ઉંબરો (સ્ત્રીની મનોવેદના) (લગભગ આપડા સમાજમાં ખૂબ વણાયેલો ને ચવાયેલો માનસિકતાના દ્વાર ને બંધન સ્થિતિ માં મુક-રૂપે સ્વીકારાયેલો એક શબ્દ જેની સીમા હદ નક્કી કરીને એક માત્ર સ્ત્રી પૂરતો મર્યાદિત રાખવામાં આવતો શબ્દ " ઉંબરો" એ ને સ્ત્રી ના સંસ્કાર નર સમાજની સંસ્કૃતિ ની ઓળખ સમો ગણીને લગભગ દરેક પૂરૂષપ્રધાન સમાજ સ્ત્રી પર આ ભારેખમ શબ્દ થોપીને એક ગર્વ લેછે એની મેઈલ ઈગો ને થપ્પડ સમાન આ ધારાવાહિક માં અલગ અલગ ટૂંકીવાર્તા રૂપર અલગ અલગ સ્ત્રીઓ ની મનોદશા ને દુનિયા સામે અવગત કરાવવા જ હું આ વિષય પર મારી આસપાસ ના સમાજ વર્તુળ માં બનેલી સત્ય ઘટનાથી પ્રેરીત વાર્તા લઈને

નવા એપિસોડ્સ : : Every Monday

1

ઉંબરો (ભાગ 1)

ઉંબરો (સ્ત્રીની મનોવેદના) (લગભગ આપડા સમાજમાં ખૂબ વણાયેલો ને ચવાયેલો માનસિકતાના દ્વાર ને બંધન સ્થિતિ માં મુક-રૂપે સ્વીકારાયેલો એક જેની સીમા હદ નક્કી કરીને એક માત્ર સ્ત્રી પૂરતો મર્યાદિત રાખવામાં આવતો શબ્દ " ઉંબરો" એ ને સ્ત્રી ના સંસ્કાર નર સમાજની સંસ્કૃતિ ની ઓળખ સમો ગણીને લગભગ દરેક પૂરૂષપ્રધાન સમાજ સ્ત્રી પર આ ભારેખમ શબ્દ થોપીને એક ગર્વ લેછે એની મેઈલ ઈગો ને થપ્પડ સમાન આ ધારાવાહિક માં અલગ અલગ ટૂંકીવાર્તા રૂપર અલગ અલગ સ્ત્રીઓ ની મનોદશા ને દુનિયા સામે અવગત કરાવવા જ હું આ વિષય પર મારી આસપાસ ના સમાજ વર્તુળ માં બનેલી સત્ય ઘટનાથી પ્રેરીત વાર્તા લઈને ...વધુ વાંચો

2

ઉંબરો (ભાગ 2)

ઉંબરો (ભાગ 2) મિત્રો આજની ઉંબરો નવલકથા ની એક ટૂંકી વાર્તા જેમાં એક સ્ત્રીની મનોવ્યથા રજુ કરવી છે પણ મારે ખાસ તો આપડા પ્રતિલીપી ના એક સારા એવા જાણીતા લેખક નિયતિ કાપડિયા જેમના લેખ અખબાર માં આવે છે એમની એક વાર્તા નો પ્રથમ અંશ જે એમને ફેસબુક માં મૂકીને એમ કહેલું કે મેં એટલે શુધી લખાતું છે બાકી ની સ્ટોરી તમે લખીને મને ટેગ કરજો તો હું એમને ટેગ કરીને એમની વાર્તા ના નાનકડા પાર્ટ ને આગળ ધપાવું છું. @નિયતિ કાપડિયા ફેસબ્રુક પેજ ના અનુસંધાને.. એક કેફે માં એક ઊંચી પાતળી નમણી સુંદર આકર્ષક અને બોલ્ડ પ્રકારની આભા ધરાવતી ...વધુ વાંચો

3

ઉંબરો (ભાગ 3)

ઉંભરો (ભાગ 3) જયના અને જયેશ પતિ પત્ની હતા.. જયેશ ખૂબ પ્રેમાળ પણ સાથે એક જવાબદાર પતિ અને પણ એને રાત ની જોબ અને કોઈ વાર તો ઓવરટાઇમ પણ કરતો હતો.. જયના ના લગ્નને 10 વર્ષ થયાં હતાં અને 2 વર્ષની નાનકડી જિલ નામની કુમળાફૂલ જેવી બાળકી હતી.. પરિવાર ખુશી ખુશી સાથે રહેતા..ખૂબ મજાકમસ્તી હરવા ફરવા નું વેકેશનમાં અને વાર તહેવારે હોટલમાં જમવા જવાનું ગાર્ડનમાં ફરવાનું બધુજ સરસ ચાલતું હતું કોઈ જ પ્રકારે તકલીફ નહોતી.. બસ જયેશનો રોમાન્સ માં થોડો વધારે પડતો આકરો સ્વાભાવ પણ જયના એ બધું પ્રેમ સામે ગૌણ સમજીને 10 વર્ષ ક્યાં ગયા એ સમજાયું નહીં.. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો