હું જ્યારે આંખો બંધ કરું છું અને શ્વાસ લેવાની કોશિશ કરું છું તો દીવ ના દરિયા ની સુગંધ મેહસૂસ કરું છું .હું સમજતી હતી કે હું દીવ માં રહીશ તો મરી જઈશ. જો જલ્દીથી બધું મારા મુજબ ના થયું તો હું અહી થી કૂદી જઈશ અને આ મારી મમ્મી ની ભૂલ નું પરિણામ હશે,નહિ પરંતુ આ બધા નો કસૂરવાર એ આદમી ફિરોઝ છે.એક આલીશાન ભવન ના બીજા માળે ઉભેલ નાયરા ની જિંદગી માં એવું તો શું થયું કે તેને આત્મહત્યા જેવું પગલું ભરવા મજબુર થવું પડ્યુંભૂતકાળમાં દીવએક પ્રાઇમરી સ્કુલમા બાળકો આવતી કાલે ચેપ્ટર વાંચીને આવજો એક બ્લુટોપ અને વાઈટ જીન્સ પહેરેલ યુવતીએ
નવા એપિસોડ્સ : : Every Wednesday
હમસફર - ભાગ 1
. જો જલ્દીથી બધું મારા મુજબ ના થયું તો હું અહી થી કૂદી જઈશ અને આ મારી મમ્મી ની નું પરિણામ હશે,નહિ પરંતુ આ બધા નો કસૂરવાર એ આદમી ફિરોઝ છે.એક આલીશાન ભવન ના બીજા માળે ઉભેલ નાયરા ની જિંદગી માં એવું તો શું થયું કે તેને આત્મહત્યા જેવું પગલું ભરવા મજબુર થવું પડ્યું..... ...વધુ વાંચો