કૃપા ગુણ વાળા ક્રાંતિવીર

(5)
  • 7.4k
  • 0
  • 2.8k

ડિસક્લેમર: જો તમે ભૂતકાળમાં ધો 10 કે 12 માં બોર્ડના ટોપર રહી ચૂક્યા હો, તમારા સંતાન ટોપ 10 માં રહી ચૂક્યા હોય, તમારા પરિવાર માથી કોઈ ટોપ 10 માં આવ્યું હોઈ, કે પછી તમારું વાંચન નબળું હોઈ, હ્રદય નબળું હોઈ, મગજની કોઈ બીમારી હોઈ, તો આગળ વાંચવું નહિ. વાંચશો તો મજા આવશે !જોયું... ના પાડી હતી ને કે વાંચશો નહિ તોય આવી ગયા ને વાંચવા ? તો હાલો હવે વાંચી જ નાખો આખી વાત.. ના વાંચો તો ટિક ટોક ના હમ હો !અંગ્રેજી કેલેન્ડર નો પાંચમો મહિનો એટલે કે મે મહિનો. આ "મે" મહિનો "બે" વાત માટે ગુજરાત માં પ્રખ્યાત

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

કૃપા ગુણ વાળા ક્રાંતિવીર - 1

ડિસક્લેમર: જો તમે ભૂતકાળમાં ધો 10 કે 12 માં બોર્ડના ટોપર રહી ચૂક્યા હો, તમારા સંતાન ટોપ 10 માં ચૂક્યા હોય, તમારા પરિવાર માથી કોઈ ટોપ 10 માં આવ્યું હોઈ, કે પછી તમારું વાંચન નબળું હોઈ, હ્રદય નબળું હોઈ, મગજની કોઈ બીમારી હોઈ, તો આગળ વાંચવું નહિ. વાંચશો તો મજા આવશે !જોયું... ના પાડી હતી ને કે વાંચશો નહિ તોય આવી ગયા ને વાંચવા ? તો હાલો હવે વાંચી જ નાખો આખી વાત.. ના વાંચો તો ટિક ટોક ના હમ હો !અંગ્રેજી કેલેન્ડર નો પાંચમો મહિનો એટલે કે મે મહિનો. આ "મે" મહિનો "બે" વાત માટે ગુજરાત માં પ્રખ્યાત ...વધુ વાંચો

2

કૃપા ગુણ વાળા ક્રાંતિવીર - 2

મને હવે જીવવાનો કોઈ અધિકાર નથી, મારા જેવા ચડાવ પાસ માટે આ દુનિયામાં કોઈ જગ્યા નથી, બધા મને ધિક્કારે આના કરતાં તો હું ઘર છોડીને ભાગી ગયો હોત તો સારું થાત ! કમસે કમ "ચડાવ પાસ" નું લેબલ તો ન લાગત. બસ હવે આ ૯ માળની બિલ્ડિંગ પરથી કૂદી જાવ એટલે વાત પૂરી. પછી બધું શાંત થઈ જશે !મે કુદને હી ચ વાલા થા કી તભી ચ એક મચ્છર ને મેરે ગાલ પર પપ્પી કિયા બોલે તો ડંખ મારા ઔર મેરા નીંદ હરામ કર ડાલા. પછી જાગીને જોયું તો ખબર પડી કે આ તો સાલું સપનું હતું, બે મિનિટ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો