?{ 1 }?ચાલો ફ્રેશ ફ્રુટ આવી ગયું...કેનેડા ની કેરી આવી ગઈ...કાબુલ ના કેળાં...દેલવાડા ના લાલ દાડમ અને મોન્ટાના ની મોસંબી આવી ગઈ...ચાલો ફ્રેશ ફ્રુઉઉઉઉટટટ...!! એ હજુ બેડમાથી ઉભી જ થઈ ને બેડ ઉપાડતી જ હતી ત્યાં જ સાવ નવો અને અજાણ્યા ફેરિયા નો સાદ સંભળાયો અને એ વિચારવા લાગી કે અવાજ અને શબ્દો આટલા સ્પષ્ટ અને ચોખ્ખા ઉચ્ચારવાળા હોય અને એ પણ એક ફેરિયો, વળી કેનેડા...કાબુલ...દેલવાડા...મોન્ટાના...આ બધું સાવ જ અનોખું લાગે એક ફેરિયો બોલે ત્યારે તો...!! એણે વિન્ડો પાસે જઈ ને નીચે નજર સરકાવી...બ્લુ જીન્સ - વાઈટ શર્ટ અને માથા ઉપર વાઈટ કેપ ને હાથમા ગોલ્ડન વોચ પહેરેલ
નવા એપિસોડ્સ : : Every Monday
એ...દિલ-એ-નાદાન...i Love You...{ 1 }
?{ 1 }?ચાલો ફ્રેશ ફ્રુટ આવી ગયું...કેનેડા ની કેરી આવી ગઈ...કાબુલ ના કેળાં...દેલવાડા ના લાલ દાડમ અને મોન્ટાના ની આવી ગઈ...ચાલો ફ્રેશ ફ્રુઉઉઉઉટટટ...!! એ હજુ બેડમાથી ઉભી જ થઈ ને બેડ ઉપાડતી જ હતી ત્યાં જ સાવ નવો અને અજાણ્યા ફેરિયા નો સાદ સંભળાયો અને એ વિચારવા લાગી કે અવાજ અને શબ્દો આટલા સ્પષ્ટ અને ચોખ્ખા ઉચ્ચારવાળા હોય અને એ પણ એક ફેરિયો, વળી કેનેડા...કાબુલ...દેલવાડા...મોન્ટાના...આ બધું સાવ જ અનોખું લાગે એક ફેરિયો બોલે ત્યારે તો...!! એણે વિન્ડો પાસે જઈ ને નીચે નજર સરકાવી...બ્લુ જીન્સ - વાઈટ શર્ટ અને માથા ઉપર વાઈટ કેપ ને હાથમા ગોલ્ડન વોચ પહેરેલ ...વધુ વાંચો