લાઈબ્રેરીથી શરૂ થતો પ્રેમ

(17)
  • 4.9k
  • 0
  • 1.5k

અનુરાગ તું જે બૂક શોધતો હતો તે લાઈબ્રેરીમાં આવીગઈ છે. અનુરાગ....... અનુરાગ.... અનુ. સાઈલેન્ટ પ્લીઝ લાઈબ્રેરીયને વુડન સ્કેલ પછાડતા સ્વર દીધો. ધૈર્ય શાંત થઈ ગયો અને એણે જોયું કે આરતીએ લાઈબ્રેરીમાં પ્રવેશ કર્યો છે અને અનુરાગ દરરોજની જેમ આરતીદર્શનમાં લીન થઈ ગયો છે. અનુરાગના મિત્રો તેને પ્રેમથી અનુ કહી બોલાવતા. અનુરાગ અને આરતી ધો. ૧૨ પછી કોલેજ કાળના બીજા વર્ષમાં ભણી રહ્યા હતા. આ એમના જીવનનો ગોલ્ડન પીરીયડ ચાલી રહ્યો હતો. આમતો એમના પ્રેમ પ્રકરણને હજુ એકજ મહિનો થયો હતો. પણ બન્ને એકબીજાના પ્રેમમાં ગળાડુબ હતા. બન્નેની સમજણ શક્તિ ગજબની હતી. આ ઉમરે તેઓ અન્ય પ્રેમી પંખીડા

નવા એપિસોડ્સ : : Every Thursday

1

લાઈબ્રેરીથી શરૂ થતો પ્રેમ - 1

અનુ અને આરતી ધો. ૧૨ પછી કોલેજ કાળના બીજા વર્ષમાં ભણી રહ્યા હતા. આ એમના જીવનનો ગોલ્ડન પીરીયડ ચાલી હતો. આમતો એમના પ્રેમ પ્રકરણને હજુ એકજ મહિનો થયો હતો. પણ બન્ને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. ...વધુ વાંચો

2

લાઈબ્રેરીથી શરૂ થતો પ્રેમ - 2

આરતી અને અનુરાગનો કોલેજની લાઇબ્રેરીથી શરૂ થતો પ્રેમ આજ લગ્નજીવનમાં સ્વરૂપ પામ્યો છે. લગ્નજીવનમાં જોડાયા પછીનું તેમનું સાંસારીક જીવન પ્રેમ જોશું ભાગ ૦૨ માં. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો