આ વાર્તા છે એક અભિમાની બિઝનેશમેન દ્રારા લેવાયેલ આડેધડ નિર્ણયની.ખ્યાતનામ કમ્પનીનાં સર્વેસર્વા જયંત શેઠ આજે કંઇક મૂંઝવણ અનુભવતા હતાં અને બોર્ડ મીટીંગ શરુ થાય તે પહેલાં પોતાનાં મોટા પુત્ર અને મેનેજીંગ ડિરેક્ટર ધનંજય શેઠને આ વાતની રજુઆત કરવા ધનંજય શેઠની ઓફિસમાં પહોંચ્યા.
Full Novel
આકરો નિર્ણય
આ વાર્તા છે એક અભિમાની બિઝનેશમેન દ્રારા લેવાયેલ આડેધડ નિર્ણયની.ખ્યાતનામ કમ્પનીનાં સર્વેસર્વા જયંત શેઠ આજે કંઇક મૂંઝવણ અનુભવતા હતાં બોર્ડ મીટીંગ શરુ થાય તે પહેલાં પોતાનાં મોટા પુત્ર અને મેનેજીંગ ડિરેક્ટર ધનંજય શેઠને આ વાતની રજુઆત કરવા ધનંજય શેઠની ઓફિસમાં પહોંચ્યા. ...વધુ વાંચો
આકરો નિર્ણય - 2
આ વાર્તા છે એક અભિમાની બિઝનેશમેન દ્રારા લેવાયેલ આડેધડ નિર્ણયની.ખ્યાતનામ કમ્પનીનાં સર્વેસર્વા જયંત શેઠ આજે કંઇક મૂંઝવણ અનુભવતા હતાં બોર્ડ મીટીંગ શરુ થાય તે પહેલાં પોતાનાં મોટા પુત્ર અને મેનેજીંગ ડિરેક્ટર ધનંજય શેઠને આ વાતની રજુઆત કરવા ધનંજય શેઠની ઓફિસમાં પહોંચ્યા. ...વધુ વાંચો
આકરો નિર્ણય - 3
(પાછળનાં ભાગમાં આપણે જોયું કે કેવી રીતે ધનંજય શેઠે પોતાનાં ડ્રીમ પ્રોજેક્ટ સમા ચેન્નઈ પ્લાન્ટની રૂપરેખા મિટિંગમાં ઉપસ્થિત સૌને અને એ દિશામાં આગળ વધવાની સૌને સુચના આપી). ...વધુ વાંચો
આકરો નિર્ણય - 4
(પાછળનાં ભાગમાં આપણે જોયું કે ચેન્નઈ પ્લાન્ટમાં બનતી બાબતોની તપાસ કરવા માટે જયંત શેઠે મી.પ્રસાદને ચેન્નઈ પ્લાન્ટમાં મોકલ્યાં).આ વાર્તા એક અભિમાની બિઝનેશમેન દ્રારા લેવાયેલ આડેધડ નિર્ણયની. ...વધુ વાંચો
આકરો નિર્ણય - 5
(પાછળનાં ભાગમાં આપણે જોયું કે કેવી રીતે જયંત શેઠને મી.શ્રીમાળી દ્રારા ચેન્નઈ પ્લાન્ટનાં પ્લાન્ટ હેડ મી.શર્મા અને કટ્ટર હરિફ વચ્ચેનાં સંબંધોની કડીઓ મળી અને આખે-આખી મોડ્સ ઓપરેનડી સમજાવવા લાગી. સાથે-સાથે ચેન્નઈ પ્લાન્ટમાં કામ કરતાં અન્ય કર્મચારીઓનાં પણ ગોરખધંધા વિશે જયંત શેઠનાં પી.એ. મી.પ્રસાદ પાસેથી માહિતી મળી અને સાથે-સાથે આ બધી બાબતોમાં આઈ.ટી.વિભાગનાં હેડ મી.શેખરનું યોગદાન પણ અવગણી શકાય તેમ ન હતું). ...વધુ વાંચો
“આકરો નિર્ણય” (અંતિમ ભાગ)
(પાછળનાં ભાગમાં આપણે જોયું કે કેવી રીતે જયંત શેઠે ઇમરજન્સી મિટિંગમાં સૌ કોઈને ચેન્નઈ પ્લાન્ટમાં બનતી ઘટનાઓ વિશે અવગત સાથે-સાથે પરિસ્થિતિને પહોંચી વળવાનાં ભાગ રૂપે ધનંજય શેઠ પાસેથી એમ.ડી.નો ચાર્જ લઈને વિશાલ શેઠને સોંપવામાં આવ્યો. કંપનીનાં હિત વિરૂદ્ધ કામ કરતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને ચેન્નઈ પ્લાન્ટના હેડ તરીકેનો ચાર્જ પુણે પ્લાન્ટના હેડ મી.બક્ષીને સોંપવામાં આવ્યો. તથા શર્મા જેવાં લોકોનાં ત્રાસથી ભુજ પ્લાન્ટમાંથી રાજીનામું આપી ગયેલાં સ્ટાફનું લિસ્ટ બનાવવાની જવાબદારી એચ.આર. વિભાગનાં મી.શ્રીમાળીને સોંપવામાં આવી). ...વધુ વાંચો