અનિલભાઈ એ મોટેથી બૂમ પાડી વિપુલભાઈને બોલાવ્યા અને પુછ્યું, "અરે, વિપુલભાઈ તમારા ગામમાં પેલો માસ્તર ગોવિંદભાઈ એ હજી જીવે છહાપાર વિપુલભાઈ - "હા વળી કેમ?" અનિલભાઈ - "કેટલું દેવું હતું એમના માથે? ને હાપાર્ પરિસ્થિતિ છે" વિપુલભાઈ - "૧ કરોડ ૨૫ લાખ દેવું હતુ, હાલ હવે થોડુંક દેવું માથે છે. પણ પરિસ્થિતિ સુધરી ગઇ છે પહેલાં કરતાં" અનિલભાઈ - "અધધધ...૧ કરોડ ૨૫ લાખ" વિપુલભાઈ - "બહૂ મુશ્કેલ સમય જોયો છે એણે તો, માંડ.માંડ બહાર નિકળ્યો છે. બાકી.અમને કોઇને આશા જ ન્હોતી કે જીવી જશે" અનિલભાઈ - "અરે, સમય હોય તો એમની પહેલાથી વાત કરો ને, એમને વિશે જાણવું છે." વિપુલભાઈ - "હા, કેમ નહીં. સાંભળો તો"

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

અધધધ.... દેવું - 1

પ્રકરણ - ૧ અનિલભાઈ એ મોટેથી બૂમ પાડી વિપુલભાઈને બોલાવ્યા અને પુછ્યું, "અરે, વિપુલભાઈ તમારા ગામમાં પેલો માસ્તર ગોવિંદભાઈ હજી જીવે છહાપારવિપુલભાઈ - "હા વળી કેમ?"અનિલભાઈ - "કેટલું દેવું હતું એમના માથે? ને હાપાર્ પરિસ્થિતિ છે"વિપુલભાઈ - "૧ કરોડ ૨૫ લાખ દેવું હતુ, હાલ હવે થોડુંક દેવું માથે છે. પણ પરિસ્થિતિ સુધરી ગઇ છે પહેલાં કરતાં"અનિલભાઈ - "અધધધ...૧ કરોડ ૨૫ લાખ"વિપુલભાઈ - "બહૂ મુશ્કેલ સમય જોયો છે એણે તો, માંડ.માંડ બહાર નિકળ્યો છે. બાકી.અમને કોઇને આશા જ ન્હોતી કે જીવી જશે"અનિલભાઈ - "અરે, સમય હોય તો એમની પહેલાથી વાત કરો ને, એમને વિશે જાણવું છે."વિપુલભાઈ - "હા, કેમ નહીં. સાંભળો તો"રામપુર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો