"ઇશ્ક" ઇન ડિફરન્ટ વે...(ટેઢા હૈ પર મેરા હૈ)

(8)
  • 9.1k
  • 1
  • 3k

"માથા પર બ્લેન્કેટ ઓઢી હું પાણીપુરી ખાઈ રહી હતી.સામે ટેબલ પર પાણીપુરી,દહીંપુરી,પાઉભાજી, આઈસ્ક્રીમ,ચોકલેટ,વેફર અને સમોસા પડ્યા હતા.હું ટિવી જોતા જોતા ફૂલસ્પીડમાં ખાઈ રહી હતી કે એ આવ્યા."??? he:ઓય આ શું કરે છે.આટલું બધું કોના માટે???!! કેહતા ડીશ માંથી વેફર ઉઠાવી અને હું હાથ પર મારતા બોલી.? me:એ ડોન્ટ ટચ,આ બધું મારુ છે.અને 12 વાગ્યા સુધી હું જેટલું ખાઈ શકું એટલું ખાઈશ.એટલે મન ભરાય જાય અને કાલે મને આ બધાની યાદ ના આવે.?

Full Novel

1

ઇશ્ક ઇન ડિફરન્ટ વે...(ટેઢા હૈ પર મેરા હૈ) - 1

(પ્રેમાળ વ્રત...લાગણીનો વરસાદ) "માથા પર બ્લેન્કેટ ઓઢી હું પાણીપુરી ખાઈ રહી હતી.સામે ટેબલ પર પાણીપુરી,દહીંપુરી,પાઉભાજી, આઈસ્ક્રીમ,ચોકલેટ,વેફર સમોસા પડ્યા હતા.હું ટિવી જોતા જોતા ફૂલસ્પીડમાં ખાઈ રહી હતી કે એ આવ્યા."???he:ઓય આ શું કરે છે.આટલું બધું કોના માટે???!! કેહતા ડીશ માંથી વેફર ઉઠાવી અને હું હાથ પર મારતા બોલી.?me:એ ડોન્ટ ટચ,આ બધું મારુ છે.અને 12 વાગ્યા સુધી હું જેટલું ખાઈ શકું એટલું ખાઈશ.એટલે મન ભરાય જાય અને કાલે મને આ બધાની યાદ ના આવે.?he:પણ કેમ??તું એટલું કેમ ખાય છે, અને ધીમે ખા હું નઇ લઈ લવ તમતમારે મોજ કર,અને દિકા દુનિયા પુરી થઈ જવાની હોય એમ ન ખા શાંતિથી ખાઈ ...વધુ વાંચો

2

ઇશ્ક ઇન ડિફરન્ટ વે...(ટેઢા હૈ પર મેરા હૈ) - 2

(પ્રેમાળ વ્રત-લાગણીનો વરસાદ-ભાગ 2)આગળના ભાગમાં આપણે જોયું કે દાઢીવાળા બાવાએ રાધીને ચેલેન્જ આપી છે કે એ વ્રત નહિ કરી રાધી એ પણ ચેલેન્જ એક્સેપટ કરી છે...પણ દાઢીવાળા બાવાએ કોઈ કસર છોડી નથી રાધીને હેરાન કરવામાં જોઈએ હવે આ ભાગમાં રાધીનું વ્રત...??????)(સવારે 7 વાગ્યે...)he:દિકુ ચા આપજે!!TV ચાલુ કરતા એ બોલ્યા...અને મ્યુઝિકની ચેનલ ચાલુ કરી.એ સાથે જ એમનું ફેવરીટ song આવ્યું....તલબ હૈ તું,તું હૈ નશા...ગુલામ હૈ દિલ યેહ મેરા...ખુલકે જરા જીલું તુજે...આજા મેરી સાંસો મેં આ...મરીઝ-એ-ઇશ્ક હું મેં...કર દે દવા...હાથ રખદે....તું દિલપે જરા....હો..ઓ.. હાથ રખદે તું દિલપે જરા..me:હા હા લાવી...નાસ્તો શું બનાવું તમારા માટે અને તમે કેમ નિરાંતે બેઠા છો ઓફીસ ...વધુ વાંચો

3

ઇશ્ક ઇન ડિફરન્ટ વે...(ટેઢા હૈ પર મેરા હૈ) - 3 - અંતિમ ભાગ

(પ્રેમાળ વ્રત...લાગણીનો વરસાદ ભાગ-3) હાશ....નવરા નવરા અને ભૂખ્યા ટાઈમ પણ નથી જતો.કંઈ વાંધો નઈ આપણે ચા પીશું.? વિચારતાં વિચારતા હું બહાર આવી જોયું તો સાહેબ ન્યૂઝપેપર વાંચે છે.એમના તરફ નજર કરતાં હું રસોડામાં આવી દૂધ લેવા ફ્રીજ ખોલ્યું.ફ્રીજ અત્યંત ઘાયલ અવસ્થામાં હતું અને હોય જ ને કાલે આખો દિવસ લાવી લાવીને ભર્યું હોય તો... કંઈ નઇ ચા પીયને સાફ કરું એમ વિચારીને દૂધ લીધું અને ચા બનાવી.એક કપ ચુપચાપ એમને પકડાવી આવી એ ફરી શરૂ થાય એ પેહલા ભાગીને રસોડામાં આવી.અંદર આવીને મનમાં વિચાર આવ્યો.... રિસાણા છે એ મારાથી તો, હું એમને માનાવું શુકામ, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો