મારું અધૂરું સપનું

(4)
  • 3.7k
  • 0
  • 848

ક્રિકેટ મારો પ્રિય ખેલ છે. હું જ્યારે નાનો હતો છઠ્ઠા - સાતમા ધોરણમાં ભણતો હસુ ત્યારથી મને ક્રિકેટ રમવાનો શોખ પાગલ કરી નાખે તેવો ચડ્યો. જો કે પેલા હું રમતોજ તો પણ હું એટલો ખાસ ખેલાડી નાતો પછી જેમ જેમ રસ વધ્યો એમ એમ ક્રિકેટ પ્રત્યે ની દીવાનગી વધી. શાળામાં જ્યારે બપોરની રિશેસે પડે ત્યારે એટલે કે બપોરના 1:30 વાગે અમે ખરા બપોરે બધા મિત્રો લાકડા ના ધોકા થી ક્રિકેટ રમતા પણ એ સમયમાં મારાથી વધારે સારું મારા મિત્રો ને આવડતું હતું. તેથી કોઈક દિવસે ટીમમાં જગ્યા ન પણ બનતી. જે દિવસે ખિલાડી ઓછા હોય ત્યારે મને રમવાનો મોકો મળતો. પછી હું ટીવી પર પણ ક્રિકેટ જોવા લાગ્યો જ્યારે મે ક્રિકેટ જોવાનુ ચાલુ કર્યું ત્યાં સુધી સચિન તેંડુલકરે સન્યાસ લયી લીધો તો તેથી તેમજ લાઈવ જોવાનો મોકો મળ્યો નહિ. તથા અમારે ઘરે એક જ ચેનલ દૂર દર્શન આવતી હોવાથી તેના પર ખાલી odi અને T20 નિ જ મેચ આવતી ટેસ્ટ મેચ આવતી નો હતી. ધોરણ 8 માં આવ્યા પછી શરીરનો થોડો વિકાસ થયો તેથી થોડી તાકાત આવી અને ક્રિકેટ માં હું 6 મારતો થયી ગયો .

નવા એપિસોડ્સ : : Every Thursday

1

મારું અધૂરું સપનું - 1

ક્રિકેટ મારો પ્રિય ખેલ છે. હું જ્યારે નાનો હતો છઠ્ઠા - સાતમા ધોરણમાં ભણતો હસુ ત્યારથી મને ક્રિકેટ રમવાનો પાગલ કરી નાખે તેવો ચડ્યો. જો કે પેલા હું રમતોજ તો પણ હું એટલો ખાસ ખેલાડી નાતો પછી જેમ જેમ રસ વધ્યો એમ એમ ક્રિકેટ પ્રત્યે ની દીવાનગી વધી. શાળામાં જ્યારે બપોરની રિશેસે પડે ત્યારે એટલે કે બપોરના 1:30 વાગે અમે ખરા બપોરે બધા મિત્રો લાકડા ના ધોકા થી ક્રિકેટ રમતા પણ એ સમયમાં મારાથી વધારે સારું મારા મિત્રો ને આવડતું હતું. તેથી કોઈક દિવસે ટીમમાં જગ્યા ન પણ બનતી. જે દિવસે ખિલાડી ઓછા હોય ત્યારે મને રમવાનો મોકો મળતો. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો