હિંમત મનુષ્ય નો સાચો મિત્ર

(69)
  • 29.1k
  • 6
  • 9.5k

ડર માણસ નો મહા દુશ્મન. ડર થી જીવવું એટલે આમ તો ના જીવવા બરોબર. જીવન માં જો કોઈ કામ કરવું હોય તો બીજા બધા કામ છોડી ડર ને ખતમ કરવો જોઇએ.1.હિંમત માણસ નો સાચો મિત્ર છે.2. હિંમત ની મનુુુષ્ય ને ડગલે ને પગલે જરૂરત છે.3. હિંમત વગર બીજા સારા ગુુુણો ની બહુ કિંમત નથી.4. કોઈ પણ મોટું કામ કરવામાં માણસ પાસે સાધન નો સગવડ નો અભાવ નથી હોતો પણ હિમત નો અભાવ હોય છે. 5. સો ગુુુણો માંં થી કોઈ એકજ ગુણ ની પસંદગી કરવાની હોય તો માણસે હિંમત ની કરવી જોઇએ.માણસ ને ડર લાગવા ના અનેક કારણો છે તે કારણો

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

હિંમત મનુષ્ય નો સાચો મિત્ર. 1.

ડર માણસ નો મહા દુશ્મન. ડર થી જીવવું એટલે આમ તો ના જીવવા બરોબર. જીવન માં જો કોઈ કરવું હોય તો બીજા બધા કામ છોડી ડર ને ખતમ કરવો જોઇએ.1.હિંમત માણસ નો સાચો મિત્ર છે.2. હિંમત ની મનુુુષ્ય ને ડગલે ને પગલે જરૂરત છે.3. હિંમત વગર બીજા સારા ગુુુણો ની બહુ કિંમત નથી.4. કોઈ પણ મોટું કામ કરવામાં માણસ પાસે સાધન નો સગવડ નો અભાવ નથી હોતો પણ હિમત નો અભાવ હોય છે. 5. સો ગુુુણો માંં થી કોઈ એકજ ગુણ ની પસંદગી કરવાની હોય તો માણસે હિંમત ની કરવી જોઇએ.માણસ ને ડર લાગવા ના અનેક કારણો છે તે કારણો ...વધુ વાંચો

2

હિંમત મનુષ્ય નો સાચો મિત્ર..૨

ડર શબ્દ જ ડરામણો છે. ડર થી જેટલું છૂટી જવાય તેટલું સારું. આનંદ માં રહેવા માટે માણસે પહેલા તો થી છૂટકારો મેળવી લવો જ જોઈએ.માણસે પોતાના બધા કામ છોડી સૌ પ્રથમ ડર ને નાબુદ કરી દેવો જોઈએ. આપણે માણસો પાગલ ની જેમ બધું પામવા એક રેસ માં જોડાઈ જઈએ છીએ પણ પાયા ની વાત પર ધ્યાન જ નથી દેતા. જો તમે તમારા ડર ને નાબુદ કરી શકો તો જીવન એક અલગ જ રીતે નિખરશે.ડર લાગવા નું કારણ એક એ પણ છે કે આપણનેે કોઈ કહે કે મુસીબત આવવાની છે તો આપણે ડરી જઈએ છીએ.અથવા વિચાર પણ આવેે કે મુસીબત ...વધુ વાંચો

3

હિંમત મનુષ્ય નો સાચો મિત્ર ..3.

ડર માણસ નો સૌથી ખરાબ દુશ્મન.માણસે ડર ને જીતવા માટે જેટલું થતું હોય તે કરવું જોઈએ. હું તો ત્યાં કહીશ કે તમે બધું કામ છોડી આ કામ કરવું જોઈએ તો તમારું જીવન આનંદમય બની જાય.ડર જેવી કોઇ ચીજ છે જ નહીં.બસ ફક્ત તમારા વિચારો જ છે, જે તમને ખતમ કરી નાંખે છે. ડર લાગવાનું એક કારણ એ પણ છે, તમે કરેલા કામ નું રિઝલ્ટ ખરાબ આવે ત્યારે તમારી વર્તણુક.તમેં ગમે તે કર્મ કરો અને પરિણામ ખરાબ આવે પણ તમારી વર્તણુક જો સારી હોય તો તમે જીતી જાવ. પણ તમે ડરી જાવ, હિંમત હારી જાવ તો જીવન બરબાદ થતા વાર ...વધુ વાંચો

4

હિંમત મનુષ્ય નો સાચો મિત્ર. 4.

ડર થી જીવવું એટલે દુઃખ થી જીવવું. ડર માણસ નાં આનંદ ને ખતમ કરી નાખે છે. ડર ચૂસી છે માણસ નો આનંદ. એટલે જો આનંદ ને પામવો હોય તો ડરવાનું છોડી દો અને એકદમ આનંદ થી જીવો.માણસ લગભગ પોતાનું ધાર્યું કરતા ડર તો હોય છે. જ્યારે કોઈ માણસ ભણતો હોય અને ભણવાનું પૂરું કરે ત્યારે લગભગ ને ત્યાં આ પરિસ્થિતિ હોય છે. છોકરો ભણી ને નીકળે ત્યારે તે કંઈક અલગ કરવા માંગતો હોય છે પણ ઘરના લોકો તેને કરવા નથી દેતા અને ઘેટાં બકરા ની ભીડ માં ધકેલી દે છે. એ વખતે છોકરાં એ જે કહેવુ હોય તે કહી ...વધુ વાંચો

5

હિંમત મનુષ્ય નો સાચો મિત્ર....5

ધ ગ્રેટ ફિલોસોફર જે. કૃષ્ણમૂર્તિ કહે છે કે જે માણસ નિડર છે તે ઇન્ટેલિજન્ટ છે. વાત સાચી છે કારણકે ગમે તે કક્ષા એ હો પણ ડરતા હો તો ના ચાલે. ધારોકે તમે મોટા નેતા થઇ ગયા પણ જો તમને એક ડર સતાવતો હોય, તમને ડર હોય કે હજી હું મોટો નેતા નહિ થાઉં તો શું થશે અથવા આ પદ ચાલ્યુ જશે તો શું થશે અથવા મારે વધારે પૈસા જોઈએ છે અને નહિ મળે તો શું થશે. એવા કોઈ પણ ડર થી પિડાતા હો તો તમારું જીવન લગભગ બરબાદ થઈ જતું હોય છે.પછી તમે ભલે ગમે તેટલા મોટા માણસ હો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો