હૃદયની વ્યથા - એક રક્ત ભીની પ્રણય કથા

(7)
  • 5.3k
  • 0
  • 1.9k

ખબર નહિ પણ આજ કેમ અનિલની આંખો બંધ થવાનું નામ નહોતી લેતી, ખુલી રહીને નરિતા સાથે જીવન વિતાવવાના સપના જોવા લાગી હતી. પણ એમાં વાંક ખાલી અનિલની આંખોનો ન હતો, દોષ તો તેના હૃદયનો પણ એટલો જ છે, આજે પહેલી જ વાર નરિતા મળીને નાની સરખી મુલાકાતમાં એનું હૃદય એની પાછળ એટલું પાગલ થઈ ગયું. ......

નવા એપિસોડ્સ : : Every Thursday

1

હૃદયની વ્યથા - એક રક્ત ભીની પ્રણય કથા - 1

પ્રેમ, ભય, રોમાંસ અને રહસ્યોથી ભરભુર 25 ભાગોમાં વહેંચાયેલ મારી પ્રથમ નવલકથા... ...વધુ વાંચો

2

હૃદયની વ્યથા - એક રક્ત ભીની પ્રણય કથા - 2

અનિલ થોડી વાર ચોકી ગયો પછી બોલ્યો.."હા હું ઓળખું છું તેને" તરત જ પેલો અજાણ્યો વ્યક્તિ બોલ્યો.. "તો જલ્દીથી RTO પાસે આવી જાવ આ બહેન અને તેની સાથે જે ભાઈ હતા તેનું એક્સીડેન્ટ થયું છે, અને તેને અમે અહીં નજીક મહાવીર હોસ્પિટલમાં લઈ જઈએ છીએ." આટલું સાંભળતા તો અનિલના મોતિયા મરી ગયા.. તેની માથે તો જાણે આભ ફાટ્યું.. તરત જ અનિલ બાઇક લઈને મહાવીર હોસ્પિટલ પહોંચી ગયો ને ત્યાં પૂછતાં પૂછતાં નરિતાને જે રૂમ માં રાખી હતી ત્યાં પહોંચ્યો. બહાર પેલો તેનો બોયફ્રેન્ડ હાથ અને પગે પાટો બાંધીને બેઠો હતો કેમકે તેને ખૂબ જ ઓછું વાગ્યું હતું. પણ નરીતા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો