આપણને કાયમ એવું લાગે છે કે આપણી ખુશીને કોઈના Approved Certificateની જરૂર છે પણ વાસ્તવમાં આપણી ખુશી કે સુખ કોઈનું મોહતાજ નથી.આપણને આપણા સુખ કે ખુશીની જાણ છે એટલું પૂરતું છે કારણ કે આ બંને વસ્તુ વ્યક્તિલક્ષી છે.સુખ કે ખુશીની પરિભાષા અને અનુભૂતિમાં કાયમ ફરક રહેવાનો છે.આપણી ખુશીના માપદંડ જાતે જ નક્કી કરવાના હોય.આપણે શું કામ કોઈ બીજાની ખુશીની વ્યાખ્યામાં સૅટ થ‌ઈએ?શું આપણી ખુશીની પરિભાષા ખુદની જ ન હોવી જોઈએ? આપણને કેમ બીજાના સુખની પરિભાષામાં સૅટ થવું ગમતું હોય છે? આપણને કેમ બીજાને સુખી કે ખુશ જોઈને ઈર્ષા થાય છે? જ્યારે પણ આવું બને ત્યારે વ્યક્તિગત રીતે માત્ર એટલું જ

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

મનની વાત ભાગ-૧

આપણને કાયમ એવું લાગે છે કે આપણી ખુશીને કોઈના Approved Certificateની જરૂર છે પણ વાસ્તવમાં આપણી ખુશી કે સુખ મોહતાજ નથી.આપણને આપણા સુખ કે ખુશીની જાણ છે એટલું પૂરતું છે કારણ કે આ બંને વસ્તુ વ્યક્તિલક્ષી છે.સુખ કે ખુશીની પરિભાષા અને અનુભૂતિમાં કાયમ ફરક રહેવાનો છે.આપણી ખુશીના માપદંડ જાતે જ નક્કી કરવાના હોય.આપણે શું કામ કોઈ બીજાની ખુશીની વ્યાખ્યામાં સૅટ થ‌ઈએ?શું આપણી ખુશીની પરિભાષા ખુદની જ ન હોવી જોઈએ? આપણને કેમ બીજાના સુખની પરિભાષામાં સૅટ થવું ગમતું હોય છે? આપણને કેમ બીજાને સુખી કે ખુશ જોઈને ઈર્ષા થાય છે? જ્યારે પણ આવું બને ત્યારે વ્યક્તિગત રીતે માત્ર એટલું જ ...વધુ વાંચો

2

મનની વાત ભાગ-૨

Competition Always Raise The Standard!હરિફાઈ કાયમ ગુણવત્તા વધારે છે.આજકાલ દરેક જગ્યાએ ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે.હરિફાઈ આપણા જીવનની ગુણવત્તા વધારે છે જો તે ખુદની સાથે હોય! હરિફાઈ કાયમ પોતાની સાથે હોવી જોઈએ,અન્ય સાથે નહીં.અન્યની સાથે સ્પર્ધામાં ઉતરવાથી ક્યાંક ને ક્યાંક વ્યક્તિ હતાશા તરફ વળે છે.આપણને હંમેશા એવું શીખવાડે છે આ દુનિયા કે પુુસ્તકીયુ જ્ઞાન મેળવીને આ ગળાકાપ હરીફાાઇમાં ટકી જશું પણ તેઓ વ્યવહારુ કે તાર્કિક જીવન કેવી રીતે જીવવું તે નથી શીખવી શકતા જે ખરેખર અત્યારના સમયમાં જરૂરી છે.હતાશામા નાંખનાર આ દુનિયા હતાશામાાંથી બહાર કેવી રીતે આવવું તે નથી શીખવતા.તે તો આપણે જાતે જ શીખવું પડશે માટે હરિફાઈ ખુદની ...વધુ વાંચો

3

મનની વાત ભાગ-૩

આપણે પૈસા કમાવવાની લ્હાયમાં કેટલું બધું ગુમાવી ચૂક્યા અથવા તો કરવા જેવા કેટલાય કામો ન કર્યા તેની જાણ આપણને નથી.જેના માટે,જેના આવ્યા પહેલા પૈસા કમાયા તે આવ્યું (સંતાન બાળક) અને તેની જ સાથે આપણે ગુણવત્તા ભર્યો સમય ન વિતાવી શક્યા અને એ પછી પણ એના ભવિષ્ય માટે પૈસા કમાવવામાં વ્યસ્ત જ રહ્યા.બીજાની ખુશી માટે આપણે ઘણું બધું કર્યું પણ આપણે આપણા જ માટે ક્યાંક જીવી નથી રહ્યા.પૈસા કમાતા કમાતા પતિ પત્ની ગુણવત્તા ભર્યો સમય વિતાવવાનું ચૂકી ગયા.બાળકનુ ભવિષ્ય ઉજળું કરવા માટે મહેનત કરી પણ આપણે તેને વ્હાલ આપવાનું ભૂલી ગયા.ઘણી વખત બાળકને પૈસા અને ભૌતિકતા કરતા તેને માત્ર માતા-પિતા પાસેથી થોડી ...વધુ વાંચો

4

મનની વાત ભાગ-૪

Count Your Blessings!આ ૨૦૨૦ની સાલ આપણા દરેક માટે કપરી રહી છે અનેે આ કપરા સમયમાં પણ જો આપણે જીવી તો એ જ સૌથી મોટી ઈશ્વર કૃપા છે.એ સૌ લોકો પર ઈશ્વર કૃપા છે જે કોરોનાનેે હરાવીને આવ્યા છે.આ વર્ષે જેે જીવી ગયા એ જ સૌથી મોટી ઈશ્વર કૃપા છે.આ મહામારીમાં જે લોકો ટકી ગયા,લૉકડાઉન સમયે લડી ગયા એ જ ઈશ્વર કૃપા છે.દરેક પર મહામારીની આર્થિક અસર થઇ છે,અને તેેેમ છતાં હવે જો રોજગાર-ધંધા થોડાં ઠીકઠાક ચાલી રહ્યાં છે તો ખરેખર એ ઈશ્વર કૃપા છે.આવા કઠીન સમયમાં જો પ્રાથમિક જરૂરિયાત પૂરી થઈ શકી અને તેના માટે કોઈ પાસે મદદની જરૂર ...વધુ વાંચો

5

મનની વાત - ૫

પ્રેમ!છે આ શબ્દ કેટલો સોહામણો,સાંભળી થઈ ઊઠે સૌના મનમાં સળવળાટ!'જ્યા પ્રેમ છે ત્યાં બધુુંં જ છે'! આ જગતનું શ્રેષ્ઠ એટલે પ્રેમ. પ્રેમથી પણ માણસને વશીભૂત કરી શકાય છે.વ્યક્તિને તાબે કરવા કોઈ કામણકૂટળાની જરૂર નથી પણ આપણી કમ્બખ્તી એ છે કે આપણને વશીકરણ જ આવડે છેે. પ્રેમથી વ્યક્તિ ને વશમાં કરવાની કળા હજુ હસ્તગત નથી થ‌ઈ આપણને.જિંદગી સાથે પ્રેમ ત્યારે જ થાય છે જ્યારે આપણને પ્રેમ કોઈ સાચી વ્યક્તિથી થાય.જીવન જીવવાનો નશો ચઢે છે જ્યારે આપણે જેને ભરપૂૂર પ્રેમ કરી શકીએ એવું પાત્ર મળે. એવું પાત્ર મળી ગયા પછી આપણને ન કેેેવળ જીવન સાથે, પણ જિંદગીથી પ્રેમ થઈ જાય છે. એવા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો