વાઘેલાયુગ કીર્તીક્થા

(10)
  • 31.6k
  • 7
  • 12.5k

ઇતિહાસમાં કોઈપણ રાજવંશની સ્થાપના થાય ત્યારે કોઈએ પણ એવું માની લેવાની જરૂર નથી કે એમાં એનાં પહેલાનો જ યુગ સારો હતો અને પછીનો જ ખરાબ એ સાંપ્રત સમય ઉપર આધારિત હોય છે કે એ સમય કેવો હતો તે ! એ સમયમાં બનતી ઘટનાઓ જ એવી હોય છે કે રાજવંશ સારો નીકળે છે કે ખરાબ તે નક્કી તહી જતું હોય છે કે કરવામાં આવતું હોય છે. બીજી વાત કે કોઈને ઉતરતા બતાવીને કઈ સફળતાની સીડીઓ ચડાતી નથી.આવું ઇતિહાસમાં થતું આવ્યું છે અને સદાય થતું જ રહેવાનું છે. કોઈ નવો રાજવંશ કે રાજા આવે એટલે એને રાજ ચલાવવાનો અનુભવ તો હોતો જ નથી એણે એ સમજવામાં અને એને જે કરવું છે તે કરવામાં સમય તો લાગતો જ હોય છે, ઘણીવાર આમાં એટલાં વર્ષો નીકળી જતાં હોય છે કે જો એ રાજાનો કે રાજવંશનો સમય એક સૈકા કરતાં ઓછો હોય તો એ રાજવંશ નિષ્ફળ છે એવું સાબિત કરતાં આપણને બિલકુલ વાર નથી લગતી.

નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday

1

વાઘેલાયુગ કીર્તિકથા - 1

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ વાઘેલા રાજવંશની સ્થાપના ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૧ ----- ➡ ઇતિહાસમાં કોઈપણ સ્થાપના થાય ત્યારે કોઈએ પણ એવું માની લેવાની જરૂર નથી કે એમાં એનાં પહેલાનો જ યુગ સારો હતો અને પછીનો જ ખરાબ એ સાંપ્રત સમય ઉપર આધારિત હોય છે કે એ સમય કેવો હતો તે ! એ સમયમાં બનતી ઘટનાઓ જ એવી હોય છે કે રાજવંશ સારો નીકળે છે કે ખરાબ તે નક્કી તહી જતું હોય છે કે કરવામાં આવતું હોય છે. બીજી વાત કે કોઈને ઉતરતા બતાવીને કઈ સફળતાની સીડીઓ ચડાતી નથી.આવું ઇતિહાસમાં થતું આવ્યું છે અને સદાય થતું ...વધુ વાંચો

2

વાઘેલાયુગ કીર્તિકથા - 2

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ વાઘેલા રાજવંશની સ્થાપના ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૨ ----- ➡ એક વાત એ પણ નથી સમજાતી કે આ જૈન સાહિત્યકારો આટલાં બધાં કેમ ઉત્પત્તિની પાછળ પડયા પાથર્યા રહે છે. બ્રાહ્મણોમાં જેમ અનેક ફાંટો અને અને અનેક અટકો હોય છે એમ આમાં પણ બન્યું હશે એમ માનીને કેમ નથી ચાલતા. હેમચંદ્રાચાર્યે અને બીજાં અનેક સાહિત્યકારોએ સોલંકીઓના સમયમાં જ આ ચુલુક્યની વાત તો કરી હતી તો પછી એમનાં પછી કેમ બધાં સાહિત્યકારો આ ઉત્પત્તિ પાછળ પડી ગયાં છે તે. એનું એક કારણ એ પણ છે કે સોલંકીના એક ફાંટાની શાખા કહીને એ લોકો છટકી ...વધુ વાંચો

3

વાઘેલાયુગ કીર્તિકથા - 3

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ ધવલ - અર્ણોરાજ - લવણપ્રસાદ અને વીરધવલ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૩ ➡ જૈન સાહિત્યમાં તો રાજા ભીમદેવ દ્વીતીયનું અવસાન થયું અને રાજા ત્રિભુવનપાળની હત્યા થઇ ત્યાં સુધી તો તેઓ એવું માનતાં લાગે છે કે ગુજરાતના ખરાં કર્તાહર્તા તો વાઘેલના વાઘેલા જ હતાં. એટલાં બધા ગુણગાન એમનાં ગુણગાન ગાયાં છે કે ન પૂછો વાત ! આમાં તો એવું લાગે છે કે કદાચ ગુજરાતમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહ કે કુમારપાળ કે એ પહેલા મૂળરાજ સોલંકી, ભીમદેવ સોલંકી , કર્ણદેવ સોલંકી થયાં જ નથી.તેઓ તો માત્ર એક દંતકથાના જ પાત્રો છે જેને ઈતિહાસ માની લેવાની ...વધુ વાંચો

4

વાઘેલાયુગ કીર્તિકથા - 4

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ લવણપ્રસાદ અને વીરધવલ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૨----- ➡ ઇતિહાસમાં ધર્મને પ્રાધાન્ય ન અપાય. ધર્મ ધર્મની જગ્યાએ જ બરાબર છે અને ઈતિહાસ એની જગ્યાએ જ યોગ્ય છે. એ બંનેને ક્યારેય ન સંકળાય. જયારે જયારે સાંકળવામાં આવ્યાં છે ત્યારે ઇતિહાસનું નિકંદન જ નીકળી ગયું છે. ઈતિહાસ માનવો દ્વારા જ રચાય છે આપણે પણ માણસો જ છીએ. ઇતિહાસની જો સચ્ચાઈ બહર લાવવી હોય તો અતિસ્પષ્ટ બનવું જ પડે છે પણ તેમાં ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે અતિઆવશ્યક છે પણ જે સાચું છે એ તો સાચું જ છે એથી કોઈને ખરાબ ના લાગે એમ જ ...વધુ વાંચો

5

વાઘેલાયુગ કીર્તિકથા - 5

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ લવણપ્રસાદ અને વીરધવલ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૩----- ➡ ઈતિહાસ લેખ લખવાની મજા આવે જયારે એમાં વિગતો ભરપુર હોય અને એ રસપ્રદ હોય જે લોકો જાણે તો એમને પણ વાંચવાની મજા પડે .એજ ઇતિહાસનું મહત્વ છે અને એનું અંતિમ લક્ષ્ય પણ. ઇતિહાસમાં રાજાની જન્મકુંડલીનું કોઈ જ મહત્વ નથી .તેના જન્મ પછી તેણે કેવી કેવી મુશ્કેલીઓ વેથી છે કેટલાં અવરોધો પાર કર્યા પછી તે રાજા બન્યો છે તે જાણવું વધારે અગત્યનું છે. રાજા જન્મે અને મોટો થાય એટલે લગન તો કરે જ અને લગ્ન કરે એટલે પુત્ર-પુત્રીનો પિતાતો બને જ ને ! પણ ...વધુ વાંચો

6

વાઘેલાયુગ કીર્તિકથા - 6

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ રાજા વીસલદેવ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૨૬૨)----- ભાગ - ૧----- ➡ એક પ્રશ્ન પૂછવાનું મન છે કે ઈતિહાસને સાહિત્યમાંથી જુદું તારવવાનો પ્રયાસ કર્યો કોણે? એનાથી ફાયદો શું થયો ? શું ખરેખર એ જ ઈતિહાસ છે તો પછી એ કાળમાં બનેલાં બેનમુન મંદિરો નો ઉલ્લેખ એમાં કેમ નથી. વસ્તુપાળ -તેજપાલે બંધાવેલા જૈન મંદિરો વિષે આજે આપણને એ સમયના લખાયેલાં ગ્રંથો દ્વારા જ ખબર પડી તો પછી વાઘેલાયુગમાટે આટલાં બધાં મતમતાંતર શા માટે ? લવણપ્રસાદ અને વીરધવલ સાચે જ કાબિલેતારીફ માણસો હતાં પણ ઉડીને આંખે વળગે એવી એક બાબત એ છે કે પાટણપતિ વાઘેલાઓ વિષે જેટલું લખાવું ...વધુ વાંચો

7

વાઘેલાયુગ કીર્તિકથા - 7

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ રાજા વીસલદેવ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૨૬૨)----- ભાગ - ૨----- ➡ જે સાહિત્યમાં મહામાત્યોની જ વધારે મળે એણે ઈતિહાસ કહેવાય ખરો કે. ઇતિહાસમાં રાજાઓનું જ મહત્વ વધારે છે નહીં કે મંત્રીઓનું આ વાત સમયના સાહિત્યકારોએ સમજી લેવાની જરૂર હતી. રાજા વીસલદેવ એ વાઘેલાવંશનો પાટણની રાજગાદીએ બેસનાર સૌ પ્રથમ રાજવી હતો. એની જગ્યાએ આ સાહિત્યકારો તો આખી વાત વસ્તુપાળ -તેજપાળ પર લઇ ગયાં છે. આમાં જ વાઘેલાઓ દબાઈ ગયાં હોય એવું મને લાગે છે. જે ઈતિહાસ વીસલદેવે પાટણની ગાદી કેવી રીતે પ્રાપ્ત કરી એ બાબતમાં જ સ્પષ્ટ ના હોય તો એની સત્યતા એક સવાલપેદા કરનારી જ ...વધુ વાંચો

8

વાઘેલાયુગ કીર્તિકથા - 8

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ રાજા અર્જુનદેવ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૬૨થી ઇસવીસન ૧૨૭૫) ➡ સમય બહુ જ બળવાન છે. વાઘેલાયુગના એક સારું શાસન કરીને મૃત્યુ પામ્યા. સોલંકીયુગને અસ્ત થયે પણ ૨૦ વરસનું વહાણું વીતી ચુક્યું હતું. સવાલ એ છે કે અણહિલવાડ પાટણ સિવાય ગુજરાતમાં બીજે બધે પરિસ્થિતિ કેવી હતી? રાજા વીસલદેવનાં સમયમાં એક મોટી કુદરતી આફત આવી પણ બધાએ હળીમળીને એકજુથ થઈને એ આફતમાંથી હેમખેમ બહાર આવ્યાં એ સારું જ કહેવાય. ગુજરાતે જે આ દુષ્કાળમાં એકતાનો પરિચય સૌને કરાવ્યો એ ઇસવીસન ૧૨૬૩ પછી માત્ર ૩૫ વરસે ૧૨૯૮માં અમાનવીય આફત એટલે કે ખિલજીનાં આક્રમણ વખતે બતાવ્યો હોત તો વધુ સારું થાત ! ...વધુ વાંચો

9

વાઘેલાયુગ કીર્તિકથા - 9

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ રાજા સારંગદેવ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૭૫થી ઇસવીસન ૧૨૯૬) ➡ ઇતિહાસમાં ક્યારેય ઢાંકપીછોડો થતો નથી કે ક્યારેય અલિપ્ત રહી શકતો નથી. ઈતિહાસને ઇતિહાસની નજરે જોવાનો સમય પાકી ગયો છે હવે. જો કે અત્યાર સુધી ઇતિહાસમાં જે અનેક વિસંગતતા પ્રવર્તિત હતી તે હવે એક સાચો રાહ પકડવાની હતી. ઇતિહાસમાં નિરૂપણ નું બહુ જ વધારે મહત્વ છે એટલે એ કેવી રીતે થયું છે તેનું જ મહત્વ વધારે છે. ઇતિહાસમાં ઘણું આપણને ના ગમે એવું તો બનવાનું પણ એજ ઈતિહાસ છે એમ પણ આપણાથી ના જ માની લેવાય ને ! ઈતિહાસ એ ઈતિહાસ છે એ ઈતિહાસ કથા કે અનુશ્રુતિઓ નથી ...વધુ વાંચો

10

વાઘેલાયુગ કીર્તિકથા - 10

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ રાજા કર્ણદેવ વાઘેલા ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૦૪)-------- ભાગ - ૧ ------- ➡ ઈતિહાસને ખામોશ આવડે ખરું ? કેટલીક વખત આપણે પણ શત્રુઘ્ન સિંહાની જેમ કહેવું પડે કે "ખામોશ" ઈતિહાસને આવું કહેવું પડે તેમ છે. પણ એક વાત તો છે ને કે ઈતિહાસ ક્યારેય ખામોશ થઇ જતો નથી નહીં તો એ ઈતિહાસ રહે જ નહીં ને ! ઈતિહાસને જીવંત રાખવા માટે ઘટનાઓ હોવી જરૂરી છે. ઘટનાઓ હશે તો જ એમાં વળાંકપણ આવશે. પણ આ વળાંકને કઈ તરફ વળવા એ કામ તો ઈતિહાસકારો -સાહિત્યકારોનું જ છે. આ બધાં છે તો આખરે માનવીઓ જ ને ! કોઇપણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો