આજે આ વાતને લગભગ સાડા સાત વર્ષનો લાંબો સમય થયો છે. આમ છતાં આ ઘટનાં જેની સાથે ઘટી તેં બંને વ્યક્તિ હજી સુધી આ વાત ને ભુલાવી શક્યા નથી. મીના અને ચિંતન સુખથી પોતાનો સંસાર ચલાવતા હતાં . તેં બને નો ઍક પુત્ર પણ હતો . જે ખૂબ જ તોફાની હતો. મીના અને ચિંતન નો એકનો ઍક પુત્ર હોવાં છતા તે પોતાના પુત્ર ને સમય આપી શકતા ન હતા . કેમકે તેં બન્ને ઍક સાથે સવારે નોકરીએ નીકળી જતા તે છેક સાંજે 8 વાગ્યા પછી જ ઘરે પાછા આવતાં હતાં .

નવા એપિસોડ્સ : : Every Saturday

1

બુકમાં રહેલ પીશાશ - ભાગ 1

આજે આ વાતને લગભગ સાડા સાત વર્ષનો લાંબો સમય થયો છે. આમ છતાં આ ઘટનાં જેની સાથે ઘટી તેં વ્યક્તિ હજી સુધી આ વાત ને ભુલાવી શક્યા નથી. મીના અને ચિંતન સુખથી પોતાનો સંસાર ચલાવતા હતાં . તેં બને નો ઍક પુત્ર પણ હતો . જે ખૂબ જ તોફાની હતો. મીના અને ચિંતન નો એકનો ઍક પુત્ર હોવાં છતા તે પોતાના પુત્ર ને સમય આપી શકતા ન હતા . કેમકે તેં બન્ને ઍક સાથે સવારે નોકરીએ નીકળી જતા તે છેક સાંજે 8 વાગ્યા પછી જ ઘરે પાછા આવતાં હતાં . ...વધુ વાંચો

2

બુકમાં રહેલ પીશાશ - ભાગ 2

રાત્રે ત્રણેય ઘરે આવે છે.અને બધાજ જમીને સુઈ જાય છે .તો બીજી બાજુ પેલી બુક શોહિત ને ઘરમાંથીજ મળે બુક શોહિત હાથમાં લઇને વાંચવા લાગે છે. આજે પણ આ બૂક્ને શોહિત ત્રણ વાગ્યા સુધી વાંચી રહ્યો હોઇ છે. આવામાં તેની મા જાગીને બહાર જોવે છે તો તે શોહિત પર ખૂબ ક્રોધે ભરાય છે . અને શોહીતને તે ખીજાય છે તો શોહિત તેની સામે આંખો રાખીને જોવે છે , તેથી મીના એની આંખોમાં આંખ નાખીને જોવે છે તો મીના ખૂબ જ ડરી જાય છે કેમકે મીના ને શોહિતની આંખો ખૂબ જ ભયાનક લાગે છે. તે શોહિતને ફરી વાર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો