શું નામ છે છોડી તારું ?’ ‘લાલી.’ ઓલ્ડ ફેશનના સ્હેજ મેલા સલવાર કુર્તીમાં, માથે દુપટ્ટાનો ઢાંકીને ઉભડક પગે ઓસરીમાં બેસેલી કાચી કુંવારી કામણગારી અને સ્હેજ શ્યામવર્ણની કાયા ધરાવતી ૨૧ વર્ષની યુવતી ધીમા સ્વરે બોલી. ‘બધું ઘરકામ સરખી રીતે આવડે છે, તને ? ‘હા બૂન. અમારું તો કામ જ ઈ છે, બધાયને ઘેર ઠામણા વાસણ ઉટકવા, ઝાડુ પોતા કરવાના અને જે આવડે ઈ રાંધી આલવાનું.’ ‘તને અહીંનું સરનામું કોણે ચીંધાડ્યુ ? ‘ઈ અમારા વાસના બૈરા વાતુ કરતાં’તા કે આ લેના છેલા બે માળના ઘરમાં રે’તા કોઈ મંજૂ બૂનને કામવાળી બાયની જરૂર છે, તી હું ગોતતી ગોતતી આવી પુગી ગઈ. ‘કેટલું ભણી છો.? ‘ જાજુ નઈ, બસ ખપ પુરતું લખતા વાચતાં આવડે છે.’ ‘તારું ઘર ક્યાં છે ? ‘આંય, પાછળ વણકર વાસ છે ને ન્યા. ‘કોણ કોણ છે તારા ઘરમાં ?

Full Novel

1

લાલી લીલા - 1

લાલી લીલા’પ્રકરણ- પહેલું/૧‘શું નામ છે છોડી તારું ?’ ‘લાલી.’ ઓલ્ડ ફેશનના સ્હેજ મેલા સલવાર કુર્તીમાં, માથે દુપટ્ટાનો ઢાંકીને ઉભડક ઓસરીમાં બેસેલી કાચી કુંવારી કામણગારી અને સ્હેજ શ્યામવર્ણની કાયા ધરાવતી ૨૧ વર્ષની યુવતી ધીમા સ્વરે બોલી.‘બધું ઘરકામ સરખી રીતે આવડે છે, તને ?‘હા બૂન. અમારું તો કામ જ ઈ છે, બધાયને ઘેર ઠામણા વાસણ ઉટકવા, ઝાડુ પોતા કરવાના અને જે આવડે ઈ રાંધી આલવાનું.’‘તને અહીંનું સરનામું કોણે ચીંધાડ્યુ ? ‘ઈ અમારા વાસના બૈરા વાતુ કરતાં’તા કે આ લેના છેલા બે માળના ઘરમાં રે’તા કોઈ મંજૂ બૂનને કામવાળી બાયની જરૂર છે, તી હું ગોતતી ગોતતી આવી પુગી ગઈ. ‘કેટલું ભણી છો.?‘ જાજુ નઈ, બસ ખપ ...વધુ વાંચો

2

લાલી લીલા - 2

લાલી લીલા’પ્રકરણ- બીજું/૨ બધી જ અશ્લીલ સાહિત્યની મેગેઝીન્સ હતા.‘હાય હાય.... તો તમે એમ કયો છો કે આ આવું ભૂંડું શેઠાણી એ હન્ઘરી રાયખુ’તું એમ ? મારું તો હજી’યે માથું ફાટે છે. પછી મારાથી તો નો રેવાણું એટલે હું નાવા ગઈ. પછી કાક માંડ ટાઢક વળી.’શું જવાબ આપવો એ લાલજી માટે અઘરું થઇ પડ્યું. થોડીવાર પછી બોલ્યો..‘હા.. હવે યાદ આવ્યું બે મહિના પહેલાં મારો દીકરો આવ્યો હતો એ કદાચને....’‘હાયલા.... તમારો છોરો આવી ગંદી, નાગી ચોપડીયું જૂવે ? હટ મૂવા, કઈ લાજ શરમ છે કે નઈ ? મેં તો મારા આવડા ભવમાં આવું ઉઘાડું પેલી વાર જોયું. મારી નજર પડી તો પેલા ...વધુ વાંચો

3

લાલી લીલા - 3 - છેલ્લો ભાગ

લાલી લીલા.’ત્રીજું અંતિમ પ્રકરણ/૩‘પાંચ મિનીટ પછી.. લાલજીએ પૂછ્યું.. ‘અરે પહેર્યું કે નહીં ? ન ફાવે તો હું પહેરાવી દઉં.’ પેરયા પણ આ લૂગડાં તો ઓલી...’ હજુ લાલી આગળ બોલે ત્યાં.. લાલજી તેની કામલાલસાને કાબુ કરવામાં નિષ્ફળ જતાં બાથરૂમના અધ્ધ ખુલ્લાં બારણાંને ધક્કો મારતાં અંદર જઈને જોયું તો.....રેડ કલરની ટુ પીસ બીનીકીમાં લાલીના મદનમસ્ત બદનને જોતા વ્હેત જ લાલજીના કાબુ બહારના કામાવેગ આતુર અજગરે લાલીને તેના ભરડામાં ભીંસી દીધી...‘શેશેશેશેશેશેશે...............ઠ.’અચાનક જ હળવા દબાણના સ્પર્શ સાથે લાલજીની બન્ને હથેળીના તોફાની ટેરવાં લાલીની માદક અને મખમલી કાયા પર જેમ જેમ ફરતાં ગયા તેમ તેમ લાલી હજુ કઈ સમજે કે વિચારે એ પહેલાં લાલજીની અગન જેવા આલિંગનમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો