. એ પણ એક નહિ પણ ચાર ચાર...ખરેખર નસીબ મારા..?મારી એવી બહેનો જે મારા મોટાભાગ ની પ્રોબલ્મમાં મદદ કરવા હાજરાહજૂર હોય. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હમેશા મારી પડખે હોય. ચાહે ભલેને પરિસ્થિતિ ...વધુ વાંચો

3

હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો - 3

(3)ડિયર મન,તું પણ ગજબ છે. ક્યારેક અહીં તો ક્યારેક તહીં. કોણ જાણે ક્યાં ક્યાં ભટકે છે. એક જગ્યા શાંતિથી તો તને આવડતું જ નથી કદાચ. જ્યારે હોય ત્યારે બસ ભાગતું ફરે છે. બહુ જબરું છે તું અને બહુ ચંચળ પણ !! આજ સુધી તને કોઈએ જોયું નથી. પણ હા,, હું ચોક્કસપણે કહી શકું છું, તું મસ્ત જ હશે ! તું સારું રહે તો મજા જ મજા અને જો જાણતાં અજાણતાં વિફરી બેઠું તો મારું તો થઈ રહ્યું કલ્યાણ !!! અરે, મારુ જ શું ? કદાચ તો સૌનું જ.તું છે જ એવું. તારા વિના ન જ ગમે. એથી જ તો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો