શાયરી અને વિચાર

(48)
  • 12.7k
  • 0
  • 2.6k

હવે હું રજા લઉં,માગ્યા વગરની સજા લઉં..તું તો ના મળી,તારી યાદોની બારાત લઉં..મળીશ ના ફરી હું,તને એનું આજે વચન દઉં..લી. રુદ્ર રાજ સિંહ********************************************હું કરું એ સારું ને તું કરે એ ખરાબ,હું કરું એ પુણ્ય ને તું કરે એ પાપ??લી.રુદ્ર રાજ સિંહ********************************************બહુજ ચીવટથી, નોંધાવી હતી ફરિયાદ, એણે મારા ક્યાંક ગુમ થયાની..... ટુકડે ટુકડે, મળી આવ્યો આજે, હું એના નયનના કેદખાનામાંથી..... - રુદ્ર રાજ સિંહ********************************************આંખના આંસુ સુકાઈ જશે,હોઠોની મુસ્કાન પણ આવશે.જરા જાતને ખંખોળો તમે,હવે કાલ તમારી જ આવશે.લી. રુદ્ર રાજ સિંહ********************************************તમે બે પિતાની ઢીંગલી..અમે એક પિતાના ઢીંગલા,સસરા તમારા પિતા ને,સસરા અમારા સસરા.???લી. રુદ્ર રાજ સિંહ********************************************પાનખર નથી સાચો સુકો દુકાળ,સૃષ્ટિમાં કંઈ થતું નથી એક બૂંદથી,આપને મળે સાચા સમયે જો

નવા એપિસોડ્સ : : Every Monday

1

શાયરી અને વિચાર (ભાગ - ૧)

હવે હું રજા લઉં,માગ્યા વગરની સજા લઉં..તું તો ના મળી,તારી યાદોની બારાત લઉં..મળીશ ના ફરી હું,તને એનું આજે વચન રુદ્ર રાજ સિંહ********************************************હું કરું એ સારું ને તું કરે એ ખરાબ,હું કરું એ પુણ્ય ને તું કરે એ પાપ??લી.રુદ્ર રાજ સિંહ********************************************બહુજ ચીવટથી, નોંધાવી હતી ફરિયાદ, એણે મારા ક્યાંક ગુમ થયાની..... ટુકડે ટુકડે, મળી આવ્યો આજે, હું એના નયનના કેદખાનામાંથી..... - રુદ્ર રાજ સિંહ********************************************આંખના આંસુ સુકાઈ જશે,હોઠોની મુસ્કાન પણ આવશે.જરા જાતને ખંખોળો તમે,હવે કાલ તમારી જ આવશે.લી. રુદ્ર રાજ સિંહ********************************************તમે બે પિતાની ઢીંગલી..અમે એક પિતાના ઢીંગલા,સસરા તમારા પિતા ને,સસરા અમારા સસરા.???લી. રુદ્ર રાજ સિંહ********************************************પાનખર નથી સાચો સુકો દુકાળ,સૃષ્ટિમાં કંઈ થતું નથી એક બૂંદથી,આપને મળે સાચા સમયે જો ...વધુ વાંચો

2

શાયરી અને વિચાર (ભાગ - ૨)

સમય મળ્યો છે જોવા દુનિયામાં સગપણ,લોકો વ્યસ્ત છે આ onlineની દુનિયામાં.સૂર્ય ઉદય થાય છે ક્યારે એ કોને ખબર છે!સૂર્ય જાય ક્યારે એ કોને ખબર છે!લી. રુદ્ર રાજ સિંહ********************************************વિરોધ ની છે આ જબરજસ્ત રીત.....,વૃક્ષો હતા એટલે જ,કાપો ત્યાં કુંપણો ફુટશે.લાગણી હોત વ્યક્તિની,કાપો ત્યાં સદૈવ તૂટશે...લી. રુદ્ર રાજ સિંહ********************************************મારી સાથે આ જીંદગીની મહેફિલ અધૂરી,મારી રાહ જોવે તું રાધા જન્મો જન્મથી જ.ક્યાંય ખોવાયો નથી મુજ પ્રિયે ઓ રાધા,હું તો છું માત્ર ને માત્ર તુજ કાળિયો કાન.લી. રુદ્ર રાજ સિંહ********************************************પ્રીતિની પીડા લઈને શું કરશો?જે મળશે નહિં સપના જોઈ શું કરશો?આવશે નહીં ખબર છે,છતાં મનને અધીર તમે હવે કેમ કરશો?દુનિયા છે કળિયુગની સખી,અહી કલ્પનાના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો