મારી અને તેની પહેલી મુલાકાત

(18)
  • 20k
  • 0
  • 9.8k

તા. 26/7/2020રીલાયન્સ મોલ નું CCD 5 વાગ્યાનો સમય ધણી એકઠી કરેલી મહેનત અને તેને પ્રપોસ કરવાં લખેલી ચીઠ્ઠી... અને બગડેલી હેર સ્ટાઈલ ને ફોન માં રાહ જોઈને જંગ જીતવા તૈયાર થઈ રહેલો તે ચિરાગ. અને ત્યાં જ તો અચાનક ધબકારા વધવાની ધટના અને નજર ઉપર કરતાં જ એક 20 કાં 21 વયની નિકી, શરીરે તે ન બહું પૃષ્ઠ હતું કે નહિં તો તે બહું કાષ્ટમય હતી, તે શરીરે થી એમ લાગતી હતી કે.....

નવા એપિસોડ્સ : : Every Sunday

1

મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 1

તા. 26 7 2020રીલાયન્સ મોલ નું CCD 5 વાગ્યાનો સમય ધણી એકઠી કરેલી મહેનત અને તેને પ્રપોસ કરવાં લખેલી અને બગડેલી હેર સ્ટાઈલ ને ફોન માં રાહ જોઈને જંગ જીતવા તૈયાર થઈ રહેલો તે ચિરાગ. અને ત્યાં જ તો અચાનક ધબકારા વધવાની ધટના અને નજર ઉપર કરતાં જ એક 20 કાં 21 વયની નિકી, શરીરે તે ન બહું પૃષ્ઠ હતું કે નહિં તો તે બહું કાષ્ટમય હતી, તે શરીરે થી એમ લાગતી હતી કે..... ...વધુ વાંચો

2

મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 2

છેલ્લા આંક માં આપણે ત્યાં અટક્યા હતા કે બંને લોકો એક cafe માં મળે છે, અને પોતાની વાત ચીત કરે છે અને અંતે તેઓ છૂટા પડવાની તે ઘડી આવી ચુકી હોય છે. ચાલો સાથે જ જોઈએ આગળ શું થાય છે.________________________________________________... મેં વાત અટકાવી. આ સાંભળતા જ તે બોલી, હું પણ એ જ કહેતી હતી, આપણૅ બીજી વાર જરૂર મળીયે અને ત્યારબાદ ભવિષ્ય નું નક્કી કરીએ, અને તે બહાને આપણૅ ફરી મળી શકીશું અને થોડી નવી યાદો પણ રહેશે.મેં તરત કહ્યુ, ખુબ જ સરસ વિચાર છે... લાગે છે કે એક મહાન લેખિકા સામે બેઠો હોય.... તે થોડું હસી અને બોલી. ના ...વધુ વાંચો

3

મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 3

મારાં ફોન માં તેનાં મેસેજ નો જલ્દી Reply દઈ શકું એટલે મૈં અલગ જ notification tone રાખી હતી.અને તરત ઘરે પહોંચતા એનો મેસેજ આવ્યો હતો.હવે આગળ જોઈએ ચાલો શું થાય છે._____________________________________________એનો મેસેજ હતો આજે આપણી પહેલી મુલાકાત હતી, પણ સાચે કહું તો મને એવું કશું લાગ્યું જ નહીં કે આપણે આ પહેલી વખત જ મળ્યા હતા.આ મેસેજ વાંચતા જ જે લાગણીઓ હૈયે હતી તે આંગળી નાં ટેરવે આવી મારી લાગણીઓ ના શબ્દો લખવા માંડી, પણ ક્ષણો માં જ એક વિચાર સાથે અટકી ગઈ.અને લખાયેલ શબ્દો હતા કે, "પ્રેમ માં તો ઘણાં ઘાયલ હસે, પણ કદાચ આ ચિરાગ ને ક્યાં ...વધુ વાંચો

4

મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 4

થોડાક દિવસ પછી ની વાત છે.રાજકોટના ધોધમાર વરસાદમાં, શહેરની એક આર્ટ ગેલેરીમાં આરટિસ્ટ નિકી દાવડાના નવા પ્રદર્શનીનું ઉદ્ઘાટન થતું આર્ટના શોખીનો અને ઉદ્યોગપતિઓથી ભરેલી આ ગેલેરીમાં ચિરાગ ઠક્કર પણ હાજર હતો."આ પેઇન્ટિંગમાં એક અનોખી સુંદરતા છે," ચિરાગએ ચિત્ર સામે ઊભા રહીને કહ્યુ.નિકી, જે તે સમયે નજીકથી પસાર થઈ રહી હતી, તેની વાત સાંભળી મલકાઈ. "આ પેઇન્ટિંગ મારા હૃદયની વાત કરે છે," નિકીએ જવાબ આપ્યો."તમારો હૃદય એટલો સુંદર છે તો, તમને જાણવા માટે મને ઉત્સુકતા છે," ચિરાગએ મજાકમાં કહ્યું. નિકીની આંખોમાં ચમક આવી."તો ચાલો, તમારી ઉત્સુકતા સંતોષો," નિકીએ હસતાં જવાબ આપ્યો.ગેલેરીની એ મુલાકાત પછી, ચિરાગ અને નિકી ઘણીવાર મળતાં રહ્યા. ...વધુ વાંચો

5

મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 5

અને નિકી તેમના નવા જીવનના એક નવા મંચ પર પ્રવેશ કરી રહ્યા હતા. બંનેના માતાપિતા બીજાં શહેરમાં રહેતા હોવાથી, અને ચિરાગે એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું હતું. તેમણે પોતાનાં માતા પિતા ને પણ જાણ કરી પહેલાં તેનાં માતા પિતા થોડાં અચકાયા પણ તેમનાં Parents ની મરજી થી જ તેઓ ની પહેલી મુલાકાત થઈ હતી અને તેનાં માતા-પિતા પણ તેમને લગ્ન જીવન માં બાંધવા માંગતા હતા.માતા- પિતા એ હા તો પાડી પણ થોડી શરતો સાથે કારણ કે લગ્ન પહેલાં તેમનાં જમાના પ્રમાણે તે તો શક્ય નથી પરંતુ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં છે અને લગ્ન માટે પણ એકબીજા માટે પરફેક્ટ ...વધુ વાંચો

6

મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 6

અને નિકી તેમના નવા જીવનના એક નવા મંચ પર પ્રવેશ કરી રહ્યા હતા. બંનેના માતાપિતા બીજાં શહેરમાં રહેતા હોવાથી, અને ચિરાગે એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું હતું. તેમણે પોતાનાં માતા પિતા ને પણ જાણ કરી પહેલાં તેનાં માતા પિતા થોડાં અચકાયા પણ તેમનાં Parents ની મરજી થી જ તેઓ ની પહેલી મુલાકાત થઈ હતી અને તેનાં માતા-પિતા પણ તેમને લગ્ન જીવન માં બાંધવા માંગતા હતા.માતા- પિતા એ હા તો પાડી પણ થોડી શરતો સાથે કારણ કે લગ્ન પહેલાં તેમનાં જમાના પ્રમાણે તે તો શક્ય નથી પરંતુ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં છે અને લગ્ન માટે પણ એકબીજા માટે પરફેક્ટ ...વધુ વાંચો

7

મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 7

હેલ્લો વાચક મિત્રો, જેમકે આગલા પ્રકરણ માં આપણે વાચ્યું કે બંને ગિરનાર ની તળેટીમાં ભગવાન શિવની સમક્ષ પોતાનાં પ્રેમને મજબૂત બનાવે છે અને ત્યારબાદ તેઓ ગિરનાર થી પરત આવે છે. હવે શું આ પ્રેમ આમ જ બરકરાર રહેશે કે પછી એમાં પણ થોડાં મીઠાં ઝગડાઓ થશે કારણ કે પ્રેમ પણ સળંગ હાનિકારક છે અને સાવ પ્રેમ હસે તો પણ મીઠી તકરાર તો થતી જ હોય છે.ગિરનારની યાદગાર મુલાકાત પછી, ચિરાગ અને નિકી તેમના સાથેના નવા જીવનમાં વધુ ડૂબી ગયા. ‘લિવ-ઇન’ એ તેમને મીઠી ક્ષણો અને આનંદનો અમૂલ્ય સમય આપ્યો હતો, પણ સમય જતાં રોજિંદા જીવનમાં ક્યારેક નાની-મોટી ઉલટફેરો અને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો