ગુજરાતી કેલેન્ડર નો ભાદરવો મહિનો એટલે પિતૃ મહિનો...જાણતા અજાણતા અજ્ઞાત ની પાછળ થતા કાર્યો અને દાન આ મહિના માં વધુ થાય છે..વિજ્ઞાન ના યુગ ના વિકાસ ની સાથે ધર્મ ભુલાયો છે..ધર્મ એટલે જ્ઞાતિ નહીં પાછી.. ભારતીય સંસ્કૃતિ માં દરેક વિધિ માં વિજ્ઞાન રહેલું છે..અધ્યાત્મ જગત માં કહેવાય છે કે મોક્ષ ની અવસ્થા સાધક માટે સર્વોચ્ચ છે અને એ મર્યા પછી નહીં પણ જીવતા જ મળે છે અને મોક્ષ નો અર્થ મરવું એવો થતો નથી..મોક્ષ એટલે હવે તે આત્મા જન્મ મરણ ના ચક્ર માંથી દૂર થઈ જાય છે...કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય તો પછી એનો બીજો જન્મ થાય એવું ભારતીય સંસ્કૃતિ માને

1

પિતૃ

ગુજરાતી કેલેન્ડર નો ભાદરવો મહિનો એટલે પિતૃ મહિનો...જાણતા અજાણતા અજ્ઞાત ની પાછળ થતા કાર્યો અને દાન આ મહિના માં થાય છે..વિજ્ઞાન ના યુગ ના વિકાસ ની સાથે ધર્મ ભુલાયો છે..ધર્મ એટલે જ્ઞાતિ નહીં પાછી.. ભારતીય સંસ્કૃતિ માં દરેક વિધિ માં વિજ્ઞાન રહેલું છે..અધ્યાત્મ જગત માં કહેવાય છે કે મોક્ષ ની અવસ્થા સાધક માટે સર્વોચ્ચ છે અને એ મર્યા પછી નહીં પણ જીવતા જ મળે છે અને મોક્ષ નો અર્થ મરવું એવો થતો નથી..મોક્ષ એટલે હવે તે આત્મા જન્મ મરણ ના ચક્ર માંથી દૂર થઈ જાય છે...કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય તો પછી એનો બીજો જન્મ થાય એવું ભારતીય સંસ્કૃતિ માને ...વધુ વાંચો

2

પિતૃ - 2

આ ભાગ માં પિતૃ વિશે સત્યતા અને પિતૃ ને ખુશ કરવા ની વિધિ બતાવવા માં આવી છે...હમણાં જ પિતૃમહીનો કે ભાદરવો મહિનો આવશે...પિતૃ નો વિષય બહુ વિશાળ છે. ક્યારેય એમના વિશે ચોક્કસ અનુમાન લગાવી શકાતું નથી અને એમના વિશે સંપૂર્ણ જાણી શકાતું નથી..જેમણે જાણ્યું હશે એ કહી નથી શકતા અને જે બહુ બોલે છે એ અનુભવ વિહીન છે...ભાગ્યેજ કોઈ એવું હશે જેને આ કન્સેપ્ટ ક્લીયર થયો હશે...જ્યારે કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય એટલે એમના શરીર ને અગ્નિ સંસ્કાર કરવા માં આવે છે. તેમના દ્વારા વપરાયેલ બધી જ વસ્તુ નું દાન કરી દેવા માં આવે છે.. જેમકે ગાદલું, ઓશીકું, કપડાં, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો