એક લાલચ થી વૃદ્ધાશ્રમ પ્રવેશ

(9)
  • 6.9k
  • 0
  • 2.4k

પ્રકરણ:- 1એક લાલચ થી વૃદ્ધાશ્રમ પ્રવેશનિરવ શાંતિ ચારે કોર ફેલાયેલી હતી સાંજ નો 5 વાગ્યાનો સમય હતો , દરેક વૃદ્ધો વૃદ્ધાશ્રમ માં ચા પાણી પીને પોત પોતાના ગ્રુપ માં અલગ- અલગ જગ્યાએ બેસવા માટે બેસવાનું ઠેકાણું ગોતતા હતા ! લલીમા લાલચુ તેની વૃદ્ધાશ્રમ ની વૃદ્ધા મિત્ર મૂકીબા મારવાડી જોડે બેઠા હતા ! વાતો માં ને વાતો માં લલીમા લાલચુ ભૂતકાળ માં સારી પડ્યા ...પતિ શિબુલોભ અઠંગ રાજકારણી હતો , તેના નામ એવા ગુણો હતા એટલે તેના ગ્રુપ સર્કલ માં શિબુલોભ તરીકે જાણીતો હતો . ચમડી છૂટે પણ દમડી ના છૂટે તેવો શિબુલોભ નો સ્વભાવ હતો ! પરંતુ ઇલેક્શન સમયે શિબુલોભ

નવા એપિસોડ્સ : : Every Saturday

1

એક લાલચ થી વૃદ્ધાશ્રમ પ્રવેશ - 1

પ્રકરણ:- 1એક લાલચ થી વૃદ્ધાશ્રમ પ્રવેશનિરવ શાંતિ ચારે કોર ફેલાયેલી હતી સાંજ નો 5 વાગ્યાનો સમય હતો , દરેક વૃદ્ધાશ્રમ માં ચા પાણી પીને પોત પોતાના ગ્રુપ માં અલગ- અલગ જગ્યાએ બેસવા માટે બેસવાનું ઠેકાણું ગોતતા હતા ! લલીમા લાલચુ તેની વૃદ્ધાશ્રમ ની વૃદ્ધા મિત્ર મૂકીબા મારવાડી જોડે બેઠા હતા ! વાતો માં ને વાતો માં લલીમા લાલચુ ભૂતકાળ માં સારી પડ્યા ...પતિ શિબુલોભ અઠંગ રાજકારણી હતો , તેના નામ એવા ગુણો હતા એટલે તેના ગ્રુપ સર્કલ માં શિબુલોભ તરીકે જાણીતો હતો . ચમડી છૂટે પણ દમડી ના છૂટે તેવો શિબુલોભ નો સ્વભાવ હતો ! પરંતુ ઇલેક્શન સમયે શિબુલોભ ...વધુ વાંચો

2

એક લાલચ થી વૃદ્ધાશ્રમ પ્રવેશ - 2

પ્રકરણ-2ગતાંકથી ચાલુલલીમા હું તમારો વિશ્વાશું ગોર (જ્યોતિષ) છું , વર્ષો થી તમારું અન્ન ખાવું છું આથી મારી પણ આપના પ્રત્યે કઈક જવાબદારી બને છે આથી તમને મળવા માટે બોલાવ્યા છે . ખાસ તમને વાત કરું તો આ છોકરાઓ અને તમારી વચ્ચે જે વારંવાર અણબનાવ બને છે તેની પાછળ તમારા પતિ જવાબદાર છે ! આ તમારા પતિ ને મરણ પછી મોક્ષ મળ્યો નથી તેથી તેની અતૃપ્ત વાસનાઓ જ તમારી વચ્ચે જઘડો કરાવે છે ! લલીમા : શું વાત કરો છો મહારાજ આવું કોઈ દિવસ બંને જ નહીં હું છેલ્લા બે વર્ષ થી તેમની પાછળ વ્યવસ્થિત શ્રાદ્ધ કાર્ય કરું છું એટલે આ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો