ચા અને કોફી : The Untold કાફિયા

(10)
  • 9.2k
  • 2
  • 2.8k

Segment બઉંજ સરસ છે આ what you say!!?તમારી પ્રિય #ચા નું સગપણ અમારા વ્હાલા #કાફિયા સાથે..,આમ એક અજાણી મુલાકાત #Instagram થી થઈ કોઈ જ ઓળખાણ નથી વચ્ચે..!છે તો બસ થોડા શબ્દો તેમનો અવાજ અને એ સાંભળી રાજી થતો #હુંએ હરરોજ અગાસી પર જઈ આકાશ માના ચાંદ,તારા & વાદળ જુવે ને હું એ આમ તો ખૂબજ દૂરથી પણ એ આભમાં તેમનો આ કુદરત પ્રત્યે નો શાશ્વત #પ્રેમ અનુભવું..।ઘણી Books માં છપાયેલું ને બઉબધી વાર મારા આજ કાને મેં સાંભળેલું કે #લાગણીઓમાં સંબંધને કોઈ નામ ના હોય..,પણ.., મારી કલ્પનાથી કહું તો કોઈ એકાંકી અંધારામાં પણ સાથ ના છોડતો #પડછાયો છે એ મારો

Full Novel

1

ચા અને કોફી : The Untold કાફિયા - 1

Segment બઉંજ સરસ છે આ what you say!!?તમારી પ્રિય #ચા નું સગપણ અમારા વ્હાલા #કાફિયા સાથે..,આમ એક અજાણી મુલાકાત થી થઈ કોઈ જ ઓળખાણ નથી વચ્ચે..!છે તો બસ થોડા શબ્દો તેમનો અવાજ અને એ સાંભળી રાજી થતો #હુંએ હરરોજ અગાસી પર જઈ આકાશ માના ચાંદ,તારા & વાદળ જુવે ને હું એ આમ તો ખૂબજ દૂરથી પણ એ આભમાં તેમનો આ કુદરત પ્રત્યે નો શાશ્વત #પ્રેમ અનુભવું..।ઘણી Books માં છપાયેલું ને બઉબધી વાર મારા આજ કાને મેં સાંભળેલું કે #લાગણીઓમાં સંબંધને કોઈ નામ ના હોય..,પણ.., મારી કલ્પનાથી કહું તો કોઈ એકાંકી અંધારામાં પણ સાથ ના છોડતો #પડછાયો છે એ મારો ...વધુ વાંચો

2

ચા અને કોફી : The Untold કાફિયા - 2

Part:- 3#મૌન નું હાસ્ય અમારી કુદરત સાથેની મુલાકાત at.Cause way bay beach -Hongkong આજ કુદરત પણ આતુર છે આપણા મૌનની મોસમ વચ્ચે બસ અવાજ છે તો તને ને મને ગમતા આ પવનના સુસવાટાંનો ને આપણી વચ્ચે મૌનના ફરી વળેલા સન્નાટાંનો..!હા.., તે મને કહ્યું એ પ્રમાણે છેલ્લા ત્રણેક દિવસથી તું ચા જ પીવે છે ને આજ સવારે ફરી મારી કોફી પીવાની છે તું ને હું પાગલ હંમેશા તારા સૂકુન એટલે કે મારા #કાફિયા સાથે આવી ચડ્યો અડધી રાતે આપણા મનગમતા ઠેકાણે બેસવા..,દુનિયાથી દૂર થયા પછી આપણું પોતાનું લાગતું જો કોઈ હોઈ તો આ એક જ એવી જગ્યા છે જ્યાં તું ને હું ...વધુ વાંચો

3

ચા અને કોફી : The Untold કાફિયા - 3

Part:- 5#મારી અડધી રાતનો હોંકારોઆકાશે આજ ચાંદ મળવા આવ્યો હતો ને #તારા પણ આવવાનો અણસાર મને આવી જ ગયો વાદળી ની આંખોથી ટપકતા આંશુંઓ જાણે આજ મને કહી રહ્યા હતા કે તને ભીંજવી દઉં #કુદરત ના આ પ્રેમમાં..!એટલામાં તું પણ આવી અગાસી પર ને મેં જોયું તો તું પણ સાવ ઉદાસ હતી સંબંધના કોઈ રસ્તે ભૂલા પડી ગયેલા પડછાયા જેવી અજવાળે હંમેશા તારી સાથે ને અંધારે ખબર નઈ હાથ છોડી ક્યાં જતા રહે ત્યાજ પેલા ચંદ્રએ હોંકારો કરી પ્રુથ્વી પર અવની ઢાળી..,ઠંડા વાયરાની વચ્ચે આજ મને તમારી પ્રિય #ચા ને મારા વ્હાલા #કાફિયા ની યાદ આવી ગઈ લગ્નના પંદર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો