પ્રેમ એક ઉપમા કવિતા સંગ્રહ

(8)
  • 4.5k
  • 0
  • 1.3k

આજ પ્રેમ માં સમર્પિત ચંદ મારી રચના રજુ કરુ છુ. જીવન ના દોડી જતા સમય માં જો પ્રેમ ની એક કડી, એક સંવાદ કે એક ઝાખી મળી જાય તો બધાય દર્દ ભુલી જવાય. માટે પ્રેમરસ કવિ માટે મુખ્ય વિષય રહ્યો છે. (1)પ્રેમ છે અંતર નો, વહેમ નથી, દિલે દીધેલો દિલનો કોલ છે.સમજી ના શકે જો લાગણી,અરે પહેલા પ્રેમનો એકરાર છે.એ સાદ દે કે ના દે, સંભરાય છે,બનેલી અંતર ની આ વાતો છે.દર્દ, સુકી વાડીના મીઠા બોર છે,કાટા ની કયા અહી ગુન્જાઈશ છે.મિલન થાય કે નહી વાટ તારી રહે,જીવનની લાંબી કયા કહાની છે.ચાહુ તને દુનિયા ને શું વાંધો હોય?સપનામાં તુ આવે,વાંધો કોને છે!!એક

નવા એપિસોડ્સ : : Every Sunday

1

પ્રેમ એક ઉપમા કવિતા સંગ્રહ - 1

આજ પ્રેમ માં સમર્પિત ચંદ મારી રચના રજુ કરુ છુ. જીવન ના દોડી જતા સમય માં જો પ્રેમ ની કડી, એક સંવાદ કે એક ઝાખી મળી જાય તો બધાય દર્દ ભુલી જવાય. માટે પ્રેમરસ કવિ માટે મુખ્ય વિષય રહ્યો છે. (1)પ્રેમ છે અંતર નો, વહેમ નથી, દિલે દીધેલો દિલનો કોલ છે.સમજી ના શકે જો લાગણી,અરે પહેલા પ્રેમનો એકરાર છે.એ સાદ દે કે ના દે, સંભરાય છે,બનેલી અંતર ની આ વાતો છે.દર્દ, સુકી વાડીના મીઠા બોર છે,કાટા ની કયા અહી ગુન્જાઈશ છે.મિલન થાય કે નહી વાટ તારી રહે,જીવનની લાંબી કયા કહાની છે.ચાહુ તને દુનિયા ને શું વાંધો હોય?સપનામાં તુ આવે,વાંધો કોને છે!!એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો