એક સત્ય હકીકત છે. જેને કુદરતનો ખૂબ મોટો ચમત્કાર સમજવું. હું અને મારા પતિ કિશોરકુમાર જી લગભગ છેલ્લા 15 વર્ષથી એક સીધી સાદી અને સરળ જીવન જીવતા હતા. અને કોલેજમાં બાળકોને ભણાવવા તેમજ બે વર્ષથી મોટા બાળકોના મગજના ટેસ્ટ કરવા, જેવી ખુબ સરસ પ્રવૃતિઓ માં રોકાયેલા હતા. જેમાં અમે ભારતીય પરિવારોના બાળકો ને જીવનમાં આગળ વધવા માટે વિજ્ઞાનના સહાયથી મગજના ગૂઢ રહસ્ય ને સમજવા ના તેમજ તેનો ઉપયોગ કરી જીવનમાં ભણતર શિક્ષણ તેમજ કેરિયરમાં કેવી રીતે આગળ વધી શકાય , તેના ઉપર કામ કરતા હતા. આ કામ કરતા કરતા ઘણા બધા પરિવારના જ પરિવારો ના જીવનમાં કંઈક અંશે ખુશીઓ આપવાના

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

ચમત્કાર

એક સત્ય હકીકત છે. જેને કુદરતનો ખૂબ મોટો ચમત્કાર સમજવું. હું અને મારા પતિ કિશોરકુમાર જી લગભગ છેલ્લા 15 એક સીધી સાદી અને સરળ જીવન જીવતા હતા. અને કોલેજમાં બાળકોને ભણાવવા તેમજ બે વર્ષથી મોટા બાળકોના મગજના ટેસ્ટ કરવા, જેવી ખુબ સરસ પ્રવૃતિઓ માં રોકાયેલા હતા. જેમાં અમે ભારતીય પરિવારોના બાળકો ને જીવનમાં આગળ વધવા માટે વિજ્ઞાનના સહાયથી મગજના ગૂઢ રહસ્ય ને સમજવા ના તેમજ તેનો ઉપયોગ કરી જીવનમાં ભણતર શિક્ષણ તેમજ કેરિયરમાં કેવી રીતે આગળ વધી શકાય , તેના ઉપર કામ કરતા હતા. આ કામ કરતા કરતા ઘણા બધા પરિવારના જ પરિવારો ના જીવનમાં કંઈક અંશે ખુશીઓ આપવાના ...વધુ વાંચો

2

ચમત્કાર - પાર્ટ ૨

આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. એક ધનાઢય કુટુંબમાં નવી અને સુંદર સુશિક્ષિત વહુનું આગમન થયું.આ નવી ખૂબ શિક્ષિત અને ખૂબ સુંદર હતી.પરંતુ આ નવી વહુ ને ખબર જ નહોતી કે હવેના જીવનમાં તેના માટે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાવાની છે. તમામ દુર્ઘટનાઓ થી અજાણ અને નિર્દોષ નવ વધુ સુંદર સપનાઓ સાથે જીવન શરૂઆત કરે છે. અને હવે શરૂ થાય છે તેના દુઃખોની હારમાળા. સુંદર સુશીલ અને સંસ્કારી એવી નવી બહુએ પોતાના નિર્દોષ અને સાચી લાગણીઓ સાથે પોતાનો નવો ઘર સંસાર શરૂ કર્યો. શરૂઆતમાં થોડો સમય શાંતિથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ નાની મોટી માથાકૂટ ચાલ્યા કરતી. પરંતુ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો