શું છે આપણું ભવિષ્ય ..?

(6)
  • 11.8k
  • 1
  • 3.4k

Global warming નો મુખ્ય કારણ છે CO^2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ . જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને તેના જેવા અનેકો જેરીલા ગેસો જેમ water vapor, carbon dioxide, methane, nitrous oxide, and ozone થી થાય છે. CO^2 અને અન્ય વાયુ અલગ અલગ વસ્તુ ઉતપન્ન થાય છે જેમ કે cars , અલગ અલગ મશીનોથી , કારખાના માંથી નિકર્તા વાયુમાંથી , ફટાકડા ફોડવાથી વગેરે...! જો વાતાવરણ માં આ વાયુનો પ્રમાણ વધશે ( જે લગભગ છેલ્લી 25 વર્ષથી વધતું જ જાય છે ). આના કારણે તાપમાનમાં બહુ પરિવર્તન આવીઓ છે . ક્યાંય એટલો વરસાદ આવે છે તે ત્યાં પુર આવી જાય છે કે પછી ક્યાંય જમીન સુકાઈ જાય છે. આ બધી વાત નો કારણ Global warming જ છે અને તેનું કારણ આપણે. કારણકે આપણી વસ્તુ માંથી CO^2 અને અન્ય જેરીલા વાયુઓ નીકળે છે. અને આ Global warming ની અસર આપણાં ઉપર પડે છે.

નવા એપિસોડ્સ : : Every Friday

1

શું છે આપણું ભવિષ્ય ..? - 1

જય શ્રી કૃષ્ણ મિત્રો , જયારે તમે ભવિષ્ય વિશે વિચારો છો તો તમને શું દેખાય છે ? કદાચ ઊડતી , અથવા તમે Elon musk ની વાતુને માનતા હોતો Boring company થી રસ્તાની નીચે થઈ cars નો નવો રસ્તો અને A.I. વારી દુનિયા અને બધું ટેક્નોલોજી વારી જગ્યા અને મજાને મજા.પણ ખરેખર આ જ સાચું છે ? કદાચ નહીં કારણકે આપણે એવી ભૂલો કરીએ છીએ કે જેથી આપણું ભવિષ્ય ખતરામાં છે.તો આજ આપણે આવાજ એક ખતરા વિશે વાત કરીશું.તો આપણે કુલ 2 ભાગમાં અલગ અલગ કુલ 2 ખાતર વિશે વાત કરીશું.અને આ ભાગ - 1 છે , જેમાં આપણે Global ...વધુ વાંચો

2

શું છે આપણું ભવિષ્ય ..? - 2

જય શ્રી કૃષ્ણ મિત્રો , તો આજે આપણે આગર વાત કરીશું ભવિષયની. કે કઈ કઈ આજની આપણી ભૂલો છે ભવિષ્ય ખતરામાં આવી શકે છે. Part - 1 માં આપણે વાત કરી global warming. આજે આ Part - 2 માં આપણે વાત કરીશું Nuclear Waste ની. Nuclear waste nuclear waste કેવી રીતે થાય છે અને તેની અસરો : Nuclear Fission reaction માં કામ આવતી લાકડીઓ જેને uranium Road કહેવાય છે. જેની અંદર એટલી તાકત છે કે તે લગભગ 6-7 વર્ષ સુધી આપણે વિજળી આપે. પણ સમય જતાં આની આ તાકાત ખત્મ થઈ જાય છે. પછી આ લાકડીને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો