.. પ્રકરણ ૧ કચ્છમાં આવેલું એક નાનકડું ગામ પાલડી. ગામની વસ્તી લગભગ બે હજાર જેટલી. આ ગામમાં પાંચ છોકરાઓ સાથે રહેતા હતા. નવ વર્ષનો ગૌરવ, એનાથી એક વર્ષ નાનો એનો ભાઇ મહેશ અને એમના મિત્રોમાં કૌશિક કે જે ગૌરવ ભેગો ભણતો અને ભાર્ગવ જે મહેશ ભેગો ભણતો. આ ચારેય ખાસ મિત્રો હતા. ગામની સીમાડે એક ગાઢ જંગલ આવેલું હતું. ત્યા જવાની સખત મનાઇ હતી. કોઇપણ એ જંગલમાં જતું નહીં. એનું કારણ તો કોઇને ખબર ન હતી. પણ એમના વડવાઓ કહી ગયા હતા કે એ જંગલમાં ક્યારેય ન જવું. અને એનું કારણ પણ

Full Novel

1

રહસ્યમય જંગલ - ૧

.. પ્રકરણ ૧ કચ્છમાં આવેલું એક નાનકડું ગામ પાલડી. ગામની લગભગ બે હજાર જેટલી. આ ગામમાં પાંચ છોકરાઓ સાથે રહેતા હતા. નવ વર્ષનો ગૌરવ, એનાથી એક વર્ષ નાનો એનો ભાઇ મહેશ અને એમના મિત્રોમાં કૌશિક કે જે ગૌરવ ભેગો ભણતો અને ભાર્ગવ જે મહેશ ભેગો ભણતો. આ ચારેય ખાસ મિત્રો હતા. ગામની સીમાડે એક ગાઢ જંગલ આવેલું હતું. ત્યા જવાની સખત મનાઇ હતી. કોઇપણ એ જંગલમાં જતું નહીં. એનું કારણ તો કોઇને ખબર ન હતી. પણ એમના વડવાઓ કહી ગયા હતા કે એ જંગલમાં ક્યારેય ન જવું. અને એનું કારણ પણ ...વધુ વાંચો

2

રહસ્યમય જંગલ - 2

રહસ્યમય જંગલ.. પ્રકરણ ૨ (આગળના પ્રકરણમાં તમે વાંચ્યું...પાલડી ગામની સીમમાં જંગલ આવેલું છે જેમા અંદર જનાર વ્યક્તિ ક્યારેય પાછો આવતો નથી. એ જંગલથી થોડે દૂર બે ભાઇઓ મહેશ અને ગૌરવ રમી રહ્યા હતા. અને અચાનક ગૌરવ જંગલમા ચાલ્યો જાય છે અને એ સાથે જ ગામલોકો પણ ત્યાં આવી પહોંચે છે અને ત્યાંનો નજારો જાઇને એ દંગ થઇ જાય છે. હવે આગળ..) * * * * * * ...વધુ વાંચો

3

રહસ્યમય જંગલ - 3

રહસ્યમય જંગલ પ્રકરણ - 3 ( આળના પ્રકરણમાં તમે વાંચ્યું... ગામની સીમા પર આવેલા જંગલમાં કોઇને જવાની પરવાનગી નથી. કારણ કે ત્યાં કોઇક રહસ્ય છુપાએલું છે. પણ ત્યાં રહેતો એક ગૌરવ નામનો છોકરો જંગલમાં ચાલ્યો જાય છે. અને પરત આવીને બેહોશ થઈ જાય છે. એના માતાપિતા અને ગામના સરપંચ સાથે બીજા લોકો આ જૌઇને આશ્ચર્યચકિત થઇ થાય છે. ગૌરવ હોશમાં આવી જાય છે અને બધા પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. હવે આગળ...) * * * * ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો