કાચ નો સબંધ ????વાર્તા નું શિર્ષક જરા રસપ્રદ લાગ્યું હશે.હા,આજે હું તમારી સમક્ષ રાહુલ અને રિદ્ધિમા વચ્ચેનો વેવિશાળ સબંધ લઈને આવિ છું.આશા રાખું છુ કે આપ સૌ વાચક મિત્રો ને આ સામાજીક વાર્તા પસંદ આવશે.???????????????????? રાહુલ અને રિદ્ધિમા નિ પ્રથમ મૂલાકાત ?????? રાહુલ ના કાકા ને ઘરે થઈ હતી.રાહુલે પ્રથમ વાર રિદ્ધિમા ને ત્યાં જોઈ.રિદ્ધિમા નુ રૂપ નિહાળતા એ એની આંખોમાં વસી ગઈ.રાહુલ એકી નજરે રિદ્ધિમાં ના સૌંદર્ય ને નિહાળતો જ રહ્યો.કાકા આ દ્રશ્ય જોતાજ મનમાં હરખાણાં એને તરતજ રાહુલ ને કીધું કે દીકરીબા નું નામ રિદ્ધિમાં છે. હાલ માજ કોલેજ પુરી કરિ છે.એમના પિતા સુયોગ્ય મુરતિયો શોધે

નવા એપિસોડ્સ : : Every Sunday

1

કાચ નો સબંધ - 1

કાચ નો સબંધ ????વાર્તા નું શિર્ષક જરા રસપ્રદ લાગ્યું હશે.હા,આજે હું તમારી સમક્ષ રાહુલ અને રિદ્ધિમા વચ્ચેનો વેવિશાળ સબંધ આવિ છું.આશા રાખું છુ કે આપ સૌ વાચક મિત્રો ને આ સામાજીક વાર્તા પસંદ આવશે.???????????????????? રાહુલ અને રિદ્ધિમા નિ પ્રથમ મૂલાકાત ?????? રાહુલ ના કાકા ને ઘરે થઈ હતી.રાહુલે પ્રથમ વાર રિદ્ધિમા ને ત્યાં જોઈ.રિદ્ધિમા નુ રૂપ નિહાળતા એ એની આંખોમાં વસી ગઈ.રાહુલ એકી નજરે રિદ્ધિમાં ના સૌંદર્ય ને નિહાળતો જ રહ્યો.કાકા આ દ્રશ્ય જોતાજ મનમાં હરખાણાં એને તરતજ રાહુલ ને કીધું કે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો