અનંત નામ જિજ્ઞાસા.

(47)
  • 31.6k
  • 3
  • 10k

કંપની માં ભાગાદોડી ચાલી રહી હતી .એકાઉન્ટ્સ સબમિટ કરાવવા માટે ફક્ત બે જ દિવસ રહી ગયા હતા.કરણ ,સાક્ષી , રાજ ,આકાશ ,દેવ અને રાધિકા બધાં કામ માં વ્યસ્ત હતા અને એમના ચહેેરા પર ચિંતા છવાઈ ગઈ હતી.ઉપર ના ફ્લોર પર થી સંજય સર ફોન કરતા કરતા ઝડપ થી. નીચે આવી રહ્યા હતા.ચિંતા એમના ચહેરા પર સાફ સાફ દેખાઈ રહી હતી.એમને કરણ ને કહ્યું,આ પાયલ છે ક્યાં ????કલાક થી એનો ફોન ટ્રાય કરું છું ઉપાડતી જ નથી.સર એ ક્યારે આપણો ફોન ઉપાડે છે , રાધિકા એ હસતા હસતા કહ્યું ###################બીજી તરફ સવાર ની મસ્ત મજા લેતી , ઓશીકા સાથે લડતી

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

અનંત નામ જિજ્ઞાસા - 1

કંપની માં ભાગાદોડી ચાલી રહી હતી .એકાઉન્ટ્સ સબમિટ કરાવવા માટે ફક્ત બે જ દિવસ રહી ગયા ,સાક્ષી , રાજ ,આકાશ ,દેવ અને રાધિકા બધાં કામ માં વ્યસ્ત હતા અને એમના ચહેેરા પર ચિંતા છવાઈ ગઈ હતી.ઉપર ના ફ્લોર પર થી સંજય સર ફોન કરતા કરતા ઝડપ થી. નીચે આવી રહ્યા હતા.ચિંતા એમના ચહેરા પર સાફ સાફ દેખાઈ રહી હતી.એમને કરણ ને કહ્યું,આ પાયલ છે ક્યાં ????કલાક થી એનો ફોન ટ્રાય કરું છું ઉપાડતી જ નથી.સર એ ક્યારે આપણો ફોન ઉપાડે છે , રાધિકા એ હસતા હસતા કહ્યું ###################બીજી તરફ સવાર ની મસ્ત મજા લેતી , ઓશીકા સાથે લડતી ...વધુ વાંચો

2

અનંત નામ જિજ્ઞાસા - 2

( ઓફીસ માં બધા કામ ની ચિંતા માં હોય છે. સંજય સર પાયલ ને ફોન કરે છે.પાયલ ઓફીસ માં છે. બધાં કાલે બોસ આવવા ના એની વાત કરી રહ્યા હોય છે.પરંતુ પાયલ પોતાના મસ્તી ભર્યા સ્વભાવ થી બધા ને સમજાવે છે. ) હવે આગળસવાર પડે છે અને પાયલ પોતાની આખો ચોળતા ફોન માં જોવે છે અને માં ૮:૩૦ વાગી ગયા હોય છે.(પાયલ ગભરાઈ જાય છે અને ફટાફટ તૈયાર થાય છે.)પાયલ ના કાકી તેને નાસ્તો કરવા કહે છે પણ પાયલ જલ્દી જલ્દી માં નાસ્તો પણ નથી કરતી.######################(બીજી તરફ ...વધુ વાંચો

3

અનંત નામ જિજ્ઞાસા. - 3

( અનંત ઓફીસ માં આવે છે. પાયલ માં મોડી પહોંચે છે.બધા પાયલ ને બોલે છે , અનંત અને પાયલ સામે આવે છે ) હવે આગળ સંજય સર : પાયલ બસ યાર ..કોઈ ની પણ સામે કંઈ પણ બોલી દેવાનુ. સામે કોણ છે એ તોહ જો.પાયલ: (મોઢું નીચું કરીને) સોરી સર(સંજય સર બોવ ગુસ્સા માં હોય છે અને તે કઈ જ બોલ્યા વગર પોતાની ઓફિસ માં જતાં રહે છે.)(પાયલ અને બીજા બધાં તેમના તરફ જોવે છે.)કરણ : પાયલ શું છે આ બધું .સાક્ષી : એ તો સારું થયું કે અનંત સર ...વધુ વાંચો

4

અનંત નામ જિજ્ઞાસા. - 4

{ ગઈ કાલે } ( સંજય સર પાયલ થી નારાજ હોય છે અને પાયલ એમના પાસે માફી માંગે છે,ઓફીસ પાયલ ની બહેન દિવ્યા નો ફોન આવે છે.દિવ્યા પાયલ ને એના મન ની વાત કહે છે ) હવે આગળ પાયલ : વોટ ??????? કોન છે એ?? શું કરે છે??? ક્યાં થી મળ્યા ??? કેવો દેખાઈ છે??? દિવ્યા : એક મિનિટ એક મિનિટ શ્વાસ તોહ લઈ લે પેલા પાયલ : જલ્દી બોલ દિવ્યા : તને ખબર છે હું મારી ફ્રેન્ડ ના લગન માં ગઈ હતી પાયલ : ( ઉત્સાહ થી )હા જીનલ ના લગન માં ,આગળ બોલ હવે. ...વધુ વાંચો

5

અનંત નામ જિજ્ઞાસા. - 5

[ ગઈ કાલે ]{ પાયલ અનંત ની ઓફિસ માં જાઈ છે અને એના થી ફાઈલ પર પાણી ઢોળાઇ જાઈ ,અનંત નીચે જાઈ બધા સામે પાયલ ને બેજત કરે છે.સંજય સર પાયલ પર ગુસ્સે થાય છે.}હવે આગળ( અનંત એના ઘરે જાઈ છે જ્યાં અનંત ને જોઈ પરીવાર ના બધાં લોકો ખુશ થઈ જાય છે.અનંત ઘર ના દરવાજા પાસે આવે છે.)અનંત નો પરીવાર નામ - વર્ષ[ ધનરાજ ઓબરોય - અનંત ના મોટા ભાઈ(૪૩)દેવાંગી ઓબરોય - અનંત ના ભાભી(૪૧)આદિત્ય ઓબરોય - ધનરાજ નો ૧- સન (૨૬)રુદ્ર ઓબરોય - ધનરાજ નો ૨- સન(૨૩)અજિત ઓબરોય - અનંત ના નાના ભાઈ(૩૫)વૈશાલી ઓબરોય - અજિત ની વાઇફ(૩૧)નિશા ...વધુ વાંચો

6

અનંત નામ જિજ્ઞાસા. - ૬

( ગઈ કાલે) ( અનંત એના ઘરે જાઈ છે.બધા પરીવાર ના લોકો એને જોઈને થાય છે.આસ્થા ઘરે ખુબ દુઃખી હોય છે અને અનંત સાથે બદલો લેવાનું વિચારે છે.) હવે આગળ . ( અનંત એમના રૂમ માં બુક વાચી રહ્યા હોય છે.અને રૂદ્ર આવે છે.)રૂદ્ર : ઓહ માય ગોડ.સર આપ યહાં હમ તોહ આપકે આને સે ધન્ય હો ગયે.અનંત : really???( રૂદ્ર અનંત ને ગળે મળી જાઈ છે.)રૂદ્ર : કેસે હે ..મેરા શેર અનંત : બિલકુલ આપકે જેસા .( પછી આદિત્ય ફોન પર વાત કરતા કરતા આવે છે .અને ...વધુ વાંચો

7

અનંત નામ જિજ્ઞાસા. - ૭

( ગઈ કાલે )( અનંત આદિત્ય અને રૂદ્ર સાથે મળે છે.આદિત્ય ના લગ્ન ની વાત થી અનંત ચિંતા માં છે.સંજય સર પાયલ ના ઓફીસ ના આવવા થી નારાજ હોય છે.)હવે આગળ.સાંજે ૯ વાગે( સંજય સર થી નારાજ પાયલ ટેરેસ પર એકલી ઊભી હોય છે.સંજય સર પાછળ થી આવે છે.)સંજય સર ( મજાક માં ) : કૂદવા ની ઈચ્છા છે.???( પાયલ ગુસ્સા માં હોય છે અને નીચે જાઈ છે તોહ સંજય સર એને રોકી લેઇ છે.)સંજય સર : કેમ કૂદવું નહિ..પાયલ : કૂદી જવ..??સંજય સર : અરે બાપરે ..કોઈ તોહ બોવ ગુસ્સે છે મારા થી .. sorry ..sorry ..sorryપાયલ : મારે ...વધુ વાંચો

8

અનંત નામ જિજ્ઞાસા. - ૮

( ગઈ કાલે )[ સંજય સર પાયલ ને મનાવા જાઈ છે.પાયલ અને સંજય અનંત ની વાત કરે છે.સંજય સર ના ઘરે બધા ને મળે છે.] હવે આગળ. ( દિવ્યા ફોન પર વાત કરે છે.અને ફોન મૂકતા જ અચાનક પાયલ ને જોવે છે.)પાયલ ( ગાય છે.) : યે પ્યાર હમે કિસ મોડ પે લે આયાદિવ્યા : એ હોશિયારી બસ હવે.પાયલ : ?????? હું શું કવ દી..એને વાત કરી એની ફેમિલી માં...દિવ્યા : એના ભાઈ અને મોમ ને ખબર છે.પાયલ : તોહ હવે આગળ શું વિચાર્યું છે.દિવ્યા : એટલે ???પાયલ ...વધુ વાંચો

9

અનંત નામ જિજ્ઞાસા. - ૯

( ગઈ કાલે )[ આદિત્ય દેવાંગી ને ધનરાજ સાથે વાત કરવા માટે માનવે છે.સંજય અનંત ને પાયલ સાથે રીતે વાત કરવા નું કહે છે.] હવે આગળ.પાયલ : યસ...સર..અનંત : યહી ઉમીદ થી તુમસે...પાયલ : જી ?અનંત : તમારા પિતાશ્રી સાથે વાત થઈ મારી...પાયલ : મે એમને કઈ નથી કીધું ... ( અનંત પાયલ સામે જોઈ રહ્યા હોય છે.)અનંત : ઓહ..તોહ અચાનક mr. Sanjay ને રાત્રે સપનું આવ્યું..નઈ...પાયલ : હા...અનંત : બોવ ગુસ્સો આવે છે ને મારા પર... પણ એક વાત કવ.. થોડો ગુસ્સો બચાવી ને રાખ... because હું તને બીજા મોકા આપીશ ગુસ્સે થવાના...પાયલ : ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો