' પ્રિયતમ ' ?????નાનકડા એવા ગામડા ગામમાંથી બળદગાડામાં બેસીને રામજી પોતાના બાપુના જુના અને જાણીતા મિત્રની દીકરીને પરણી એને નવવધૂ બનાવી પોતાના ઘરભણી પાછો ફરી રહ્યો હતો . રામજીનો બાપુ ઘણો જૂનો શાહુકાર હતો . દાદા - પડદાદાની જમીન અને ત્રણ ફેક્ટરીઓનો માલિક હતો . લક્ષ્મીદેવીનો તો જાણે એના ઘરમાં ભંડાર હતો . એવું કહીએ તો ચાલે .રામજીનો બાપુ વર્ષોથી ગામડેથી શહેર તરફ રહેવા આવી ગયો હતો . ગામડામાં રહેતા એના એક મિત્રએ ધંધા માટે લાખો રૂપિયા ઉછીના લીધા હતા . પરંતુ ધંધો ચાલ્યો નહિ એટલે ઋણ ચૂકવી ન શક્યો . રામજીનો બાપુ વસૂલી માટે

નવા એપિસોડ્સ : : Every Thursday

1

પ્રિયતમ - 1

' પ્રિયતમ ' ?????નાનકડા એવા ગામડા ગામમાંથી બળદગાડામાં બેસીને રામજી પોતાના બાપુના જુના અને જાણીતા મિત્રની દીકરીને પરણી એને નવવધૂ બનાવી પોતાના ઘરભણી પાછો ફરી રહ્યો હતો . રામજીનો બાપુ ઘણો જૂનો શાહુકાર હતો . દાદા - પડદાદાની જમીન અને ત્રણ ફેક્ટરીઓનો માલિક હતો . લક્ષ્મીદેવીનો તો જાણે એના ઘરમાં ભંડાર હતો . એવું કહીએ તો ચાલે .રામજીનો બાપુ વર્ષોથી ગામડેથી શહેર તરફ રહેવા આવી ગયો હતો . ગામડામાં રહેતા એના એક મિત્રએ ધંધા માટે લાખો રૂપિયા ઉછીના લીધા હતા . પરંતુ ધંધો ચાલ્યો નહિ એટલે ઋણ ચૂકવી ન શક્યો . રામજીનો બાપુ વસૂલી માટે ...વધુ વાંચો

2

પ્રિયતમ - 2

' પ્રિયતમ ' પાર્ટ - 2?????ગામડેથી નીકળ્યા બાદ શહેર તરફ જવા માટે હાઈ વે પરથી બસ મળી ગઈ . બારીમાંથી વરસાદી વાછંટની બુંદો મધુના ઓઢણાંને ભીનો કરી રહી હતી . આવા ભીના વરસાદી મૌસમમાં નવ પરિણીત યુગલ પોતાના વિચારોમાં જુદી જુદી દિશાઓમાં ખોવાયેલા હતા .ભીના મૌસમની સાથે મધુનું મન પણ ભૂતકાળની યાદોમાં ભીંજાય રહ્યું હતું .હજુ તો ગામના સીમાડો વટાવ્યાને હજુ ક્યાં ટાઈમ જ થયો હતો . છતાં ધીરે ધીરે બધુ દૂર દૂર નીકળી ગયું હોય એવું લાગતું હતું . જેની સાથે જીવનભર સાથ નિભાવવાનું વચન આપ્યું હતું . એને પણ એક જાટકે છોડીને આવી ગઈ હતી . ખેર બાપુની જિંદગી ...વધુ વાંચો

3

પ્રિયતમ - 3

' પ્રિયતમ ' પાર્ટ - 3 ?????નાનકડા ઓરડાની અંદર નવુ જ પરણેલુ જોડુ..... સાવ સુતા હોવા છતાં બંનેની દિશા અલગ હતી .મધુ મનથી જાણતી હતી કે પોતે પોતાના ધણીને પત્નીનું સુખ આપી શકે એમ નથી . એના હૃદયમાં તો હજુ કોઈ બીજું જ હતું જે વારંવાર ટહુકા કરી રહ્યું હતું . મધુ એને ભૂલવાની કોશિશ કરી રહી હતી . પોતાની નિજી જિંદગીમાં વ્યસ્ત થઈ જશે પછી ધીરે-ધીરે ભુલાય જશે . એવું વિચારતી મધુ પુરા દિવસના થાકને લીધે પથારીમાં પડતા જ સુઈ ગઈ . બારીમાંથી ચન્દ્રનું અજવાળું સીધુ મધુના ચહેરા પર પડી રહ્યું હતું . મધુ દેખાવમાં પણ રૂપાળી અને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો