પ્રગતિના પંથે (પ્રેરણાત્મક વાર્તાઓ) 1 માસ્ટર ઓફ નન ૨જુ વિશ્વયુદ્ધ હમણાં જ પત્યું હતું, પણ એના ભયંકર ભણકારા હજી હવામાં પડઘાતા હતા. ગાંધીબાપુ સત્યાગ્રહના શસ્ત્રના સથવારે અંગ્રેજો સામે ઝઝુમતા હતા. દેશ હજી નાના મોટા અનેક રાજ્યો અને રજવાડાઓથી ભરેલો હતો. તો કેટલાક ઇનામી ગામોના ગામધણી તરીકે ઇનામદારો પોતાનાં ઇનામી ગામોનો કારભાર સંભાળતા હતા. તો બીજી તરફ મોટા જમીનદારો પણ જાગીરદાર તરીકે ઓળખાતા. આ બધા પોતાના દરેક કામો, નોકર કે નોકરાણી પાસે કરાવતા. ઘરની સ્ત્રીઓને મદદ કરવા બાઈઓ આવતી. જેમાંની એક, ઘરની સ્ત્રીઓના વાળમાં તેલ નાખે, ઓળી આપે, ધોઈ પણ આપે. આ ઉપરાંત કપડા વાસણ જેવાં કામો માટે જુદી બાઈ હોય.
નવા એપિસોડ્સ : : Every Tuesday & Thursday
પ્રગતિના પંથે - 1 - માસ્ટર ઓફ નન
પ્રગતિના પંથે (પ્રેરણાત્મક વાર્તાઓ) 1 માસ્ટર ઓફ નન ૨જુ વિશ્વયુદ્ધ હમણાં જ પત્યું હતું, પણ એના ભયંકર ભણકારા હજી પડઘાતા હતા. ગાંધીબાપુ સત્યાગ્રહના શસ્ત્રના સથવારે અંગ્રેજો સામે ઝઝુમતા હતા. દેશ હજી નાના મોટા અનેક રાજ્યો અને રજવાડાઓથી ભરેલો હતો. તો કેટલાક ઇનામી ગામોના ગામધણી તરીકે ઇનામદારો પોતાનાં ઇનામી ગામોનો કારભાર સંભાળતા હતા. તો બીજી તરફ મોટા જમીનદારો પણ જાગીરદાર તરીકે ઓળખાતા. આ બધા પોતાના દરેક કામો, નોકર કે નોકરાણી પાસે કરાવતા. ઘરની સ્ત્રીઓને મદદ કરવા બાઈઓ આવતી. જેમાંની એક, ઘરની સ્ત્રીઓના વાળમાં તેલ નાખે, ઓળી આપે, ધોઈ પણ આપે. આ ઉપરાંત કપડા વાસણ જેવાં કામો માટે જુદી બાઈ હોય. ...વધુ વાંચો
પ્રગતિના પંથે - 2 - ગ્રીનકાર્ડ
પ્રગતિના પંથે (પ્રેરણાત્મક વાર્તાઓ) 2 ગ્રીનકાર્ડ ફિલાડેલ્ફીયાનો જાન્યુઆરી મહિનો એટલે કાયમી ઠંડો અને કાતિલ રહેતો, જરા જરામાં કોઈ વિજોગણની જેમ આભેથી સુંવાળો પણ થથરાવી નાખતો સ્નો ટપકી પડતો, આજે સવારથી બોઝિલ બનેલું વાતાવરણ આભેથી બરફ બની ઝરવા લાગ્યું હતું. સાથે નીસર્ગીનું મન પણ ઘડકતું હતું. "ઓહ ગોડ આજે જ સ્નોને આવવાનું હતું ? મારે દોઢ કલાક ડ્રાઈવ કરી ન્યુઆર્ક એરપોર્ટ જવાનું જવાનું છે હું કેવી રીતે જઈ શકીશ ?" એક વખત સ્નોમાં તેની કાર સ્લીપ થઇ ગઈ હતી ત્યાર થી આવા સમયે ડ્રાઈવ કરવાની તેને બહુ બીક લાગતી. ઘડીકમાં વિન્ડો ગ્લાસ માંથી ઉપર આભને તાકતી ઘડીકમાં ઘડીયાર ઘડીક સામે ...વધુ વાંચો
પ્રગતિના પંથે - 3 - આનંદ
પ્રગતિના પંથે (પ્રેરણાત્મક વાર્તાઓ) 3 આનંદ I Shital Pathak Assured that the below biographical inspirational story. Is based on interview with Mr. Anand Upasani. ( Contact no 8511711370) All information and story is based Anand’ different phases of life. Now he is settled in Surat. Anand – My life my way “શ્રી રામ” “ભીડમાં હાજરી નોંધનાર કોઇ મળતું નથી તેનાથી અલગ તરી જવામાં કંઇ નડતું નથી, ફર્ક છે માત્ર સાહસ અને જાત પરના વિશ્વાસનો, નહિંતર આ સમાજ પણ અજાણ્યા કહેવામાં શરમાતું નથી.” આનંદ ઉપાસની...... આ વ્યક્તિ છે જેણે ઉપરોક્ત એક એક શબ્દને જીવ્યો છે. જીવનમાં કશું જ બાકી નથી ...વધુ વાંચો
પ્રગતિના પંથે - 4 - જ્યોતિ બિંદુ
પ્રગતિના પંથે (પ્રેરણાત્મક વાર્તાઓ) 4 જ્યોતિ બિંદુ યુગો પુરાની વાત છે. અંધકારમાં વિલીન થવાની થોડી વાર પહેલા સુરજે ધરતી રહેલ સમગ્ર સજીવ - નિર્જીવ સૃષ્ટિને સંબોધીને કહ્યું, હવે મારા વિદાયની ઘડી આવી પહોંચી, મારા ગયા પછી પૃથ્વીને કોણ અજવાળશે? (ત્યારે વીજળી ...વધુ વાંચો
પ્રગતિના પંથે - 5 - હું અને મારું ગૌરવ.....નિસર્ગ
પ્રગતિના પંથે (પ્રેરણાત્મક વાર્તાઓ) 5 હું અને મારું ગૌરવ.....નિસર્ગ હું દીપિકા ટેઈલર આજે ૪૬વરસે “સર કીકાભાઇ પ્રેમચંદ સેન્ટર ફોર એજ્યુકેશન”ની એડમિનિસ્ટ્રેટરની ખુરશી પર બેસીને પરમ સંતોષ અને શાંતિની ભાવના સાથે ખૂબ ગૌરવ પણ અનુભવી રહી છું. આ સુરત શહેર, મારું માદરે વતન, જેણે મને ઘણું બધું આપ્યું છે અને ઘણું બધું લઈપણ લીધું છે. પરંતુ આજનાં દિવસે મને મારી જિંદગીથી પૂરો સંતોષ છે. જીવનથીમને હવે કોઈ ફરિયાદ નથી. જ્યારથી સમજણી થઈ ત્યારથી માંડીને હજી હમણાં સુધી મેં જીવનમાં સંઘર્ષ જ જોયો છે. સુખ તો મને બસ કોઈ ખરતાં તારા જેટલું જ મળ્યું છે. જે ક્યારેક જ મળ્યું અને તે ...વધુ વાંચો