*એ જગતનો તાત*. ભાગ -૧. વાર્તા... ૮-૭-૨૦૨૦. બુધવાર...અમેરિકા માં ભણવા ગયેલો અને ત્યાં જ લગ્ન કર્યા અને સ્થાયી થઈ ગયો હતો અનિલ...આજે ગામડેથી પશા કાકા નો ફોન આવ્યો કે તારાં પિતા કનુ હવે આ દુનિયામાં નથી રહ્યા...અનિલ રડી પડ્યો...એણે કહ્યું કે એ તાત્કાલિક પ્લેનમાં આવી જશે પણ બે દિવસ થશે એટલે આપ નજીક નાં શહેરમાં લઈ જઈને બરફમાં રાખો...અનિલે એકદમ સરળ ભાષામાં પશા કાકાને સમજાવ્યું...જો એ અંગ્રેજીમાં કહે તો પશા કાકા સમજી જ નાં શકે...એણે ફોન મૂક્યો અને ભારત જવાની તૈયારી ચાલું કરી અને ગાર્ગી ને ઓફિસમાં કોલ કરીને વાત કરી અને દેશમાં જવાનું છે તો તું આવે છે એમ પુછ્યું???ગાર્ગી
Full Novel
એ જગત નો તાત ભાગ - ૧
*એ જગતનો તાત*. ભાગ -૧. વાર્તા... ૮-૭-૨૦૨૦. બુધવાર...અમેરિકા માં ભણવા ગયેલો અને ત્યાં જ લગ્ન કર્યા અને સ્થાયી ગયો હતો અનિલ...આજે ગામડેથી પશા કાકા નો ફોન આવ્યો કે તારાં પિતા કનુ હવે આ દુનિયામાં નથી રહ્યા...અનિલ રડી પડ્યો...એણે કહ્યું કે એ તાત્કાલિક પ્લેનમાં આવી જશે પણ બે દિવસ થશે એટલે આપ નજીક નાં શહેરમાં લઈ જઈને બરફમાં રાખો...અનિલે એકદમ સરળ ભાષામાં પશા કાકાને સમજાવ્યું...જો એ અંગ્રેજીમાં કહે તો પશા કાકા સમજી જ નાં શકે...એણે ફોન મૂક્યો અને ભારત જવાની તૈયારી ચાલું કરી અને ગાર્ગી ને ઓફિસમાં કોલ કરીને વાત કરી અને દેશમાં જવાનું છે તો તું આવે છે એમ પુછ્યું???ગાર્ગી ...વધુ વાંચો
એ જગતનો તાત ભાગ - ૨
*એ જગતનો તાત* ભાગ-૨..... વાર્તા.... ૮-૭-૨૦૨૦. બુધવાર...આપણે આગળ પેહલા ભાગમાં જોયું કે કનુભાઈ મહેનત કરીને અનિલ ને ભણવા અમેરિકા છે...હવે વાંચો બીજો ભાગ..પશા કાકાએ બાપુ ને કહ્યું કે કનુભાઈ આ તમારી જ આપેલી જમીન છે તો તમે પાછી લઈ લો અમે આખો પરિવાર મહેનત મજૂરી કરીશું પણ તમે આમ છતી જમીને દાડીયા મજૂરી કરો એ મને નથી ગમતું...ત્યારે બાપુએ કહ્યું કે એક વખત આપેલી વસ્તુ પાછી નાં લેવાય...અને આ જમીન નો ટુકડો એ તમારાં પરિવાર ની મહેનતથી તમારું પાલન પોષણ કરે છે એને હું મારા સ્વાર્થ માટે પાછો ના લઉં પણ થોડું શાકભાજી જ્યારે શહેરમાં પાક વેંચવા જાવ ત્યારે ...વધુ વાંચો