મર્ડર અને કિડનેપિંગ.

(314)
  • 70.4k
  • 52
  • 33k

હેલો બેટા કેમ છે.?? મજામાં છું મમ્મી.. તને ત્યાં ફાવે છે ને ?? હા મમ્મી. હું તારી માં છુ મને ખબર છે તને નથી ફાવતું. જમવાનું તો બરાબર મળે છે.?? બસ તારા હાથ નુ જમવાનું નથી મળતું અહી. પપ્પા ક્યાં છે.?? અહીં જ છે શું કામ છે તારે.? મારે તેમનું જરૂરી કામ છે.? સાંભળો છો તમારા છોકરાને તમારી જોડે વાત કરવી છે...તેની માં સાથે જાને કંઈ લેવાદેવા નથી.. પપ્પાને આપને મમ્મી.. મારે એની જોડે વાત કરવી છે. સારુ આપું છું.. મને ખબર છે તારે શું કામ છે પપ્પા નુ?? હું તમને ખૂબ જ પ્રેમ કરું છું પપ્પા તમારા પ્રત્યે કોઈ

Full Novel

1

મર્ડર અને કિડનેપિંગ. - 1

હેલો બેટા કેમ છે.?? મજામાં છું મમ્મી.. તને ત્યાં ફાવે છે ને ?? હા મમ્મી. હું તારી માં મને ખબર છે તને નથી ફાવતું. જમવાનું તો બરાબર મળે છે.?? બસ તારા હાથ નુ જમવાનું નથી મળતું અહી. પપ્પા ક્યાં છે.?? અહીં જ છે શું કામ છે તારે.? મારે તેમનું જરૂરી કામ છે.? સાંભળો છો તમારા છોકરાને તમારી જોડે વાત કરવી છે...તેની માં સાથે જાને કંઈ લેવાદેવા નથી.. પપ્પાને આપને મમ્મી.. મારે એની જોડે વાત કરવી છે. સારુ આપું છું.. મને ખબર છે તારે શું કામ છે પપ્પા નુ?? હું તમને ખૂબ જ પ્રેમ કરું છું પપ્પા તમારા પ્રત્યે કોઈ ...વધુ વાંચો

2

મર્ડર અને કિડનેપિંગ. - 2

અહીં આ બધું કેમ અસ્ત - વ્યસ્ત પડ્યું છે. શું વાત કરો છો સર આપણી જિંદગી જ અસ્ત વ્યસ્ત તો આ પોલીસ સ્ટેશન તો એવું જ રહેવાનું ને. આ ખુરશી ને બધું સરખું કરો ભલે આપણી જિંદગી અસ્ત વ્યસ્ત હોય પણ બધાની જીંદગી સુધારવાનું કામ તો આપણું જ છે ને હા સર બેસો હું બધું ગોઠવી દઉં છું આજે કામ વાળો આવ્યો નથી. સર....સર.... સાંભળો જરા મારી પત્ની ગાયબ થઈ ગઈ છે. અરે !...અરે... !બેસ ખુરશી પર અને શાંતિથી વાત કર શું થયું છે.. હા સર.... હું અને મારી પત્ની ખરીદી કરવા માર્કેટ ગયા હતા તે એક દુકાનમાં બધી ...વધુ વાંચો

3

મર્ડર અને કિડનેપિંગ. - 3

તમે પડોશી છો.' 'હા ' "નેહા વિષે થોડી જાણકારી જોઈએ છે. નેહા કેવી વ્યક્તિ છે તેનું નેચર કેવો છે. નું વર્તન બધા જોડે કેવું હતું." નેહા નું કામ જ બધા જોડે વાતો કરતા ફરવાનું હતું.. મેતો ઘણા અજનબીઓ જોડે તેને વાત કરતા જોઈ છે. તેની જ સામે રહેતા રાજુ નામના છોકરા જોડે તો આખો દિવસ વાતો કરતી રહેતી હોય છે. તેનું કામ જ છે... આવતા જતા બધા જોડે વાતો કરવી ગપ્પા મારવા .. "ઓકે" "રાજુ નેહા વિશે તુ શું જાણે છે? " "નેહા આન્ટી ખૂબ જ સારી વ્યક્તિ હતા." તારા પડોશમાં રહેતા આંટી એવું કહે છે કે તું નેહા ...વધુ વાંચો

4

મર્ડર અને કિડનેપિંગ. - 4

વિવેક મને ખબર છે... તુ મારી બહેન ને બ્લેક મેઇલ કરવા માંગે છે.. વિડીયો ડીલીટ કરે છે કે નહીં.. તો હું પોલીસ સ્ટેશનમાં જઈશ...તારી વિરુદ્ધ પગલાં ભરીશ. "મેં કહ્યું તો ખરું હું વિડીયો ડીલીટ કરી દઈશ." "વિવેક તુ હમણા જ મારી સામે વિડીયો ડીલીટ કર." "તું વધારે જબરદસ્તી કરીશ ને તો હું વિડીયો ડીલીટ નહીં કરું. તારી બહેનને અને તારે જે કરવું હોય તે તું કરી શકે છે." વિવેક.... વિવેક...આ શું થઈ રહ્યું છે આ લોકો તને પકડીને વાનમાં કેમ બેસાડે છે. આ જોડે રહેલી છોકરી કેમ ના પાડે છે ?એને પણ પકડીને વાનમાં બેસાડી દો.. કોણ છે આ ...વધુ વાંચો

5

મર્ડર અને કિડનેપિંગ. - 5

નેહાના પેરેન્ટ્સ: "નેહાના પડોશીઓ કહે છે કે નેહા કેરેક્ટર લેસ છે." ના સર નેહા એવી બિલકુલ નથી હા નેહા માં થોડું બચપણુ જરૂર હતુ. તેને બધા જોડે ગુલ મિલ જવાની આદત હતી એટલે પડોશીઓને એવું લાગતું હશે... નેહા ની મમ્મી બોલ્યા. "અરછા. તમે સંજુ ને ઓળખો છો છેલ્લે નેહા ની વાત તેની જોડે થઈ હતી." એનો મતલબ તમને પણ ખબર પડી ગઈ... નેહા ના પપ્પા બોલ્યા. "સંજુ ને તો અમે બોલાવ્યો છે એની જોડે થી જાણકારી લઈએ છીએ તમે જે જાણતા હોવ તે જણાવો.." "સંજુ અને નેહા એક જ કોલેજમાં ભણતા હતા હા તેમની વચ્ચે પ્રેમ સંબંધ હતો પણ બંને ...વધુ વાંચો

6

મર્ડર અને કિડનેપિંગ. - 6

અરે આવી ગયા થોડી વાત કરવી છે ફ્રેશ થઈને આવો તમે.. હું ચા બનાવું પછી બેસીને વાત કરીએ. ઇસ્પેક્ટર ઓકે ઇસ્પેક્ટર પ્રમોદની વાઈફ : મારી મમ્મીની ના ફ્રેન્ડ જે દિલ્હી રહે છે તેમનો કોલ આવ્યો હતો . હા તો મને કેમ જણાવે છે.? તમારુ કામ હતું એટલે કોલ આવ્યો હતો. શું કામ હતું.? "તેમનો સન ગુમ થયી ગયો છે . જેનુ વિવેક નામ છે .." "હા હું ઓળખું છું ." "હા તો એમનો ફોન આવ્યો હતો તેઓ દિલ્હી રહે છે અને તેમનો સન અહીં આઇ.આઇ.એમ મા એજ્યુકેશન માટે રહેતો હતો ." "હા બરાબર છે...જો વિવેકના કિડનેપિંગ ની જાણકારી નજીકના ...વધુ વાંચો

7

મર્ડર અને કિડનેપિંગ. - 7

તમારા બંનેમાંથી કોઈ નો અવાજ હવે આવ્યો તો ઉડાવી મારવામાં આવશે.. "હું તારા બાપને કોલ કરું છું.. તે વ્યવસ્થા ક્યારે કરે છે." "તું તૈયાર રહેજે એમને તારો અવાજ સંભળાવા નો છે." "હલો" મેં તમને 20 કરોડ તૈયાર રાખવા કહ્યું હતું વ્યવસ્થા કરી લીધી છે. આટલી બધી વ્યવસ્થા એક જ દિવસમાં કેવી રીતે કરી શકું." "મને લાગે છે તમને તમારો છોકરો વહાલો નથી." "ના તમે એને કશું જ નહીં કરતા મે થોડી ઘણી વ્યવસ્થા કરી લીધી છે પણ આટલી બધી મોટી રકમને વ્યવસ્થા કરતા ટાઈમ તો લાગે ને પ્લીઝ મારો એક નો એક છોકરો છે એને તમે કશું જ નહીં ...વધુ વાંચો

8

મર્ડર અને કિડનેપિંગ. - 8

સૌરભને તપાસ માટે મોકલી ને ઇસ્પેક્ટર પ્રમોદ ખુરશીમાં બેસવા જતા હતા એટલામાં એક કોન્સ્ટેબલે આવીને કહ્યું. સર... નજીકના પોલીસ ખબર આવી છે કે એક લેડીસ ની બોડી મળી છે. તેની બોડીનો ફોટો પણ આવી ગયો છે જુઓ. અરે આતો મિસ નેહા શર્મા છે... રોહિત ની પત્ની..‌ રોહિત ને બોલાવો.. હા સર. રોહીત પોલીસ સ્ટેશનમાં આવે છે. 'હા સર મારી મિસિસ ની ખબર આવી છે.? 'એક લાશ મળી છે જેનો ફોટો નજીકના પોલીસ સ્ટેશનમાંથી અહીં મોકલી આપવામાં આવયો છે. આ ફોટો જુઓ તે 'જ છે..' 'હા સર' ચલો તો આપણે ખરાઈ કરવા માટે જવું પડશે. "લાશ જોઈને રોહિત રડવા લાગ્યો ...વધુ વાંચો

9

મર્ડર અને કિડનેપિંગ. - 9

વોચમેન: આ કમલાબાઇ છે જે વિવેક ના ઘરનું બધું કામ સંભાળે છે...હમણાં જ તે ફ્લેટમાં ગઈ છે કામ કરવા હું બોલાવી લાવુ. સૌરભ: હા તમારો ઉપકાર રહેશે જેટલી વધુ જાણકારી મળે એટલું સારું. "વિવેક ના ઘરે કામ કરતી નોકરાણી ને વોચમેન બોલાવી લાવ્યો." વોચમેન: આ મેડમ અને સર ને તેઓ પૂછે એ પ્રમાણે જાણકારી આપ. સોરભ: વિવેક કેવો માણસ છે? શું કહેવું તમારું? કમલાબાઇ: વિવેક સર તો ખુબ જ સરસ માણસ છે. કુસુમ: તેના ફ્રેન્ડ હશે જે મળવા આવતા હોય કેવું કેવા લાગ્યા કઈ જાણકારી ખરી. કમલાબાઈ: હા મેડમ એક મીનાક્ષી કરીને એની ફ્રેન્ડ આવતી હતી પણ મને તે ...વધુ વાંચો

10

મર્ડર અને કિડનેપિંગ. - 10

સોરભ :સર મેં બધી જ ઇન્ફર્મેશન લઈ લીધી છે. વિવેકના માતા પિતા જોડે પણ વાત કરી લેવી જોઇએ. ઇસ્પેક્ટર : હા સિવિલ માં જવું પડશે તેમને મળવા માટે એમને બોલાવી લઇએ મળવા માટે બહાર ગોઠવવું પડશે. હા સર. ઇસ્પેક્ટર પ્રમોદ:હું પ્રેરણાનું પતિ પ્રમોદ છું અને આ મારા assistant મિસ્ટર સૌરભ છે... આપણે વિવેક વિશે થોડી વાત કરી લઈએ. વિવેક ના માતા પિતા: હા સર તમારો ઘણો જ આભાર તમે અન ઓફિસિયલ રીતે અમારી મદદ કરવા તૈયાર થયા છો. સર કિડનાઈપરે સવારમાં જ પૈસા માગ્યા છે....કાલે જ તેનો ફોન આવ્યો હતો.. ઇસ્પેક્ટર પ્રમોદ: કીડનાઈપરે તમારી જોડે વિવેક ની ફરીથી વાત ...વધુ વાંચો

11

મર્ડર અને કિડનેપિંગ. - 11

ઇસ્પેક્ટર પ્રમોદ: સૌરભ તને શું લાગે છે. રોહિતના વિરોધમાં કોઈ પુરાવા નથી બધા જ નેહાની વિરુદ્ધ માં બોલી રહ્યા ..સોરભ:હા સર ઇસ્પેક્ટર પ્રમોદ: તેમ છતાં એના ઘરે રાજુ પણ તેના પ્રભાવ ના કારણે જ તેના ઘરે ટી વી જોવા આવતો હતો.. રાજુ ને તો ખાલી એક આકર્ષણ જ હતતું નેહા પ્રત્યે એટલે મને નથી લાગતું કે તેનો કોઈ વાંક હોય..સંજુ નુ પણ માનવું છે કે નેહા ના બીજા જોડે અફેર હતા તેથી તેને સંબંધો કટ કર્યા હતા...અને સંજુ પણ નેહા નુ મર્ડર શુ કરવા કરે એ પણ સમજાતું નથી.. જ્યારે પડોશી નું કહેવું હતું કે નેહા જોડે તેના પતિનું અફેર ...વધુ વાંચો

12

મર્ડર અને કિડનેપિંગ. - 12

સર કિડનેપરો એ મને બોલાવ્યો છે .તે જગ્યાએ હું પહોંચી ચુક્યો છું .ઓકે તે જગ્યાએ તમે ઊભા રહો અમે છીએ .જે પણ બનાવ બને અમને કોલ કરતા રહેજો .ઓકે સર .ઇસ્પેક્ટર પ્રમોદ : સૌરભ ગુપ્તાજી ને કોલ આવ્યો છે કે કિડનાઈપરને પૈસા આપવા પોહચી ગયા છે.તેઓની આગળ તમે બાઇક લઇને રહેજો હુ ગાડીમાં તમારી પાછળ રહીશ.ઓકે સર .હેલો ગુપ્તાજી અમે તમારી હેલ્પ માટે તૈયાર જ છીએ ડરવાની જરૂર નથી હું તેમની વોચ રાખી રહ્યો છું.તમારી ગાડી પાછળ જ મારી ગાડી થોડાક અંતરે પાર્ક કરેલી છે તેમાંથી હું બધી જ દેખરેખ રાખી રહ્યો છું.હા સર. કિડનાઈપર નો કોલ હમણાજ આવ્યો ...વધુ વાંચો

13

મર્ડર અને કિડનેપિંગ. - 13

પ્લીઝ સર વિવેક ને બચાવી લો હું તમારી માફી માગું છું મને ખબર નહોતી કે પૈસા લઈને આ લોકો નહીં છોડે.. ઓકે મિસ્ટર ગુપ્તાજી સૌ પ્રથમ તો તમે ઓફિશ્યલી કેસ ફાઇલ કરી દો એટલે અમે ફટાફટ કામગીરી કરી શકીએ.. ઓકે તમે જાઓ ઘરે અમે બધું સંભાળી લઈશું.. સોરભ શું કહેવું છે તારું આમ તો ગાડી નો નંબર આપણે નોટ કરી લીધો છે, પણ મને ડાઉટ છે કે આ કિડનેપર આપની પર વોચ રાખી રહ્યા હશે એવું મને લાગે છે... તું એક કામ કર મિ. ગુપ્તાજી તેમના ઘરેથી નીકળીને ચાર રસ્તા સુધી ગયા હતા ત્યાં સુધીના બધા જ સીસીટીવી ...વધુ વાંચો

14

મર્ડર અને કિડનેપિંગ. - 14

હલો કોણ બોલો... સોરભ: સર એક સ્ત્રીનો કોલ આવ્યો છે.. તેનું કહેવું છે કે તેને આજુ બાજુ થી અથવા એક બંધ મકાનમાંથી દુર્ગંધ આવી રહી છે. સારું ચલો પહોંચી જઈએ શું પ્રોબ્લેમ છે તપાસ કરવી પડશે. ઇસ્પેક્ટર પ્રમોદ :કોને ફોન કર્યો હતો? "સર મે જ ફોન કર્યો હતો હું અહીં જ રહું છું મને આ બંધ મકાનમાંથી દુર્ગંધ આવતી હોય એવું લાગે છે." ઇસ્પેક્ટર પ્રમોદ : આ મકાન ને તો તાળું લાગેલું છે.. એક કામ કરો હથોડી લાવીને મકાનનું તાળુ તોડી નાખો.. હા સર. ઇસ્પેક્ટર પ્રમોદ: આ છોકરી ની લાશ ને લીધે દુર્ગંધ આવી રહી છે. આ સામે નો ...વધુ વાંચો

15

મર્ડર અને કિડનેપિંગ. - 15

સૌરભ એક કામ કર પહેલા બબન ના હાડકા ખોખરા કર પછી હું પૂછપરછ કરું છું. હા સર. ઇસ્પેક્ટર તને વિવેકનું કિડનાપિંગ કરવાનું કોણે કહ્યું હતુ?? બબન: મને અનિતા મેડમ મેં કહ્યું હતું...તેવો મને 50,000 આ કામ પૂરું કરવાના આપવાના હતા.. પણ તેમને તો મને પૈસા પણ નથી આપ્યા.. ઇસ્પેક્ટર પ્રમોદ : અને સોનમનું કિડનાપિંગ કેમ કર્યું? બબન: વિવેકનું કિડનાપિંગ કરવા જતા સોનમે અમને જોઈ લીધા હતા ....તેથી તે અમારા માટે મુસીબત ઊભી ના કરે એટલા માટે તેનું પણ કિડનેપિંગ કરવું પડ્યું.. ઇસ્પેક્ટર પ્રમોદ : માની લો કે તે અનિતા મેડમ ના કહેવાથી આ બધુ કર્યું પણ અહીં કોના દ્વારા ...વધુ વાંચો

16

મર્ડર અને કિડનેપિંગ. - 16 - છેલ્લો ભાગ

સોરભ: સર આ ગેમના માસ્ટરમાઈન્ડ ને પકડી લેવામાં આવ્યા છે.. ઓકે બેસાડો હું આવું છું. ઇસ્પેક્ટર પ્રમોદ: બસ આ જ ભૂલ કાફી હતી તારા સુધી પહોંચવા માટે પણ તે તો બે... બે ..ભૂલો કરી એક તો તુ બબન સામે આવી ગયો.‌‌ અને જે ફ્લેટમાં રહેતો હતો ત્યાં જ નેહાની બોડીને ઠેકાણે લગાડી.‌.‌ તને ખબર છે... ને કે તું નેહા ની સાથે તે ફેલેટમાં રેન્ટ પર રહેતો હતો? તને ફ્લેટના માલિક અને બબને બંને એ ઓળખી લીધા છે.. અમારી જોડે... પુરાવા તો આવી ચૂક્યા છે પણ ચલ હવે જણાવી દે કેવી રીતે તે પ્લાન બનાવ્યો હતો? રાહુલ: તમે સાચું કહ્યું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો