"નશા હૈ યે પ્યાર કા નશા હૈ , નશે મેં યારોં હમ ડૂબ જાયેં ........." મીલન આ ગીત ગણ ગણતો પારુલ ના આવવાની રાહ જોઈ રહ્યો હતો. પરુલ ને એ એક ડેટિંગ સાઈટ પર મળ્યો હતો, અને આજે એની સાથે ની આ પહેલી મુલાકાત હતી. મીલન એક બહુ રાષ્ટ્રીય કંપની માં મેનેજર હતો, અને પારુલ એમ.બી.એ. ના છેલ્લા વર્ષ ની પરીક્ષા આપી પરિણામ ની રાહ જોઈ રહી હતી. બેવ જણ છેલ્લા એક વર્ષ થી વાત કરતા હતા. પારુલ નું ભણતર પૂરું ના થાય ત્યાં લાગી એલોકોએ મળવાનું મોકૂફ રાખ્યું હતું. બને એક બીજા ને સારી રીતે સમજતા હતા ને આજ

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

પ્રેમ નો પ્રસ્તાવ - 1

"નશા હૈ યે પ્યાર કા નશા હૈ , નશે મેં યારોં હમ ડૂબ જાયેં ........." મીલન આ ગીત ગણ પારુલ ના આવવાની રાહ જોઈ રહ્યો હતો. પરુલ ને એ એક ડેટિંગ સાઈટ પર મળ્યો હતો, અને આજે એની સાથે ની આ પહેલી મુલાકાત હતી. મીલન એક બહુ રાષ્ટ્રીય કંપની માં મેનેજર હતો, અને પારુલ એમ.બી.એ. ના છેલ્લા વર્ષ ની પરીક્ષા આપી પરિણામ ની રાહ જોઈ રહી હતી. બેવ જણ છેલ્લા એક વર્ષ થી વાત કરતા હતા. પારુલ નું ભણતર પૂરું ના થાય ત્યાં લાગી એલોકોએ મળવાનું મોકૂફ રાખ્યું હતું. બને એક બીજા ને સારી રીતે સમજતા હતા ને આજ ...વધુ વાંચો

2

પ્રેમ નો પ્રસ્તાવ - 2

આ વાત ના બે દિવસ પછી, મીલને ઓફિસ ના કામ માટે બહાર જવાનું થયું. એણે પારુલ ને ફોને આ વાત જણાવીને કહ્યું કે બીજે દિવસે જવા પેહલા એક વાર મળયે. "મારે કાલે મામા ને ત્યાં જવાનું છે, પછી અથવાડિયા પછી આવીશ, ત્યારે ગોઠવયે." એ મન મારી ને રહી ગયો. ઓફિસ નું કામ પતાવી એ પાછો આવ્યો, તો એની બહેને કહ્યું કે એના માટે એક છોકરી ની વાત આવી છે. અને બે દિવસ પછી એ લોકો મળવા આવવાના છે. રાત્રે જમવાના સમયે એના પિતાએ વાત શરુ કરી, "બેટા, તારા માટે એક છોકરી ની વાત આવી છે." " પપ્પા મેં હજુ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો